ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 2 । Std 8 Social Science Unit 11 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 2
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 2

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 11 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 11ખેતી
MCQ :45
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે?

#2. ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી?

#3. વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?

#4. ડાંગર પછી આપણા દેશનો મહત્ત્વનો ધાન્ય પાક કયો છે?

#5. ભારતના કયા રાજ્યમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થાય છે?

#6. ગુજરાતના અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કયા પાકની ખેતી સારી થાય છે?

#7. ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?

#8. તેલીબિયાંના પાકોમાં કયો પાક મહત્ત્વનું સ્થાન ધરાવે છે?

#9. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે?

#10. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?

#11. મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે?

#12. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?

#13. નીચેના પૈકી ક્યા પાકને તૈયાર થતાં 6 થી 8 મહિના જેટલો સમય લાગે છે?

#14. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?

#15. ભારતના કયા રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?

#16. ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી?

#17. કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?

#18. ભારતમાં કપાસનાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?

#19. ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે?

#20. ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે?

#21. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે?

#22. કઈ પદ્ધતિથી બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે?

#23. ખેતીમાં બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં કઈ સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે?

#24. ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે?

#25. ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે?

#26. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી ખાતરની બચત થાય છે?

#27. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે?

#28. બાજરીના પાક માટે ક્યા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે?

#29. ગુજરાતમાં ઘઉં-ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે?

#30. ક્યા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે?

#31. નીચેનામાંથી ક્યા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી?

#32. નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી?

#33. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો કયા પ્રકારની ખેતી કરે છે?

#34. નીચે આપેલી સિંચાઈની પદ્ધતિઓમાં કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક રહે છે?

#35. વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે?

#36. ગુજરાતમાં લગભગ 50 % કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે?

#37. ભારતના આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?

#38. ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે?

#39. ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે?

#40. ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે?

#41. નીચેનામાંથી કઈ ખેતપદ્ધતિ આધુનિક ખેતપદ્ધતિ છે?

#42. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?

#43. નીચેનામાંથી કયો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે?

#44. કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર છે?

#45. તેલીબિયાંના પાકોમાં કયો પાક મહત્ત્વનું સ્થાન ધરાવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top