ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 1 । Std 8 Social Science Unit 11 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 1
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 1

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 11 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 11ખેતી
MCQ :45
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે?

#2. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી?

#3. દિવેલા(એરંડા)નાં ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે?

#4. ‘ઘઉંનો કોઠાર’ કયા રાજ્યને કહેવામાં આવે છે?

#5. વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે?

#6. ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોની પર આધારિત છે?

#7. કૃષિમંત્રનાં અગત્યનાં રોકાણોમાં કયા એક રોકાણનો સમાવેશ થતો નથી?

#8. ગુજરાતમાં લગભગ 50 % કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે?

#9. ભારતની કયા પ્રકારની જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવાય છે?

#10. કયા પ્રકારની જમીનની ભેજ-સંગ્રહણશક્તિ ઘણી વધુ હોય છે?

#11. કયા પ્રકારની જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે?

#12. ભારતની ક્યા પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે?

#13. ક્યા પ્રકારની જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે?

#14. કયા પ્રકારની જમીન ‘રેગુર’ નામે પણ ઓળખાય છે?

#15. ભારતના આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?

#16. ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે?

#17. ભારતમાં કયા પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવાય છે?

#18. ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણનાં ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે?

#19. પડખાઉ જમીનનું બીજું નામ શું છે?

#20. ભારતમાં કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે?

#21. ભારતમાં પર્વતીય જમીન કયા પ્રકારના પર્વતના વિસ્તારમાં જોવા મળે છે?

#22. ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે?

#23. ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે?

#24. ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે?

#25. ભારતમાં રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે?

#26. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?

#27. વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડાં સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, તો તે જમીન કઈ?

#28. જે જમીન-તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, તો તે જમીન કઈ?

#29. કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે?

#30. કઈ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે?

#31. કઈ ખેતીને ‘ઝૂમ ખેતી’ પણ કહે છે?

#32. કઈ ખેતી ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે?

#33. નીચેનામાંથી કઈ ખેતપદ્ધતિ આધુનિક ખેતપદ્ધતિ છે?

#34. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?

#35. કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે?

#36. કઈ ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવે છે?

#37. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં કયા પ્રકારની ખેતી થાય છે?

#38. કયા પ્રકારની ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે?

#39. ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે?

#40. નીચેનામાંથી કયો પાક બાગાયતી પાક નથી?

#41. ચા, કૉફી, કોકો, રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે?

#42. ભારતમાં ખેતીની પ્રચલિત પદ્ધતિઓમાં નીચેની કઈ એક પદ્ધતિનો સમાવેશ થતો નથી?

#43. વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો અને મુખ્ય પાક કયો છે?

#44. નીચેનામાંથી કયો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે?

#45. કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top