ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1 । Std 8 Social Science Unit 10 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10ખનીજ અને ઉર્જા-સંસાધન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી કયું લક્ષણ ખનીજનું નથી?

#2. વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ કયા દેશમાં છે?

#3. રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે?

#4. પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે?

#5. ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

#6. નીચેના પૈકી કયા ખનીજ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે?

#7. નીચેના પૈકી કયું ખનીજ ધાતુમય ખનીજ છે?

#8. નીચેના પૈકી કયું ખનીજ અધાતુમય ખનીજ છે?

#9. નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે?

#10. નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ નથી?

#11. ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

#12. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા ખનીજનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

#13. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા રાજ્યમાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

#14. ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે?

#15. સુરતમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

#16. કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

#17. ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

#18. થોરડી, તગડી અને સામતપર એ કયા જિલ્લામાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

#19. નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

#20. નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ નથી?

#21. નીચેના પૈકી ક્યો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

#22. ઈરાન, ઇરાક, સઉદી અરેબિયા અને કતાર એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?

#23. અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

#24. અસમમાં આવેલું દિગ્બોઈ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

#25. કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખત્રિકોણ પ્રદેશ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

#26. મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ ‘બૉમ્બે હાઈ’ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

#27. ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું?

#28. ભરૂચ જિલ્લાનું કયું ખનીજ તેલક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલક્ષેત્ર ગણાય છે?

#29. રશિયા, નૉર્વે, યુ.કે. (ગ્રેટ બ્રિટન) અને નેધરલેન્ડ એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?

#30. નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

#31. ગુજરાતના કયાં ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતાં ક્ષેત્રો ગણાય છે?

#32. નીચેના સ્રોતો પૈકી ઊર્જાનો બિનપરંપરાગત સ્રોત કયો છે?

#33. નીચેના સ્ત્રોતો પૈકી ઊર્જાનો પરંપરાગત સ્રોત કયો છે?

#34. ઊર્જાનો મુખ્ય સ્રોત કયો છે?

#35. એશિયાની મોટી ગણાતી સૌર ઊર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે?

#36. જાહેર સ્થળોએ રાત્રિપ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?

#37. ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવૉટની ક્ષમતાવાળો સોલર પાર્ક આવેલો છે?

#38. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ વડોદરા પાસે કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે?

#39. ગુજરાતમાં માંડવી નજીક કયા ગામમાં સૌર ઊર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે?

#40. નીચેના પૈકી કયો દેશ પવન ઊર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top