ધોરણ 8 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 8 Science Unit 8 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 8 Science Chapter 8 Mcq Quiz, Std 8 Science Chapter 8 Mcq Test, Std 8 Science Chapter 8 Mcq Question.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 8 | બળ અને દબાણ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડાં પર ……… લગાડવું પડે છે.
#2. વસ્તુ પર બળ લાગે છે, તેનો અર્થ…..
#3. એક ઇંટને ત્રણ જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલ છે, તો ટેબલ પર ઇંટ દ્વારા લાગતું દબાણ………
#4. દબાણ = ……………………
#5. બળની અસર………….
#6. આપણી આસપાસના હવાના આવરણને શું કહે છે?
#7. નીચેનામાંથી ક્યું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે?
#8. 5m²ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 50 N બળ લાગે છે, તો દબાણ કેટલું લાગતું હશે?
#9. વાતાવરણના દબાણના અસ્તિત્વ પર કાર્યરત હોય તેવી એક રચના……….
#10. એક નાનું સાધન તેની આસપાસ મૂકેલી લોખંડની ખીલીઓને પોતાની તરફ આકર્ષે છે, તો અહીં ક્યું બળ હાજર છે?
#11. દરિયાની અંદર 10m ઊંડાઈએ કે 20m ઊંડાઈએ કઈ જગ્યાએ દબાણ વધારે હશે ?
#12. ઘર્ષણબળ એ શું છે?
#13. આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકી સાથે એક સરખા વ્યાસવાળી ચાર ટ્યૂબ M, N, 0 અને P પાસે લગાડેલ છે. કઈ ટ્યૂબમાંથી પાણી એક સરખા દબાણથી બહાર વહેવા લાગશે?
#14. લોટના દડાને વણીને રોટલી બનાવવા માટે કયું બળ વપરાય છે?
#15. એવી કઈ પરિસ્થિતિ છે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિ અવસ્થા બદલો છો?
#16. બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતાં બળો……… ને કારણે અને હવાના……… ને કારણે હોય છે.
#17. એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લોખંડના ટુકડા પર કયું બળ લાગે છે?
#18. હોડીને હલેસા મારવાનું બંધ કરતા થોડે દૂર જઈને તે………… ને લીધે સ્થિર થાય છે.
#19. સ્નાયુબળ એ કેવું બળ છે?
#20. મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે, તો ત્યાં કેવા પ્રકારનું બળ લાગતું હશે?
#21. જમીનથી ઊંચાઈ જેમ વધે તેમ વાતાવરણનું દબાણ……
#22. પદાર્થ પર પરસ્પર વિરૂદ્ધ દિશામાં લાગતાં બે બળોનું પરિણામી બળ એ બંને બળોના…………જેટલું હોય છે.
#23. પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે, તો ડ્રોપરમાં પાણી ચઢવાનું કારણ ……… છે.
#24. શ્વેતા સાઈકલ ચલાવતી વખતે પેડલ પર જે બળ લગાવે છે, તે બળને………. કહે છે.
#25. વાતાવરણનું દબાણ ઓછું ક્યાં હોય છે? 1. ઊંચા પર્વતની ટોચ પર 2. જમીન પર
#26. શું પ્રવાહી ઊર્ધ્વદિશામાં દબાણ લગાડે છે?
#27. બળને સંપૂર્ણપણે રજૂ કરવા માટે શાની જરૂર પડે છે?
#28. વાતાવરણના દબાણના અસ્તિત્વ પર કાર્યરત હોય તેવી એક રચના……….
#29. કઈ રાશિ વડે આપણે નક્કી કરીએ છીએ કે આપેલ બે પદાર્થોમાંથી ક્યો પદાર્થ એકમ સમયમાં વધુ અંતર કાપશે?
#30. સાચું વિધાન ક્યુ છે?
#31. બળ લાગવા માટે ઓછામાં ઓછા…………પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ.
#32. ગતિની દિશામાં કોણ ફેરફાર કરે છે?
#33. કોને સંપર્ક બળ પણ કહે છે?
#34. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને…….
#35. ક્યું અસંપર્ક બળ છે?
#36. એક વીજભારીત પદાર્થ દ્વારા બીજા વીજભારીત કે વીજભાર રહીત પદાર્થ પર લાગતા બળને શું કહે છે?
#37. પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહે છે?
#38. જો બે બળો પદાર્થની એક જ દિશામાં લાગતાં હોય, તો પરિણામી બળ……………
#39. જે બળ હંમેશાં ગતિ કરતા પદાર્થની ગતિનો અવરોધ કરે છે, તેને……….. કહે છે.
#40. ક્યું બળ રોલિંગ ગતિ કરતાં બોલને સ્થિર કરે છે?
Also Play Quiz :