ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz । Std 8 Science Unit 7 Mcq Quiz

Spread the love

ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 8 Science Unit 7 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 8 Science Chapter 7 Mcq Quiz, Std 8 Science Chapter 7 Mcq Test, Std 8 Science Chapter 7 Mcq Question.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 7કિશોરાવસ્થા તરફ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જન્મથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, શરીરમાં જોવા મળતી આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે?

#2. ‘તરુણાવસ્થા’ નો સમયગાળો કયાં સુધીનો હોય છે?

#3. તરુણોમાં પ્રજનન પરિપકવતાની સાથે જ યૌવનારંભ શરૂઆત થઈ જાય છે, જેને ……….. કહેવાય છે.

#4. તરુણાવસ્થા દરમિયાન માનવ શરીર ઘણા ફેરફાર તરફ જાય છે, આ બદલાવ ……. તરીકે ઓળખાય છે.

#5. યૌવનારંભમાં થતા ફેરફાર નીચેનામાંથી ક્યા છે?

#6. તરુણાવસ્થામાં તરુણોના ચહેરા પર થતા ખીલ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?

#7. યૌવનારંભમાં ‘વોઈસ બોક્સ’ નો વિકાસ થાય છે, જે સામાન્ય રીતે……….તરીકે ઓળખાય છે.

#8. નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી ‘ચીકણાં તૈલી’ જેવા પદાર્થો ઉત્પન્ન કરે છે?

#9. નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી પરસેવો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે?

#10. ‘તરુણાવસ્થા’ માટે નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. (1) “તરુણાવસ્થા વ્યકતિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા છે.” (2) “આ અવસ્થામાં મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે.” (3) “અસુરક્ષા અનુભવવાની અવસ્થા છે.” (4) “માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપકવતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે.”

#11. માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપકવતા પ્રાપ્ત કરવાની અવસ્થા એટલે …….

#12. ‘અંતઃ સ્ત્રાવો’ માટેના અયોગ્ય વિધાનની પસંદગી કરો.

#13. છોકરાઓમાં તરુણાવસ્થામાં થતા જાતીય ફેરફાર માટે ક્યો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?

#14. ‘માદા અંતઃસ્ત્રાવ’ તરીકે નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ જાણીતો છે?

#15. ‘નર અંતઃસ્ત્રાવ’ તરીકે નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ જાણીતો છે?

#16. છોકરાઓમાં યૌવનારંભની સાથે જ………… માં નર અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે.

#17. અંડપિંડમાં અંડકોષ અને શુક્રપિંડમાં શુક્રકોષના પરિપકવતાને નિયંત્રણ કરવાનું કાર્ય કઈ ગ્રંથિ કરે છે?

#18. છોકરીઓમાં યૌવનારંભની સાથે જ ………. માં માદા અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે.

#19. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભથી સામાન્ય રીતે……………સુધી ચાલ્યા કરે છે.

#20. સ્ત્રીઓમાં પ્રથમ ઋતુસ્ત્રાવ યૌવનની પ્રારંભની શરૂઆતમાં થાય છે, જેને……………કહે છે.

#21. પુરૂષમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે………….સુધી ચાલ્યા કરે છે.

#22. સ્ત્રીઓમાં ‘રજો નિવૃત્તિ’ લગભગ ………. વર્ષની ઉંમરે થાય છે.

#23. સ્ત્રીઓમાં ‘રજો સ્ત્રાવ’ મહિનામાં કેટલીવાર થાય છે?

#24. સ્ત્રીઓમાં ‘પ્રજનન કાળ ની અવધિ’…………..સુધીની હોય છે.

#25. રંગસૂત્રો પ્રત્યેક કોષના……………માં આવેલા હોય છે.

#26. અફલિત અંડકોષમાં…………. લીંગી રંગસૂત્ર આવેલા હોય છે.

#27. શુક્રકોષમાં ……. પ્રકારના લિંગી સૂત્રો આવેલા હોય છે.

#28. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન કયા રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે?

#29. કઈ ગ્રંથિ શરીરના માથાના ભાગમાં આવેલી છે?

#30. ગોઈટર નામનો રોગ શરીરના કયા ભાગ પર અસર દર્શાવે છે?

#31. ‘ગોઈટર’ નો રોગ ક્યા તત્વની ઉણપથી થાય છે?

#32. ‘ગોઈટર’ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના ઊણપથી ઉત્પન્ન થાય છે ?

#33. મધુપ્રમેહ (ડાયાબિટીસ) નામનો રોગ ક્યા અંતઃસ્ત્રાવના ઊણપથી ઉત્પન્ન થાય છે?

#34. શરીરની ઊંચાઈ અને વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે?

#35. કીટકોનું લારવામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને ………. કહે છે.

#36. નીચેનામાંથી ક્યું તત્વ રૂધિરના નિર્માણ માટે જવાબદાર છે?

#37. નીચેના ખોરાકના સમૂહમાંથી ‘સમતોલ આહાર’ સમૂહને અલગ તારવો.

#38. વ્યક્તિગત સ્વચ્છતા અને શારીરિક વ્યાયામ તેમજ ઋતુસ્ત્રાવ માટે અયોગ્ય વિધાન અલગ તારવો.

#39. HIV જેવા વાઈરસ માટે ક્યું વિધાન ખોટું છે?

#40. HIV વાઈરસથી કયો રોગ થાય છે?

#41. નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ મગજ સાથે જોડાયેલ છે?

#42. પાણીમાં ‘આયોડિન’ ની ઊણપથી જલીય સજીવ પર શું અસર થાય છે?

#43. ન જન્મેલા શિશુની જાતિનો આધાર એ ફલિતાંડમાં રહેલ……… પર છે.

#44. AIDS (એઈડ્સ) એ કયા પ્રકારના સૂક્ષ્મજીવોથી થતો રોગ છે?

#45. સામાન્ય રીતે સ્ત્રીમાં ‘ફલન અવધિ’ કેટલા વર્ષથી શરૂ થઈ શકે છે?

#46. આપેલ આકૃતિમાં નિર્દેશિત P અને Q અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન માટે સાચો વિકલ્પ અનુક્રમે કયો છે?

#47. આપેલ આકૃતિમાં લિંગ નિશ્વયન પરથી રંગસૂત્રો મુજબ જાતિ જણાવો.

#48. યૌવનારંભમાં થતા ફેરફાર નીચેનામાંથી ક્યા છે?

#49. નીચે આપેલા વિધાનો અને કારણો માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરો. વિધાન : પ્રસ્વેદ ગ્રંથિ, તૈલ ગ્રંથિ અને લાળ ગ્રંથિને નલિકાવિહીન ગ્રંથિ કહે છે. કારણ : આ ગ્રંથિઓ પોતાનો સ્રાવ સીધા રૂધિર પ્રવાહમાં કરે છે.

#50. ગોઈટર નામનો રોગ શરીરના કયા ભાગ પર અસર દર્શાવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top