ધોરણ 8 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz । Std 8 Science Unit 6 Mcq Quiz

Spread the love

ધોરણ 8 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz
ધોરણ 8 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 8 Science Unit 6 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 8 Science Chapter 6 Mcq Quiz, Std 8 Science Chapter 6 Mcq Test, Std 8 Science Chapter 6 Mcq Question.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 6પ્રાણીઓમાં પ્રજનન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. સજીવો દ્વારા પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે ?

#2. પ્રાણીઓમાં પ્રજનનના પ્રકારો વિશે શું સાચું છે?

#3. જે પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તે પ્રજનનને શું કહેવાય ?

#4. નીચે આપેલી આકૃતિમાં નિર્દેશે ભાગ જણાવો.

#5. નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગ જણાવો.

#6. શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવામાં આવે છે ?

#7. શુક્રપિંડ માં ઉત્પન્ન થતાં નરજનન કોષને શું કહે છે ?

#8. અંડપિંડ માં ઉત્પન્ન થતા માદા જનન કોષ ને શું કહે છે ?

#9. સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે ?

#10. સૌથી નાનો અંડકોષ કયા પ્રાણીનો છે ?

#11. ફલનના પરિણામે શાનું નિર્માણ થાય છે ?

#12. માદાના શરીરની અંદર થતા ફલનને શું કહે છે ?

#13. માદાના શરીરની બહાર થતા ફલનને શું કહે છે ?

#14. નીચેનામાંથી કયો સજીવ એકકોષી સજીવ છે ?

#15. દ્વિભાજન વિશે શું કહી શકાય નહીં ?

#16. હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જેવી રચના જોવા મળે છે તેને શું કહેવાય ?

#17. આપેલ ચિત્રો ના આધારે દેડકાની અવસ્થાનો સાચો ક્રમ કયો છે ?

#18. નીચેનામાંથી શું સાચું નથી ?

#19. ભ્રૂણ નો વિકાસ ક્યાં થાય છે ?

#20. ભ્રૂણ ની જે અવસ્થામાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઇ શકે છે તેને શું કહેવાય ?

#21. આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ કયો છે ?

#22. IVF નું પૂરું નામ જણાવો.

#23. નીચે પૈકી કયો શુક્રકોષનો ભાગ નથી ?

#24. નીચેના પૈકી પ્રજનનતંત્રનું કયું અંગ અલગ પડે છે ?

#25. માદા પ્રજનનતંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે ?

#26. ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશનની જરૂર કયારે પડે છે ?

#27. નીચેના વિધાનો માટે શું કહી શકાય ? (1) ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે. (2) ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ માતાના ગર્ભાશયમાં થાય છે.

#28. નીચે પૈકી ફલન ની રીતે અલગ પડતું પ્રાણી જણાવો.

#29. આકૃતિ શું સૂચવે છે ?

#30. સામાન્ય રીતે યુગ્મનજમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે ?

#31. હાઇડ્રામાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે ?

#32. શુક્ર કોષમાં પુછડી શું કાર્ય કરે છે ?

#33. અમીબામાં કેવા પ્રકારે પ્રજનન થાય છે ?

#34. ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે ?

#35. ક્લોનીંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય ?

#36. નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે ?

#37. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલ નું પુખ્ત માં રૂપાંતરણ પામવાની ક્રિયાને……….કહે છે.

#38. દુકાનમાં વેચાતા ઇંડા વિશે શું કહી શકાય ?

#39. નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળતું નથી ?

#40. ક્યા પરિબળોને લીધે માછલીઓ અને દેડકાઓ સેંકડો અંડ કોષો મુકતા હોવા છતાં પણ તમામ અંડકોષો ફલિત થઈ શકતા નથી ?

#41. લિંગી પ્રજનન થવા માટે શું જરૂરી છે ?

#42. નીચે પૈકી સાચું શું છે ? (A) અપત્યપ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકે છે. (B) અપત્યપ્રસવી પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે.

#43. નીચેની આકૃતિ શું દર્શાવે છે ?

#44. નીચેના વિધાનો માટે શું કહી શકાય ? (૧) સૌપ્રથમ ઘેટાનું સફળતાપૂર્વક ક્લોનીંગ ઈયાન વિલ્મટને કર્યું. (૨) ક્લોનીંગ કરેલા ઘેટા નું મૃત્યુ હૃદય રોગના કારણે થયું.

#45. નીચેનામાંથી કયું નર પ્રજનન અંગ નથી ?

#46. ક્લોનીંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય ?

#47. માદા પ્રજનનતંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે ?

#48. IVF નું પૂરું નામ જણાવો.

#49. સૌથી નાનો અંડકોષ કયા પ્રાણીનો છે ?

#50. શુક્રપિંડ માં ઉત્પન્ન થતાં નરજનન કોષને શું કહે છે ?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top