ધોરણ 8 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 8 Science Unit 5 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 8 Science Chapter 5 Mcq Quiz, Std 8 Science Chapter 5 Mcq Test, Std 8 Science Chapter 5 Mcq Question.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 5 | વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનામાંથી વન્યજીવોના અસ્તિત્વ માટે મોટો ખતરો કયો છે ?
#2. વનનાબૂદીના લીધે…….
#3. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા માં કયા વાયુનો ઉપયોગ કરે છે ?
#4. પૃથ્વી પરથી પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લેવાનો ગુણ ધર્મ કયો વાયુ ધરાવે છે ?
#5. વનનાબૂદીના કારણે ભૂમિની જળસંગ્રહ ક્ષમતા માં શો ફેર પડે છે ?
#6. પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે………
#7. રણ નિર્માણ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ?
#8. મોગલી નામનો બાળક જંગલમાં વસવાટ કરે છે તો તે ક્યાં આવરણમાં આવે ?
#9. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર માં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે ?
#10. વિશ્વના જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી ભારતમાં કેટલા વિસ્તારો આવેલા છે ?
#11. નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં થાય છે ?
#12. બાયસન એ શું છે ?
#13. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે ?
#14. વાઘના સરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે ?
#15. ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા અને હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી તેવા પ્રાણીઓ ને શું કહેવાય ?
#16. નીચેનામાંથી ક્યુ પ્રાણી લુપ્ત સજીવની યાદીમાં આવે છે ?
#17. ખેવના નામની વિદ્યાર્થીનીએ નાશપ્રાય જાતિઓ ની યાદી બનાવી છે. આ યાદીનો સમાવેશ કઈ બુક માં થશે ?
#18. કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિ ને શું કહે છે ?
#19. ચોક્કસ સમયગાળા દરમ્યાન વાતાવરણીય પરિવર્તનના કારણે દૂરના વિસ્તારમાંથી ઉડીને આવતા પક્ષીઓને કેવા પક્ષીઓ કહેવાય ?
#20. સાતપુડા જંગલમાં જોવા મળતાં સૌથી ઊંચા વૃક્ષો ક્યાં છે ?
#21. ગુજરાત નું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષી અનુક્રમે ક્યુ છે ?
#22. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
#23. ગીરમાં સિંહની વસ્તી ને બચાવવાના હેતુથી કઈ પરિયોજના અમલમાં મુકવામાં આવી છે ?
#24. પ્રાણીઓ અને તેમના નિવાસ બાહ્ય ખલેલ થી સુરક્ષિત હોય તેવા વિસ્તારને શું કહેવાય ?
#25. ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોને મોટાપાયે કાપવામાં આવે તેને શું કહેવાય ?
#26. 5 ટન કાગળ બનાવવા માટે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવા પડશે ?
#27. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય ગુફાઓ શાના વિશે ખ્યાલ આપે છે ?
#28. પૃથ્વીના તાપમાનમાં વધારો થવાથી જલચક્ર નું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં……………
#29. નીચેનામાંથી શાનો જેવ ઘટકોમાં સમાવેશ થાય છે ?
#30. ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવા માટેનો વિકલ્પ કયો છે ?
#31. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તાર માં કેટલી ગુફાઓની ઓળખ થઇ ચૂકી છે ?
#32. પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખી રક્ષણ મળે એવું સ્થાન એટલે……..
#33. વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારત કયા નંબરે છે ?
#34. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
#35. ગુજરાત રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ?
#36. આપેલ ફોટોગ્રાફમાં દર્શાવેલ પ્રાણી નું નામ શું છે ?
#37. વનનાબૂદી નીચેનામાંથી કયા કારણસર કરવામાં આવતી નથી ?
#38. કર્ણાટક સરકારે રાજ્યમાં હાથી ની સુરક્ષા માટે કઈ પરિયોજના ની શરૂઆત કરી છે ?
#39. અંજલીબેન વનનાબૂદીના નિવારણ માટેના કેટલાંક વિધાનો સૂચવે છે તો તેમાંથી ક્યું ખોટું છે ?
#40. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રો ને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે ?
Also Play Quiz :