
ધોરણ 8 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 8 Science Unit 4 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 8 Science Chapter 4 Mcq Quiz, Std 8 Science Chapter 4 Mcq Test, Std 8 Science Chapter 4 Mcq Question.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 4 | દહન અને જ્યોત |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનામાંથી શાના દહનમાં જ્યોત ઉત્પન થતી નથી ?
#2. કયો પદાર્થ દહનશીલ છે ?
#3. કયો પદાર્થ દહનશીલ નથી ?
#4. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
#5. આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
#6. આગ ઓલવવા શાનો ઉપયોગ થઈ શકે છે ?
#7. નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી ?
#8. મીણબત્તીની જ્યોતનો પીળો રંગ કયા વિસ્તારમાં આવેલ હોય છે ?
#9. મીણબત્તીની જ્યોત નો કયો વિસ્તાર દહન ન થયેલ મીણની વરાળનો વિસ્તાર હોય છે ?
#10. મીણબત્તીની જ્યોતના સૌથી ગરમ ભાગ માટે શું સાચું છે ?
#11. મીણબત્તીની જ્યોતના અપૂર્ણ દહન વાળા વિસ્તાર માટે શું સાચું નથી ?
#12. નીચેનામાંથી કયા બળતણનું કેલરી મુલ્ય સૌથી વધારે છે ?
#13. નીચેનામાંથી ક્યાં જૂથનું કેલરી મુલ્ય સરખું છે ?
#14. ગ્લોબલ વૉર્મિંગની ઘટના સાથે કઈ બાબત સુસંગત છે ?
#15. ગ્લોબલ વોર્મિંગ કયા વાયુ ની દેન છે ?
#16. જે રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને………… કહે છે.
#17. બળતણનું કેલરી મુલ્ય દર્શાવવા માટે નો એકમ જણાવો.
#18. જંગલમાં લાગતી આગ ને શું કહે છે ?
#19. CNG નું પૂરું નામ જણાવો.
#20. સૂર્ય માં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઊર્જા ઉત્પન્ન થાય છે ?
#21. દિવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કયા પદાર્થોનું મિશ્રણ હોય છે ?
#22. સૌથી સામાન્ય અગ્નિશામક ક્યું છે ?
#23. સોની ઘરેણાં બનાવવા જ્યોતના કયા વિસ્તાર નો ઉપયોગ કરે છે ?
#24. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જા ના જથ્થા ને શું કહે છે ?
#25. એસિડ વર્ષા માટે કયા વાયુ જવાબદાર છે ?
#26. વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેને શા માટે કપડા વડે લપેટવામાં આવે છે ?
#27. આગને નિયંત્રિત કરવા માટે નીચેના પૈકી ઓછામાં ઓછી કેટલી શરતનું પાલન થવું જોઈએ ? (1) બળતણને દૂર કરવું જોઈએ. (2) હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને અટકાવવો જોઈએ. (3) બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં ઘટાડવું જોઇએ.
#28. દહનશીલ પદાર્થ ને સળગાવવા માટે ના નીચામાં નીચા તાપમાન ને શું કહે છે ?
#29. જ્યારે કોઈ જગ્યાએ ભયાનક આગ લાગે ત્યારે આગ પર કાબુ મેળવવા માટે અગ્નિ શામક સેવા ને જાણ કરવા માટે તમે કયા નંબર પર સંપર્ક કરશો ?
#30. અગ્નિશામકનું કાર્ય જણાવો.
#31. અગ્નિશામક તરીકે વપરાતા CO2 માટે શું સાચું છે ?
#32. આદર્શ બળતણનું મુખ્ય લક્ષણ નથી.
#33. દહનના કયા પ્રકાર માં ગરમી, પ્રકાશ અને ધ્વનિની ત્વરિત પ્રક્રિયા થાય છે ?
#34. નીચેનામાંથી ઘર વપરાશ માં વપરાતા કયા પદાર્થનું જ્વલનબિંદુ નીચું છે ?
#35. કેલરી મુલ્ય ને આધારે બળતણના સ્વરૂપોને ચડતા ક્રમમાં ગોઠવો.
#36. રાંધણગેસના સિલિન્ડરમાં વપરાતાં બળતણનું કેલરી મૂલ્ય કેટલું છે ?
#37. તેલથી લાગેલ આગને નિયંત્રિત કરવા કયો ઘરેલું પ્રયાસ કરશો ?
#38. મયુરી દ્વારા 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 KJ નોંધાઈ. તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું થાય ?
#39. તેજલ અને બ્રિજલ લાડોલ અનુપમ પ્રાથમિક શાળામાં પ્રયોગ કરી રહ્યા હતા. જેમાં પાણી ને બિકરમાં ગરમ કરવાનું હતું. તેજલે બીકરને વાટ ની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું. બ્રીજલે બિકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઇ જશે ?
#40. નીચેનામાંથી દહન કોને કહેશો ?
Also Play Quiz :