ધોરણ 8 વિજ્ઞાન એકમ 3 Mcq Quiz, Std 8 Science Unit 3 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test, Std 8 Science Chapter 3 Mcq Quiz, Std 8 Science Chapter 3 Mcq Test, Std 8 Science Chapter 3 Mcq Question.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 3 | કોલસો અને પેટ્રોલિયમ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનામાંથી ક્યુ કુદરતી સંસાધન છે ?
#2. જેનિફર મેદાનમાંથી કેટલાક પદાર્થો એકઠા કરે છે તો તેમાંથી અલગ પડતો પદાર્થ કયો છે ?
#3. નીચેનામાંથી કયો વિકલ્પ કુદરતી સંસાધન છે ?
#4. નીચેનામાંથી કયા સંસાધનનો જથ્થો મર્યાદિત છે
#5. કેતન પુનઃ પ્રાપ્ય સંસાધનો વિશેની જૂથ ચર્ચામાં ભાગ લેશે તો તે નીચેનામાંથી કયા સંસાધનની વાત કરતો હશે ?
#6. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો માટે કયું વિધાન ખોટું છે ?
#7. સજીવના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ શું હોઈ શકે ?
#8. સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિબળતણ ને………….. નામે ઓળખવામાં આવે છે.
#9. સુનિલભાઈ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપે છે તો તેમનું ક્યું વિધાન ખોટું છે ?
#10. મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની ક્રિયામાં કઈ ઘટના મદદરૂપ છે ?
#11. કોલસા માં મુખ્યત્વે ક્યું તત્વ હોય છે ?
#12. મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ?
#13. કોલસાને સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
#14. ઉદ્યોગોમાં કોલસા ઉપર પ્રક્રિયા કરીને ક્યાં ઘટકો મળે છે ?
#15. જયેશ : કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે. મહેશ : કોક એ કોલસા નો લગભગ શુદ્ધ પ્રકાર છે. પરેશ : કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. ઉપરના માંથી કોનું વિધાન સાચું છે.
#16. નીચેનામાંથી કયું પ્રવાહી અણગમતી વાસ ધરાવે છે ?
#17. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામર ની ગોળી શેમાંથી બને છે ?
#18. રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશ નું નામ જણાવો.
#19. ટ્રેક્ટર માં બળતણ તરીકે શું વપરાય છે ?
#20. પેટ્રોલિયમ એ કયા મૃત સજીવ ના અવશેષો દ્વારા બન્યું હશે ?
#21. અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ કે…..
#22. દુનિયામાં સૌ પ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો ?
#23. ભારતના કયા વિસ્તારમાંથી પેટ્રોલિયમ મળી આવે છે ?
#24. કુદરતી વાયુ માંથી મેળવવામાં આવતા કયા વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટ માં થાય છે ?
#25. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્ય માંથી તેલ કાઢવામાં આવ્યું હતું ?
#26. આકૃતિમાં X અને Y જણાવો.
#27. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિ ને શું કહે છે ?
#28. પેટ્રોલિયમમાં નીચેના માંથી કયો ઘટક હાજર નથી ?
#29. નીચેની આકૃતિ શાની છે ?
#30. નીચેનામાંથી શાને કાળું સોનું કહેવામાં આવે છે ?
#31. નીચેનામાંથી કયા સ્ત્રોતના ઉપયોગ દ્વારા ઓછું પ્રદુષણ થશે ?
#32. ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે ?
#33. જનરેટર માં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે ?
#34. કોલસા અને પેટ્રોલિયમ માટે કયું વિધાન ખોટું છે ?
#35. ભારતમાં પેટ્રોલ-ડીઝલની બચત કરવાની સલાહ આપતી સંસ્થા કઇ છે ?
#36. રિફાઇનરીમા શાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે?
#37. નીચેના જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી ?
#38. કોલટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે ?
#39. આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ ?
#40. આપેલ બંને વિધાન માટે કયો વિકલ્પ યોગ્ય છે ? વિધાન : 1 પેટ્રોલિયમને પ્રયોગશાળામાં બનાવી શકાતો નથી. વિધાન : 2 પેટ્રોલિયમ બનવું અતિ ધીમી અને જટિલ પ્રક્રિયા છે.
Also Play Quiz :