
ધોરણ 8 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 8 Science Unit 11 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 Mcq Online Test, Std 8 Science Chapter 11 Mcq Quiz, Std 8 Science Chapter 11 Mcq Test, Std 8 Science Chapter 11 Mcq Question.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 11 | વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. જે પદાર્થોમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, તેવા પદાર્થો વિદ્યુતના ……………….છે.
#2. કોઈ પદાર્થ પોતાનામાંથી વિદ્યુતપ્રવાહ પસાર થવા દે છે કે નહિ તે જાણવા માટે ……………વપરાય છે.
#3. નીચે પૈકી વિદ્યુતનો અવાહક પદાર્થ જણાવો.
#4. નીચે પૈકી વિદ્યુતનો મંદવાહક પદાર્થ જણાવો.
#5. બેટરીના ધન ધ્રુવ સાથે જોડાતા ઇલેકટ્રોડને…………અને ઋણધ્રુવ સાથે જોડાતા ઇલેકટ્રોડને………..કહે છે.
#6. કોઇ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે તેમાં ……… અસર ઉત્પન્ન થાય છે.
#7. આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહી તેની ચકાસણી કરવા……………વપરાય છે.
#8. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઇ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચઢાવવાની ક્રિયાને ……… કહે છે.
#9. કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે?
#10. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુતપ્રવાહની…………અસર છે.
#11. કોઇ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ…………છે.
#12. ખાદ્યપદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે?
#13. જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને……… તરીકે લેવામાં આવે છે.
#14. પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં ઓક્સિજન વાયુ ……….પાસે મળે છે.
#15. નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે?
#16. નીચેનામાંથી કયું દ્રાવણ વિદ્યુત દ્રાવણ નથી?
#17. વિદ્યુતનું વહન કરવાવાળા મોટા ભાગના પ્રવાહીઓ ………ના દ્રાવણો હોય છે.
#18. જો ઇલેકટ્રોડ્સ પાણીમાં ડૂબેલાં હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે, આ માહિતી કોણે આપી હતી?
#19. જો કૉપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કૉપર એ બેટરીના………છેડા પાસે જોડેલી પ્લેટ પર જમા થાય છે.
#20. નીચેનામાંથી ક્યું પ્રવાહી બેટરી અને ચુંબકીય સોય સાથે જોડતાં કોણાવર્તન દર્શાવે છે.
#21. પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં હાઇડ્રોજન વાયુ……….પાસે મળે છે.
#22. શુદ્ધ પાણીને વિદ્યુતનું વાહક બનાવવા માટે………….. ઉમેરવામાં આવે છે.
#23. વિદ્યુત બલ્બ વિદ્યુતપ્રવાહની ……… અસરને લીધે પ્રકાશિત થાય છે.
#24. નળનું પાણીએ વિદ્યુતનું ……… છે.
#25. નિસ્યંદિત પાણીએ વિદ્યુતનું ……….. છે.
#26. વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુતપ્રવાહની ભાળ મેળવવા માટે ટોર્ચ-બલ્બ ટેસ્ટરમાં ટોર્ચ-બલ્બના સ્થાને…………વાપરવામાં આવે છે.
#27. વિદ્યુત સુવાહક દ્રવ્ય જણાવો.
#28. વિદ્યુત અવાહક દ્રવ્ય જણાવો.
#29. તમારી આસપાસની કઈ વસ્તુઓ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી હોય છે?
#30. ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ શામાં થાય છે?
#31. કૉપરના શુદ્ધિકરણમાં અશુદ્ધ કૉપરનો સળિયો બેટરીના………ધ્રુવ સાથે તથા શુદ્ધ કૉપરની પ્લેટ બેટરીના……….ધ્રુવ સાથે જોડવામાં આવે છે.
#32. નળના પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેનું વિઘટન થાય છે, જેને………….કહે છે.
#33. તાંબાની ચમચી પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે ક્યા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે?
#34. બાથરૂમના નળ અને સાઇકલના હેન્ડલને ચળકાટવાળા બનાવવા માટે તેના પર………… નું આવરણ ચઢાવવામાં આવે છે.
#35. જે બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, તેને………… કહે છે.
#36. પેટ્રોલ એ વિદ્યુતનું ……… છે.
#37. LED નું પુરૂ નામ જણાવો.
#38. પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગર્ડર પર કયા દ્રવ્યનું આવરણ ચઢાવવામાં આવે છે?
#39. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વડે બટાટાના એક ટુકડામાં વિદ્યુતપ્રવાહ થોડા સમય માટે પસાર કરતાં એનોડની આસપાસ કયા રંગનો ડાઘ વિદ્યુતપ્રવાહની કઈ અસરના લીધે બનશે?
#40. લોખંડની વસ્તુ પર કૉપરનું આવરણ ચઢાવવા માટે કયું વિદ્યુત દ્રાવણ વાપરવું જોઇએ?
Also Play Quiz :
ધોરણ 8 વિજ્ઞાન એકમ 12 Mcq Quiz