ધોરણ 8 વિજ્ઞાન એકમ 1 Mcq Quiz, Std 8 Science Unit 1 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test, Std 8 Science Chapter 1 Mcq Quiz, Std 8 Science Chapter 1 Mcq Test, Std 8 Science Chapter 1 Mcq Question.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 1 | પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. સજીવો ખોરાક માંથી પ્રાપ્ય શક્તિની મદદથી કઈ શારીરિક ક્રિયા કરી શકશે ?
#2. આપણા ખોરાક ના મુખ્ય સ્ત્રોત નીચે પૈકી ક્યાં છે ?
#3. વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા નીચેનામાંથી કયા તબક્કા જરૂરી છે ?
#4. અરવિંદભાઈ એ પોતાના ખેતરમાં વિશાળ માત્રામાં એક જ પ્રકારના છોડ ઉછેર્યા છે તો તેના વિશે તમે શું કહેશો ?
#5. આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે. નીચે પૈકી ક્યું તારણ વધુ યોગ્ય હશે ? (1) ભારત દેશની ભૌગોલિકતા અલગ-અલગ છે. (2) તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે.
#6. હની એ વરસાદની ઋતુમાં ખેતરે જઈને જોયું તો નીચેનામાંથી કયો પાક જોવા મળ્યો હશે ?
#7. વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને…………. કહેવાય છે.
#8. નીચેનામાંથી કયો રવિપાક નથી ?
#9. નીચેનામાંથી કયો ખરીફ પાક નથી ?
#10. ખરીફ પાક માટે નો સમયગાળો જણાવો.
#11. શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને…………. કહે છે.
#12. રવિ પાક માટેનો સમયગાળો જણાવો.
#13. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી ?
#14. નીચેનામાંથી ખેત પદ્ધતિ માં કોનો સમાવેશ થાય છે ?
#15. માટીને ઉલટાવીને પોચી બનાવવી એ ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે, શા માટે ?
#16. કર્ણએ જોયું કે તેના પિતા ખેત ઓજાર ની મદદથી જમીનને ઉપર નીચે કરી રહ્યા હતા, આ ક્રિયાને શું કહેવાય ?
#17. ખેતરને શાની મદદથી સમથળ કરવામાં આવે છે ?
#18. જમીને લાંબેગાળે નુકસાન ન થાય તે માટે તમે કયું ખાતર ઉમેરશો ?
#19. બીજ રોપતા પહેલા માટીના ઢેફાને નાના કરવા કયા ઓજારનો ઉપયોગ થાય છે ?
#20. હળનો ઉપયોગ નીચેનામાંથી કઈ ક્રિયા માટે થતો નથી ?
#21. આપેલ ચિત્રમાં ક્યું ખેત ઓજાર છે ?
#22. આપેલ ચિત્રમાં નિર્દેશિત કરેલ ભાગ જણાવો.
#23. વાવણી માટે તમે કેવા પ્રકારના બીજ ની પસંદગી કરશો ? (1) ગુણવત્તાયુક્ત બીજ (2) ક્ષતિગ્રસ્ત બીજ
#24. નીચેનામાંથી શામા અનાજનો સંગ્રહ ન કરી શકાય ?
#25. સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવા કઈ પદ્ધતિ યોગ્ય ગણાય ?
#26. કુદરતી ખાતર કૃત્રિમ ખાતર કરતા વધુ યોગ્ય ગણાય છે. આ માટે સાચું વિધાન પસંદ કરો. (1) કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થો છે. (2) કુદરતી ખાતરથી જમીનને ભરપુર માત્રામાં સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થાય છે.
#27. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી ?
#28. NPK માં કયું તત્વ આવેલું નથી ?
#29. નીચેના વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે ? (1) કૃત્રિમ ખાતરમાં ભરપૂર પ્રમાણમાં સેન્દ્રીય પદાર્થો હોય છે. (2) કુદરતી ખાતરથી જમીનને સેન્દ્રીય પદાર્થો મળતા નથી.
#30. જેવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં સારું ગણી શકાય છે.આ માટે નીચેનામાંથી શું બંધબેસતું નથી ?
#31. કૃત્રિમ ખાતર નું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે ?
#32. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને…………. કહે છે ?
#33. સિંચાઈ માટે નીચેના વિધાનો ધ્યાનમાં લેતા કયો વિકલ્પ સાચો છે ? (1) સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ અલગ-અલગ હોય છે. (2) ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે.
#34. નીચે પૈકી કયો સિંચાઇનો સ્ત્રોત નથી ?
#35. નીચેનામાંથી સિંચાઇ માટેની પરંપરાગત પદ્ધતિ કઈ નથી ?
#36. પાણીનો વધુ બગાડ ન થાય તે માટે તમે કઈ સિંચાઈ પદ્ધતિ ને યોગ્ય ગણશો ?
#37. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ માટે ફુવારા પદ્ધતિ નો ઉપયોગ વધુ યોગ્ય ગણાશે ?
#38. જાનકીએ જોયું તો મોહનના ખેતરમાં પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડતું હતું, આ માટેની પદ્ધતિ નીચેનામાંથી કઈ હોઈ શકે ?
#39. ટપક સિંચાઈ પદ્ધતિ માટે નીચેના વિધાનો માંથી શું ખોટું છે ?
#40. છાયા અને માયા ખેતરે ગયા. ત્યાં જોયું તો પાકની સાથે બીજી કેટલીક વનસ્પતિ કુદરતી રીતે ઉગી નીકળી છે, તેને તમે શું કહેશો ?
#41. પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિ ને શું કહે છે ?
#42. નિંદણ દૂર કરવું આવશ્યક છે કારણ કે……….
#43. નીંદણને દુર કરવા માટે વપરાતા રસાયણો ને……… કહે છે.
#44. રમેશભાઈ ખેતરમાં નીંદણનાશક નો છંટકાવ કરવાના છે, તે માટે તમે તેમને શું સલાહ આપશો ?
#45. લણણી ક્યારે કરવી જોઈએ ?
#46. લણણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે ?
#47. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસા માંથી અલગ કરવાની પ્રક્રિયા ને શું કહે છે ?
#48. લણણી ઋતુ સાથે નીચેનામાંથી કયા ઉત્સવ જોડાયેલા નથી ?
#49. સંગ્રહ કરતા પહેલા બીજને તાપ માં સૂકવવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો………….
#50. રોશનીએ તેની મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી તેમાં પાણી ઉમેરતાં જોઈ, થોડી મિનીટ પછી કેટલાક બીજ પાણી પર તરવા લાગ્યા, રોશનીને આશ્ચર્ય થયું કે આવું શા માટે થયું ? તમારું મંતવ્ય જણાવો.
Also Play Quiz :