Std 8 English Sem 1 Unit 2 Spelling | ધોરણ 8 અંગ્રેજી સેમ 1 એકમ 2 સ્પેલિંગ

Spread the love

Std 8 English Sem 1 Unit 2 Spelling
Std 8 English Sem 1 Unit 2 Spelling

Std 8 English Sem 1 Unit 2 Spelling. ધોરણ 8 અંગ્રેજી સેમ 2 એકમ 2 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે.

ધોરણ :8
વિષય :અંગ્રેજી
એકમ : 2LMBB : LEARN MORE, BE BRIGHTER
સત્ર :પ્રથમ

Std 8 English Sem 1 Unit 2 Spelling (1 To 10)

(1) great (ગ્રેટ) મહાન

(2) ruler (રૂલર) શાસક, રાજા

(3) gem (જેમ) રત્ન

(4) court (કોર્ટ) દરબાર

(5) field (ફિલ્ડ) ક્ષેત્ર, કાર્યનું ક્ષેત્ર

(6) musician (મ્યૂઝિશન) સંગીતશાસ્ત્રી, ગાયક

(7) musical note (મ્યુઝિકલ નોટ) સંગીતનો સૂર

(8) innovation (ઇનોવેશન) ફેરફાર

(9) to create (ટૂ ક્રિએટ) રચના કરવી

(10) to agree (ટૂ અગ્રી) સહમત હોવું

Std 8 English Sem 1 Unit 2 Spelling (11 To 30)

(11) calm (કામ) શાંત

(12) bright (બ્રાઇટ) ચમકતું

(13) praise (પ્રેઝ) વખાણ

(14) to bow (ટૂબાઉ) અભિવાદન કરવા નમવું

(15) wonderful (વન્ડરફુલ) અદ્ભુત

(16) voice (વૉઇસ) અવાજ

(17) world (વર્લ્ડ) વિશ્વ, દુનિયા

(18) better (બેટર) વધુ સારું

(19) disbelieving (ડિસ્બિલીવિંગ) વિશ્વાસ ન રાખનાર, સાચું ન માને તે

(20) to arrange (ટૂ અરેન્જ) ગોઠવવું

(21) to request ( ટૂ રિક્વેસ્ટ) વિનંતી કરવી

(22) eager (ઇગર) ઉત્સુક, આતુર

(23) humble lover (હમ્બલ લવર) નમ્ર ચાહનાર

(24) simple (સિમ્પલ) સાદું

(25) devoted (ડિવોટિડ) સમર્પિત, એકનિષ્ઠ

(26) bank (બૅન્ક) નદીનો કિનારો

(27) disciple (ડિસાઇપલ) શિષ્ય

(28) daily routine (ડેલિ રૂટિન) રોજનો ક્રમ

(29) to greet (ટૂ ગ્રીટ) સ્વાગત કરવું

(30) favourite (ફેવરિટ) માનીતું

Std 8 English Sem 1 Unit 2 Spelling (31 To 42)

(31) to persuade (ટૂ પર્સવેડ) મનાવવું, સમજાવવું

(32) to change (one’s) mind [ટૂ ચેન્જ (વન્સ) માઇન્ડ] નિર્ણય / વિચાર બદલવો

(33) to get round (someone) [ગેટ રાઉન્ડ (સમવન)] ની સાથે કામ પાર પાડવું

(34) to offer (ટૂ ઑફર) પ્રસ્તાવ મૂકવો, તૈયારી દર્શાવવી

(35) mistake (મિસ્ટેક) ભૂલ

(36) to pretend (ટૂ પ્રિટેન્ડ) ઢોંગ કરવો

(37) to understand (ટૂ અન્ડરસ્ટેન્ડ) સમજવું

(38) to spread (ટૂ સ્પ્રેડ) ફેલાવવું

(39) to realize (ટૂ રિઅલાઇઝ) સ્પષ્ટપણે જાણવું

(40) certainly (સર્ટનલિ) ચોક્કસ, અવશ્ય

(41) silently (સાઇલન્ટલિ) શાંતિથી

(42) command (કમાન્ડ) આદેશ

Also Read :

Std 8 English Sem 1 Unit 3 Spelling


Spread the love
error: Content is protected !!
Scroll to Top