ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 2 । Std 7 Social Science Unit 8 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 2
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 8પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. સરખેજનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

#2. ગોળ-ગધેડાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

#3. ચિત્ર-વિચિત્રનો મેળો ક્યા જિલ્લામાં યોજાય છે?

#4. મીરાદાતારનો ઉર્સ મુબારક મેળો ક્યા જિલ્લામાં યોજાય છે?

#5. ‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ ક્યા નૃત્ય માટે જાણીતી છે?

#6. કયા નૃત્યના વિષયોમાં રાધા અને શ્રીકૃષ્ણની કથાઓ (રાસલીલાઓ) નો સમાવેશ થતો હતો?

#7. કથક ક્યા બે ઘરાનાઓમાં – પરંપરાઓમાં વહેંચાયેલું હતું?

#8. 19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે કયા નૃત્યને પુનર્જીવન આપ્યું હતું?

#9. કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? (કથકલી નૃત્યનું મુખ્ય કેન્દ્ર કયું છે?)

#10. કયા નૃત્યમાં પાત્રો મુજબની વેશભૂષા હોય છે?

#11. કયા નૃત્યમાં અભિનય એ આત્મા ગણાય છે?

#12. કયા નૃત્યમાં પાત્રો બોલતાં નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે?

#13. કયા નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતનાં અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે?

#14. કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકારો છે?

#15. તમિલનાડુનો તાંજોર જિલ્લો કયા નૃત્યનું ઉદ્ભવસ્થાન ગણાય છે?

#16. ભરતનાટ્યમ્ નૃત્યના વિકાસ સાથે કયો પ્રદેશ સંકળાયેલ છે?

#17. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?

#18. ભરતમુનિ રચિત ક્યો ગ્રંથ ભારતનાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે?

#19. નન્દીકેશ્વરે ક્યો ગ્રંથ લખ્યો છે?

#20. કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા પ્રદેશમાં થયો હતો?

#21. કુચીપુડી નૃત્યની રચના કઈ સદીના અરસામાં થયેલ છે?

#22. કુચીપુડી નૃત્યના સ્થાપક કયા વૈષ્ણવ કવિ હતા?

#23. અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે?

#24. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને કયું નૃત્ય કરવામાં આવે છે?

#25. કયા નૃત્યમાં હાથ-પગનું હલનચલન અને ગતિ તથા સમૂહનિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે?

#26. કયા નૃત્યમાં ઢોલ, પેપા (ભેંસના શિંગડાંમાંથી બનાવવામાં આવેલ એક વાઘ) અને વાંસળી જેવાં વાઘોનો ઉપયોગ કરવામાં આવે છે?

#27. કયાં રાજ્યોના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે?

#28. ગુજરાતમાં શાંતિનાથ ભંડારા કયા શહેરમાં આવેલ છે?

#29. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર કયા શહેરમાં આવેલ છે?

#30. હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલાને કઈ ચિત્રશૈલી કહેવામાં આવે છે?

#31. ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્રો જોવા મળે છે?

#32. કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે?

#33. સૂફીના સિલસિલાના પીરના શિષ્યોને કયા નામે ઓળખવામાં આવતા?

#34. ભારતીય મંદિર-સ્થાપત્યની શરૂઆત કયા સમયથી થઈ?

#35. કઈ શૈલીનાં મંદિરો સામાન્યતઃ પંચાયતન શૈલીનાં અને ઈંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતાં?

#36. નીચેનાં મંદિરો પૈકી કયા એક મંદિરનો નાગર શૈલીનાં મંદિરોમાં સમાવેશ થતો નથી?

#37. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને કઈ શૈલી તરીકે ઓળખવામાં આવે છે?

#38. નીચેનાં મંદિરો પૈકી કયા એક મંદિરનો સમાવેશ દ્રવિડ શૈલીનાં મંદિરોમાં થતો નથી?

#39. કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે?

#40. કઈ સ્થાપત્ય શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે?

#41. હલેબીડુ, કર્ણાટકમાં આવેલ હોયસળેશ્વરનું મંદિર કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલ છે?

#42. બેલૂર, કર્ણાટકમાં આવેલ ચેન્ના કેશવ મંદિર કઈ સ્થાપત્યશૈલીમાં બંધાયેલ છે?

#43. મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા ક્યા રાજ્યની મુખ્ય ભાષા છે?

#44. તહેવાર (ઉત્સવ) અને રાજ્યની કઈ જોડ ખોટી છે?

#45. ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે?

#46. કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે?

#47. મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી?

#48. ઓણમ (ઓનમ) તહેવારને કઈ બાબત લાગુ પડતી નથી?

#49. દિવાળીના તહેવારની સાથે જોડાયેલા તહેવારોમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

#50. કેરલની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top