ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz । Std 7 Social Science Unit 7 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 7 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 7ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે?

#2. ભક્તિ અને સુફી-આંદોલને શાનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં હતાં?

#3. સંતો શાના વિરોધી હતા?

#4. આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી?

#5. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી?

#6. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?

#7. શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?

#8. શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?

#9. શંકરાચાર્યની માતાનું નામ શું હતું?

#10. રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે?

#11. રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું?

#12. રામાનુજાચાર્યની માતાનું નામ શું હતું?

#13. કયા સંતો વૈષ્ણવ હતા?

#14. ક્યા સંતો શૈવ હતા?

#15. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ક્યો મંત્ર ગુંજતો કર્યો હતો?

#16. ઉત્તર ભારતમાં ક્યા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો?

#17. એકેશ્વર પરંપરામાં ક્યા સંત મુખ્ય હતા?

#18. કબીરના કવિતાસંગ્રહનું નામ શું છે?

#19. કબીર કયો વ્યવસાય કરતા હતા?

#20. સંત રૈદાસ કઈ શાખાના સંત હતા?

#21. શીખ ધર્મના સ્થાપક કોણ હતા?

#22. ‘રામચરિતમાનસ’ ગ્રંથની રચના કોણે કરી છે?

#23. ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું?

#24. ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?

#25. ‘વૈષ્ણવજન તો તેને કહીએ …’ ભજન કોણે રચ્યું છે?

#26. કયા સંતનાં પદો ‘પ્રભાતિયાં’ તરીકે જાણીતાં છે?

#27. નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં?

#28. કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

#29. ક્યા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં?

#30. પંઢરપુરનું ક્યું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?

#31. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો?

#32. તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા હતા.આ સંતનું નામ શું હતું?

#33. સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા?

#34. સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે?

#35. રાજપૂત રાજકુમારી મીરાંબાઈ કયા રાજવીનાં પુત્રી હતાં?

#36. મીરાંબાઈનાં લગ્ન કયા રાજપરિવારમાં થયાં હતાં?

#37. ક્યો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે?

#38. સૂફી-આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી?

#39. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?

#40. સૂફી-આંદોલનના મહાન સૂફીસંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા?

#41. કયા સંતના શિષ્યોમાં હિંદુ-મુસ્લિમોનો સમાવેશ થતો હતો?

#42. નીચેના પૈકી કોણ વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા?

#43. સૂફીઓએ હિંદુઓની અપનાવેલી ધાર્મિક ક્રિયાઓમાં કઈ એક ધાર્મિક ક્રિયાનો સમાવેશ થતો નથી?

#44. નીચે આપેલ સંત અને તેમણે રચેલા ગ્રંથની કઈ જોડી ખોટી છે?

#45. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન કરનાર સંતોમાં નીચેના પૈકી કયા સંતનો સમાવેશ થતો નથી?

#46. ભક્તિમાર્ગના સંતો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે?

#47. નરસિંહ મહેતાનું કયું પદ (પ્રભાતિયું) આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે?

#48. કબીરનો કવિતાસંગ્રહ કયા નામે ઓળખાય છે?

#49. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફીસંત કોણ હતા?

#50. નીચેના પૈકી ક્યું સ્થળ શંકરાચાર્યનું જન્મસ્થળ છે?

#51. નીચેના પૈકી કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

#52. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. ઉપરની રચના ક્યા સંતની છે?

#53. મુજ અબળાને મોરી મિરાત બાઈ, શામળો ઘરેણું મોર સાચું…રે… ઉપરની રચના કયા સંતની છે?

#54. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?

#55. શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?

#56. શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?

#57. ક્યા સંતો શૈવ હતા?

#58. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ક્યો મંત્ર ગુંજતો કર્યો હતો?

#59. ‘વૈષ્ણવજન તો તેને કહીએ …’ ભજન કોણે રચ્યું છે?

#60. કયા સંતનાં પદો ‘પ્રભાતિયાં’ તરીકે જાણીતાં છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ : 1


Spread the love
error: Content is protected !!
Scroll to Top