
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 5 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 5 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 5 | આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ) |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે?
#2. ગોંડ જનજાતિના લોકો કઈ ખેતી કરતા હતા?
#3. અકબરનામાની નોંધ પ્રમાણે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં કુલ કેટલાં ગામડાં હતાં?
#4. ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેવી હતી?
#5. ગોંડ રાજ્યનો દરેક ગઢ કેટલાં ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો?
#6. ગોંડ રાજ્યમાં દરેક ચોર્યાસી કેટલાં ગામોના એક પેટા એકમમાં વહેંચાયેલી હતી?
#7. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી?
#8. ગોંડ રાજા સંગ્રામશાહના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતાં?
#9. ગોંડ રાજા દલપતના અવસાન પછી દુર્ગાવતીએ પોતાના ક્યા પુત્રના નામથી શાસન સંભાળ્યું?
#10. ઈ. સ. 1565માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને પરાજિત કરી?
#11. ગઢકટંગા રાજ્યે શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું?
#12. મુઘલોએ ગઢકટંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલોક ભાગ વીર નારાયણના કયા કાકાને આપ્યો?
#13. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય કોનાં આક્રમણો સામે ટકી શક્યું નહિ?
#14. કયા લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા હતા?
#15. અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી?
#16. સત્તરમી સદીમાં ક્યા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા?
#17. ઈ. સ. 1662માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં અહોમ લોકો હારી ગયા હતા?
#18. કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ (Forced Labour) પર આધારિત હતું?
#19. અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા?
#20. અહોમ રાજ્યમાં કઈ સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની?
#21. અહોમ રાજ્યમાં સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની?
#22. અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી?
#23. અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું?
#24. કયા અહોમ રાજા (ઈ. સ. 1714 – ઈ. સ. 1744) ના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો?
#25. અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો?
#26. કઈ ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી?
#27. મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી?
#28. બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારમાં હતું?
#29. ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે?
#30. હાલના ભારતના નકશામાં અહોમ રાજ્યને કઈ દિશાના વિસ્તારમાં દર્શાવી શકાય?
#31. ચેરજાતિને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી?
#32. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે?
#33. નીચેના મેળાઓ પૈકી કયો મેળો આદિવાસીઓનો મેળો છે?
#34. ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી?
#35. પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે?
#36. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે?
#37. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી?
#38. પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી?
#39. ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી?
#40. જનજાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz ભાગ : 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz