ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 3 | મુઘલ સામ્રાજ્ય |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
#2. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?
#3. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?
#4. મુઘલ શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ કરી શકાય નહિ?
#5. મુઘલ બાદશાહ બાબર કઈ કઈ ભાષાઓ જાણતો હતો?
#6. હુમાયુ કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો હતો?
#7. ક્યા મુઘલ બાદશાહના નામનો અર્થ ‘નસીબદાર’ થાય છે?
#8. હુમાયુએ ગુજરાતના ક્યા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું?
#9. કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું?
#10. કયા દેશના શહેનશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કંદહાર જીત્યાં હતાં?
#11. હુમાયુએ ભારત પર ફરીથી પોતાની સત્તા ક્યારે સ્થાપી?
#12. હુમાયુએ દિલ્લી પાસે કયું નગર વસાવ્યું હતું?
#13. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઊતરતાં તેનું અવસાન થયું. આ વિધાન કયા મુઘલ શાસકને લાગુ પડે છે?
#14. શેરશાહ કયા વંશનો મુસ્લિમ હતો?
#15. શેરશાહનું મૂળ નામ શું હતું?
#16. કયા દિલ્લી શાસકે નવી ટપાલવ્યવસ્થા ઊભી કરી હતી?
#17. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું?
#18. ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યાં સુધી વિસ્તરેલો હતો?
#19. કયા દિલ્લી શાસકનું તોપના નિરીક્ષણ દરમિયાન અકસ્માત થવાથી અવસાન થયું હતું?
#20. કોનો જન્મ સિંધમાં અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો?
#21. નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્લીનો બાદશાહ બન્યો હતો?
#22. પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું?
#23. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું?
#24. અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી?
#25. કયા મુઘલ બાદશાહે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત હતી?
#26. ‘દીન-એ-ઇલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી કરી હતી?
#27. કયા મુઘલ બાદશાહે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો?
#28. કયા મુઘલ બાદશાહે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તેમજ બળજબરીપૂર્વક ધર્માતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો?
#29. ક્યા મુઘલ બાદશાહે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો?
#30. અકબરનું અવસાન કઈ સાલમાં થયું હતું?
#31. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો હતો?
#32. અકબરે ક્યો વેરો નાબૂદ કર્યો હતો?
#33. ક્યો મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો?
#34. કયા મુઘલ બાદશાહના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો?
#35. કયા મુઘલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું?
#36. શાહજહાંની પત્નીનું નામ શું હતું?
#37. ઔરંગઝેબના ભાઈઓમાં કોનો સમાવેશ થતો નથી?
#38. કયા મુઘલ બાદશાહે અકબરની ધાર્મિકનીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી?
#39. કયો મુઘલ બાદશાહ સંગીતકલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો?
#40. ઔરંગઝેબનું અવસાન કઈ સાલમાં થયું હતું?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ : 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ : 2