ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2 । Std 7 Social Science Unit 2 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 2દિલ્લી સલ્તનત
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. સલ્તનત શાસનવ્યવસ્થાના વિભાગોમાં કયા એક વિભાગનો સમાવેશ થતો નથી?

#2. સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો?

#3. સલ્તનતકાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા?

#4. કુતુબુદીન ઐબકે દિલ્લીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું?

#5. કુતુબમિનારનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું?

#6. અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કોણે બંધાવી હતી?

#7. ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે?

#8. અલાઉદીન ખલજીએ ક્યો દરવાજો બંધાવ્યો હતો?

#9. અલાઉદ્દીન ખલજીએ કયું નગર વસાવ્યું હતું?

#10. તુગલક શાસન દરમિયાન બંધાયેલ નગરોમાં કયા એક નગરનો સમાવેશ થતો નથી?

#11. બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદીનનો મકબરો વગેરે બાંધકામો કયા વંશ દરમિયાન બંધાયાં હતાં?

#12. વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું?

#13. હરિહરરાય અને બુક્કારાય કયા વંશના હતા?

#14. વિજયનગર સામ્રાજ્ય જે વંશોએ શાસન કર્યું હતું, તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?

#15. વિજયનગર સામ્રાજ્ય પર સાલુવવંશના શાસન પછી કયા વંશની સ્થાપના થઈ?

#16. વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?

#17. વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?

#18. કુષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું?

#19. કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા?

#20. સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા?

#21. કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો?

#22. તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું?

#23. ઝફરખાને કહ્યું નામ ધારણ કરી બહમની રાજ્ય પર શાસન કર્યું હતું?

#24. અલાઉદીન બહમનશાહે કયા શહેરને બહમની રાજ્યની રાજધાની બનાવી હતી?

#25. બહમની રાજ્યના શાસક મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ શું હતું?

#26. બહમની રાજ્યના શાસક મહમૂદશાહ બહમની બીજાના વજીરનું નામ શું હતું?

#27. કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો?

#28. બહમની સામ્રાજ્ય જે પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયું તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?

#29. દિલ્લી સલ્તનતના શાસકોના સમયકાળની દૃષ્ટિએ સાચો ક્રમ કયો છે?

#30. કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન આવ્યો?

#31. આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલો હતો?

#32. સલ્તનતકાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતો?

#33. અલાઉદ્દીન ખલજીએ કરેલા સુધારાઓમાં કયા એક સુધારાનો સમાવેશ થતો નથી?

#34. ગુલામવંશના સુલતાનોમાં કયા એક સુલતાનનો સમાવેશ થતો નથી?

#35. શાસક અને વંશ મુજબ નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે?

#36. કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ?

#37. સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?

#38. કુતુબુદીન ઐબકે દિલ્લી સલ્તનતમાં કેટલાં વર્ષ શાસન કર્યું હતું?

#39. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું?

#40. દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ : 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ : 1


Spread the love
error: Content is protected !!
Scroll to Top