ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ 1 । Std 7 Social Science Unit 14 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 14 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 14સંસાધનોનું જતન અને સંરક્ષણ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે?

#2. ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ ક્યાં સંસાધનોમાં થાય છે?

#3. જૈવિક સંસાધનો કયાં છે?

#4. અજૈવિક સંસાધનો કયાં છે?

#5. કયું સંસાધન માનવનિર્મિત સંસાધન છે?

#6. ક્યું સંસાધન માનવનિર્મિત સંસાધન નથી?

#7. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

#8. ક્યું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

#9. કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે?

#10. જંગલો કયા પ્રકારનાં સંસાધનો છે?

#11. ખનીજો ક્યા પ્રકારનાં સંસાધનો છે?

#12. માનવીની જરૂરિયાતો કેવી છે?

#13. કુદરતી સંસાધનો કેવાં છે?

#14. સંસાધનોનું સંરક્ષણ એટલે શું?

#15. ભારતીય કૃષિ સંશોધન પરિષદે (ICAR) ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે?

#16. જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?

#17. ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ?

#18. રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ?

#19. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે?

#20. પૃથ્વીનો કેટલામો ભાગ જળવિસ્તાર ધરાવે છે?

#21. જળ એ કેવું સંસાધન છે?

#22. પૃથ્વી પર જળ-સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?

#23. ‘પૃષ્ઠીય જળ’નો મુખ્ય સ્રોત કયો છે?

#24. વર્ષો પહેલાં માનવી શિકાર માટે શામાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતો?

#25. માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?

#26. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હશે?

#27. ક્યારથી ખનીજોનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે?

#28. કયા પદાર્થો આજે ખૂટી જવાના આરે આવીને ઊભા છે?

#29. માનવવિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે?

#30. ભારતીય સંસ્કૃતિમાં કોનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે?

#31. કયા વૃક્ષનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે?

#32. કયા વૃક્ષનાં લાકડાંમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે?

#33. કયાં વૃક્ષોનાં લાકડાંમાંથી રમતગમતનાં સાધનો બને છે?

#34. કયા વૃક્ષમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે?

#35. ઉત્તર-પૂર્વનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકાથી વધુ હોય છે?

#36. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલાં છે?

#37. ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?

#38. ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા જેટલું છે?

#39. નીચેનામાંથી ક્યું પરિબળ ભારતનાં જંગલોના વિનાશ માટે જવાબદાર નથી?

#40. વિશ્વ વનદિન ક્યારે ઊજવાય છે?

#41. વિશ્વ પર્યાવરણદિન ક્યારે ઊજવાય છે?

#42. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઊજવાય છે?

#43. જૈવ-વિવિધતા દિવસ ક્યારે ઊજવાય છે?

#44. 5 જૂને કયો દિન ઊજવવામાં આવે છે?

#45. રૉયલ બેંગાલ ટાઇગર (બંગાળનો વાઘ) વિશ્વની કેટલી જાતિઓમાંનો એક છે?

#46. ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે?

#47. હિમાલયનાં શીત વનોમાં કયું પ્રાણી જોવા મળે છે?

#48. ગુજરાતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?

#49. ભારતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?

#50. ભારતનાં કયાં રાજ્યોમાં હાથી જોવા મળે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ : 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top