ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz, Std 7 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 10 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 10 | પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો |
MCQ : | 30 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે?
#2. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે?
#3. ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે?
#4. ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે?
#5. મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે?
#6. સિમાની બરાબર નીચે શું આવેલું છે?
#7. ભૂગર્ભને શું કહે છે?
#8. નિર્માણ પ્રક્રિયાની દષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે?
#9. બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે?
#10. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે?
#11. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે?
#12. જીવાશ્મિ કયા ખડકમાંથી બને છે?
#13. સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?
#14. આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?
#15. અનાજ પીસવા માટે ક્યા પથ્થરનો ઉપયોગ થાય છે?
#16. સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને શું કહે છે?
#17. સમુદ્રજળની ઉપર લગભગ ઊર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે?
#18. રણપ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે?
#19. રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે?
#20. રણપ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતાં બનતા સમથળ મેદાનને શું કહે છે?
#21. પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધબેસતું નથી?
#22. નિર્માણ-પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહિ?
#23. કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી?
#24. કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિસ્વરૂપોનું નિર્માણ કરે છે?
#25. રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે?
#26. ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે?
#27. પવનના કાર્યથી કયા ભૂમિસ્વરૂપનું નિર્માણ થાય છે?
#28. મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ કોણ કરે છે?
#29. નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે?
#30. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz