Std 7 Social Science Chapter 16 Mcq Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 16 MCQ)

Spread the love

Std 7 Social Science Chapter 16 Mcq Gujarati
Std 7 Social Science Chapter 16 Mcq Gujarati

Std 7 Social Science Chapter 16 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ, Class 7 Social Science Chapter 16 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 16 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 16રાજ્ય સરકાર
સત્ર :પ્રથમ
MCQ :50
Std 7 Social Science Chapter 16 Mcq Gujarati

Std 7 Social Science Chapter 16 Mcq Gujarati (1 To 10)

(1) સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે?

(A) ન્યાયતંત્ર

(B) કારોબારી

(C) ધારાસભા

(D) જનસભા

જવાબ : (C) ધારાસભા

(2) સરકારનું કયું અંગ કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે?

(A) કારોબારી

(B) ધારાસભા

(C) જનસભા

(D) ન્યાયતંત્ર

જવાબ : (A) કારોબારી

(3) સરકારનું કયું અંગ કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે?

(A) ધારાસભા

(B) જનસભા

(C) કારોબારી

(D) ન્યાયતંત્ર

જવાબ : (D) ન્યાયતંત્ર

(4) શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ છે?

(A) ગ્રામપંચાયત

(B) તાલુકા પંચાયત

(C) નગરપાલિકા

(D) જિલ્લા પંચાયત

જવાબ : (C) નગરપાલિકા

(5) ભારતમાં કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે?

(A) 25; 6

(B) 26; 7

(C) 26; 8

(D) 28; 9

જવાબ : (D) 28; 9

Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 16 MCQ QUIZ

(6) રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?

(A) વિધાનસભા

(B) વિધાનપરિષદ

(C) રાજ્યસભા

(D) ગ્રામપરિષદ

જવાબ : (B) વિધાનપરિષદ

(7) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) પંજાબ

(B) ગુજરાત

(C) બિહાર

(D) હરિયાણા

જવાબ : (C) બિહાર

(8) રાષ્ટ્ર કક્ષાએ દેશનો વહીવટ કરતી સરકાર ક્યા નામે ઓળખાય છે?

(A) સ્થાનિક સરકાર

(B) પ્રાદેશિક સરકાર

(C) રાજ્ય સરકાર

(D) કેન્દ્ર સરકાર

જવાબ : (D) કેન્દ્ર સરકાર

(9) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) તમિલનાડુ

(B) મધ્ય પ્રદેશ

(C) રાજસ્થાન

(D) મહારાષ્ટ્ર

જવાબ : (D) મહારાષ્ટ્ર

(10) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) ઉત્તર પ્રદેશ

(B) અસમ

(C) ગુજરાત

(D) કેરલ

જવાબ : (A) ઉત્તર પ્રદેશ

Std 7 Social Science Chapter 16 Mcq Gujarati (11 To 20)

(11) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) હરિયાણા

(B) કર્ણાટક

(C) ગુજરાત

(D) પશ્ચિમ બંગાળ

જવાબ : (B) કર્ણાટક

(12) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) ઓડિશા

(B) ગુજરાત

(C) કેરલ

(D) તેલંગાણા

જવાબ : (D) તેલંગાણા

(13) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) પંજાબ

(B) ઉત્તરાખંડ

(C) આંધ્રપ્રદેશ

(D) ગુજરાત

જવાબ : (C) આંધ્રપ્રદેશ

(14) નીચેના પૈકી ક્યા રાજ્યમાં વિધાનપરિષદ નથી?

(A) કર્ણાટક

(B) મહારાષ્ટ્ર

(C) બિહાર

(D) ગુજરાત

જવાબ : (D) ગુજરાત

(15) નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ નથી?

(A) મધ્ય પ્રદેશ

(B) ઉત્તર પ્રદેશ

(C) આંધ્ર પ્રદેશ

(D) તેલંગાણા

જવાબ : (A) મધ્ય પ્રદેશ

(16) વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?

(A) 21

(B) 25

(C) 30

(D) 35

જવાબ : (C) 30

(17) વિધાનપરિષદનો દરેક સભ્ય કેટલાં વર્ષની મુદત માટે ચૂંટાય છે?

(A) 5

(B) 6

(C) 8

(D) 10

જવાબ : (B) 6

(18) વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?

(A) 25

(B) 30

(C) 35

(D) 40

જવાબ : (A) 25

(19) ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે?

(A) 172

(B) 178

(C) 182

(D) 185

જવાબ : (C) 182

(20) વિધાનસભાની મુદત કેટલાં વર્ષની છે?

(A) ચાર

(B) પાંચ

(C) છ                           

(D) સાત

જવાબ : (B) પાંચ

Std 7 Social Science Chapter 16 Mcq Gujarati (21 To 30)

(21) રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?

(A) મુખ્યમંત્રી

(B) નાણામંત્રી

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) રાજ્યપાલ

જવાબ : (D) રાજ્યપાલ

(22) વિધાનસભાના સભ્યો કોના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછી શકે છે?

(A) રાજ્યપાલના

(B) અધ્યક્ષના

(C) દંડકના

(D) ગૃહમંત્રીના

જવાબ : (B) અધ્યક્ષના

(23) રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?

(A) વિધાનસભા

(B) રાજ્યસભા

(C) વિધાનપરિષદ

(D) રાજ્યપરિષદ

જવાબ : (A) વિધાનસભા

(24) ગુજરાત વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે?

(A) અમદાવાદમાં

(B) રાજકોટમાં

(C) વડોદરામાં

(D) ગાંધીનગરમાં

જવાબ : (D) ગાંધીનગરમાં

(25) રાજ્યના બંધારણીય વડા કોણ છે?

(A) મુખ્યમંત્રી

(B) રાષ્ટ્રપ્રમુખ

(C) અધ્યક્ષ

(D) રાજ્યપાલ

જવાબ : (D) રાજ્યપાલ

Std 7 Social Science Chapter 16 Mcq Gujarati
Std 7 Social Science Chapter 16 Mcq Gujarati

(26) રાજ્યની કારોબારીના વડા કોણ છે?

(A) રાજ્યપાલ

(B) મુખ્યમંત્રી

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) અધ્યક્ષ

જવાબ : (A) રાજ્યપાલ

(27) રાજ્યપાલની નિમણુક કોણ કરે છે?

(A) મુખ્ય ન્યાયાધીશ

(B) અધ્યક્ષ

(C) મુખ્યમંત્રી

(D) રાષ્ટ્રપ્રમુખ

જવાબ : (D) રાષ્ટ્રપ્રમુખ

(28) કેટલી ઉંમરનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદા માટે લાયક ગણાય છે?

(A) 28 વર્ષ

(B) 35 વર્ષ

(C) 21 વર્ષ

(D) 30 વર્ષ

જવાબ : (B) 35 વર્ષ

(29) વિધાનસભામાં પસાર કરેલ ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે?

(A) મુખ્યમંત્રી

(B) રાજ્યપાલ

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) રાજ્યની કારોબારી

જવાબ : (B) રાજ્યપાલ

(30) રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણુક કોણ કરે છે?

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) મુખ્યમંત્રી

(C) રાજ્યપાલ

(D) અધ્યક્ષ

જવાબ : (C) રાજ્યપાલ

Std 7 Social Science Chapter 16 Mcq Gujarati (31 To 40)

(31) રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?

(A) રાજ્યપાલ

(B) રાષ્ટ્રપ્રમુખ

(C) અધ્યક્ષ

(D) મુખ્ય ન્યાયાધીશ

જવાબ : (A) રાજ્યપાલ

(32) રાજ્યના મંત્રીમંડળની બેઠકો કોણ બોલાવે છે?

(A) અધ્યક્ષ

(B) રાષ્ટ્રપ્રમુખ

(C) મુખ્યમંત્રી

(D) નાયબ મુખ્યમંત્રી

જવાબ : (C) મુખ્યમંત્રી

(33) રાજ્યના મંત્રીમંડળની પુનર્ર્ચના કોણ કરે છે?

(A) ગૃહમંત્રી

(B) મુખ્યમંત્રી

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) અધ્યક્ષ

જવાબ : (B) મુખ્યમંત્રી

(34) કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (B) ત્રણ

(35) ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી?

(A) 10 જાન્યુઆરી, 1960ના રોજ

(B) 1 માર્ચ, 1961ના રોજ

(C) 15 ઑગસ્ટ, 1961ના રોજ

(D) 1 મે, 1960ના રોજ

જવાબ : (D) 1 મે, 1960ના રોજ

Std 7 Social Science Chapter 16 Mcq Gujarati
Std 7 Social Science Chapter 16 Mcq Gujarati

(36) ગુજરાતની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે?

(A) મહેસાણામાં

(B) વડોદરામાં

(C) રાજકોટમાં

(D) અમદાવાદમાં

જવાબ : (D) અમદાવાદમાં

(37) મમતા સખી યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

(A) કેન્દ્ર સરકાર

(B) યુનેસ્કો

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) રાજ્ય સરકાર

જવાબ : (D) રાજ્ય સરકાર

(38) ખિલખિલાટ ડ્રૉપબેંક યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

(A) મહાનગરપાલિકા

(B) રાજ્ય સરકાર

(C) કેન્દ્ર સરકાર

(D) નગરપાલિકા

જવાબ : (B) રાજ્ય સરકાર

(39) જનની સુરક્ષા યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

(A) કેન્દ્ર સરકાર

(B) મહાનગરપાલિકા

(C) નગરપાલિકા

(D) રાજ્ય સરકાર

જવાબ : (D) રાજ્ય સરકાર

(40) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

(A) યુનેસ્કો

(B) યુનિસેફ

(C) કેન્દ્ર સરકાર

(D) રાજ્ય સરકાર

જવાબ : (C) કેન્દ્ર સરકાર

Std 7 Social Science Chapter 16 Mcq Gujarati (41 To 50)

(41) પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

(A) મહાનગરપાલિકા

(B) કેન્દ્ર સરકાર

(C) નગરપાલિકા

(D) રાજ્ય સરકાર

જવાબ : (B) કેન્દ્ર સરકાર

(42) રાષ્ટ્રીય પરિવાર યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

(A) કેન્દ્ર સરકાર

(B) મહાનગરપાલિકા

(C) યુનિસેફ

(D) યુનેસ્કો

જવાબ : (A) કેન્દ્ર સરકાર

(43) આયુષ્માન ભારત યોજના – 2018 નું આયોજન અને સંચાલન કોણ કરે છે?

(A) વડા પ્રધાન

(B) રાજ્ય સરકાર

(C) કેન્દ્ર સરકાર

(D) મુખ્યમંત્રી

જવાબ : (C) કેન્દ્ર સરકાર

(44) રાજ્યની વિધાનસભા બીજા ક્યા નામથી ઓળખાય છે?

(A) રાજ્યસભા

(B) લોકસભા

(C) ધારાસભા

(D) સંસદ

જવાબ : (C) ધારાસભા

(45) રાષ્ટ્રની સરકાર ક્યા નામે ઓળખાય છે?

(A) રાજ્ય

(B) સંઘ

(C) ગ્રામ

(D) ન્યાય

જવાબ : (B) સંઘ

(46) MLA બનવા તમારી ઉંમર કેટલી હોવી જોઈએ?

(A) 30

(B) 25

(C) 35

(D) 18

જવાબ : (B) 25

(47) કોની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે?

(A) રાજ્યપાલની

(B) મુખ્યમંત્રીની

(C) વડા પ્રધાનની

(D) અધ્યક્ષની

જવાબ : (A) રાજ્યપાલની

(48) કઈ અદાલત નઝીરી અદાલત (Court of Records) તરીકે ફરજ બજાવે છે?

(A) વડી અદાલત

(B) જિલ્લા અદાલત

(C) તાલુકા અદાલત

(D) ફોજદારી અદાલત

જવાબ : (A) વડી અદાલત

(49) નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ છે?

(A) ગુજરાતમાં

(B) કેરલમાં

(C) કર્ણાટકમાં

(D) ઓડિશામાં

જવાબ : (C) કર્ણાટકમાં

(50) નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ નથી?

(A) મહારાષ્ટ્રમાં

(B) કર્ણાટકમાં

(C) ઉત્તર પ્રદેશમાં

(D) ગુજરાતમાં

જવાબ : (D) ગુજરાતમાં

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
Std 7 Social Science Chapter 16 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top