Std 7 Social Science Chapter 13 Mcq In Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 13 Mcq)

Std 7 Social Science Chapter 13 Mcq In Gujarati
Std 7 Social Science Chapter 13 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 13 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, Class 7 Social Science Chapter 13 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 13 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 13આપત્તિ વ્યવસ્થાપન
સત્ર :દ્વિતીય
MCQ :40
Std 7 Social Science Chapter 13 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 13 Mcq In Gujarati (1 To 10)

(1) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) દુષ્કાળ

(B) હુલ્લડ

(C) બૉમ્બ વિસ્ફોટ

(D) આગ

જવાબ : (A) દુષ્કાળ

(2) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

(A) દાવાનળ

(B) ઔદ્યોગિક અકસ્માત

(C) ભૂકંપ

(D) ત્સુનામી

જવાબ : (B) ઔદ્યોગિક અકસ્માત

(3) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) આગ

(B) ઔદ્યોગિક અકસ્માત

(C) હુલ્લડ

(D) ભૂકંપ

જવાબ : (D) ભૂકંપ

(4) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

(A) દુષ્કાળ

(B) આગ

(C) ભૂકંપ

(D) જ્વાળામુખી

જવાબ : (B) આગ

(5) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) જ્વાળામુખી

(B) ઔદ્યોગિક અકસ્માત

(C) આગ

(D) હુલ્લડ

જવાબ : (A) જ્વાળામુખી

(6) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

(A) વાવાઝોડું

(B) હુલ્લડ

(C) પૂર

(D) ત્સુનામી

જવાબ : (B) હુલ્લડ

(7) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) ઔદ્યોગિક અકસ્માત

(B) બૉમ્બ વિસ્ફોટ

(C) ત્સુનામી

(D) હુલ્લડ

જવાબ : (C) ત્સુનામી

(8) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

(A) વાવાઝોડું

(B) ત્સુનામી

(C) દાવાનળ

(D) બૉમ્બ વિસ્ફોટ

જવાબ : (D) બૉમ્બ વિસ્ફોટ

(9) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) આગ

(B) વાવાઝોડું

(C) ઓદ્યોગિક અકસ્માત

(D) બૉમ્બ વિસ્ફોટ

જવાબ : (B) વાવાઝોડું

(10) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) પૂર

(B) બૉમ્બ વિસ્ફોટ

(C) ઔદ્યોગિક અકસ્માત

(D) હુલ્લડ

જવાબ : (A) પૂર

Std 7 Social Science Chapter 13 Mcq In Gujarati (11 To 20)

(11) માનવસર્જિત આપત્તિ કઈ છે?

(A) વાવાઝોડું

(B) દુષ્કાળ

(C) આગ

(D) ત્સુનામી

જવાબ : (C) આગ

(12) માનવસર્જિત આપત્તિ કઈ છે?

(A) ઔદ્યોગિક અકસ્માત

(B) દાવાનળ

(C) દુષ્કાળ

(D) ભૂકંપ

જવાબ : (A) ઔદ્યોગિક અકસ્માત

(13) માનવસર્જિત આપત્તિ કઈ છે?

(A) ભૂકંપ

(B) જ્વાળામુખી

(C) દુષ્કાળ

(D) હુલ્લડ

જવાબ : (D) હુલ્લડ

(14) માનવસર્જિત આપત્તિ કઈ છે?

(A) દાવાનળ

(B) બૉમ્બ વિસ્ફોટ

(C) જ્વાળામુખી

(D) દુષ્કાળ

જવાબ : (B) બૉમ્બ વિસ્ફોટ

(15) આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?

(A) જ્વાળામુખી

(B) દાવાનળ

(C) પૂર

(D) ભૂકંપ

જવાબ : (C) પૂર

(16) આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?

(A) ભૂકંપ

(B) ત્સુનામી

(C) વાવાઝોડું

(D) દુષ્કાળ

જવાબ : (A) ભૂકંપ

(17) આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?

(A) જ્વાળામુખી

(B) દાવાનળ

(C) ત્સુનામી

(D) ભૂકંપ

જવાબ : (C) ત્સુનામી

(18) આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?

(A) દુષ્કાળ

(B) વાવાઝોડું

(C) જ્વાળામુખી

(D) ત્સુનામી

જવાબ : (C) જ્વાળામુખી

(19) આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?

(A) વાવાઝોડું

(B) ભૂકંપ

(C) જ્વાળામુખી

(D) દાવાનળ

જવાબ : (A) વાવાઝોડું

(20) આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?

(A) પૂર

(B) ત્સુનામી

(C) દાવાનળ

(D) વાવાઝોડું

જવાબ : (C) દાવાનળ

Std 7 Social Science Chapter 13 Mcq In Gujarati (21 To 30)

(21) આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?

(A) ભૂકંપ

(B) દુષ્કાળ

(C) દાવાનળ

(D) જ્વાળામુખી

જવાબ : (B) દુષ્કાળ

(22) કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે?

(A) પૂર

(B) વાવાઝોડું

(C) ભૂકંપ

(D) દુષ્કાળ

જવાબ : (C) ભૂકંપ

(23) 16 જૂન, 1819ના રોજ ગુજરાતમાં ક્યા સ્થળે ભૂકંપ થયો હતો?

(A) જૂનાગઢમાં

(B) નવસારીમાં

(C) વડોદરામાં

(D) કચ્છમાં

જવાબ : (D) કચ્છમાં

(24) 12 જુલાઈ, 1915ના રોજ ગુજરાતમાં ક્યા સ્થળે ભૂકંપ થયો હતો?

(A) અંજાર(કચ્છ)માં

(B) ભાવનગરમાં

(C) ચોટીલામાં

(D) વલસાડમાં

જવાબ : (A) અંજાર(કચ્છ)માં

(25) નીચેના પૈકી કયા સમયે કચ્છમાં 7.6 / 7.7 રીક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો?

(A) 26 જાન્યુઆરી, 2000ના રોજ

(B) 26 જાન્યુઆરી, 2001 ના રોજ

(C) 15 સપ્ટેમ્બર, 2004ના રોજ

(D) 28 ડિસેમ્બર, 2005ના રોજ

જવાબ : (B) 26 જાન્યુઆરી, 2001 ના રોજ

(26) નીચેના પૈકી કયા વિસ્તારમાં વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે?

(A) વડોદરામાં

(B) વલસાડ અને નવસારીમાં

(C) પાટણ અને બનાસકાંઠામાં

(D) કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે

જવાબ : (D) કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે

(27) ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે…….

(A) પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્વારા જ થાય છે.

(B) ધોધમાર વરસાદથી થાય છે.

(C) સમુદ્રતળના ભૂકંપો દ્વારા જ થાય છે.

(D) સમુદ્રી ટાપુ ડૂબી જવાથી જ થાય છે.

જવાબ : (C) સમુદ્રતળના ભૂકંપો દ્વારા જ થાય છે.

(28) 26 ડિસેમ્બર, 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક ત્સુનામીએ આશરે 2 લાખ લોકોનો ભોગ લીધો હતો?

(A) હિંદ મહાસાગરમાં

(B) ઉત્તર ઍટલૅટિક મહાસાગરમાં

(C) પૅસિફિક મહાસાગરમાં

(D) દક્ષિણ ઍટલૅટિક મહાસાગરમાં

જવાબ : (A) હિંદ મહાસાગરમાં

(29) સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે?

(A) સાગર સાથે

(B) નદી સાથે

(C) વાવાઝોડા સાથે

(D) ત્સુનામી સાથે

જવાબ : (B) નદી સાથે

(30) કઈ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે?

(A) ભૂકંપ

(B) પૂર

(C) ત્સુનામી

(D) દુષ્કાળ

જવાબ : (D) દુષ્કાળ

Std 7 Social Science Chapter 13 Mcq In Gujarati (31 To 40)

(31) જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે?

(A) વાવાઝોડાની

(B) પૂરની

(C) દુષ્કાળની              

(D) જ્વાળામુખીની

જવાબ : (C) દુષ્કાળની   

(32) કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી?

(A) ભૂકંપની

(B) પૂરની

(C) વાવાઝોડાની

(D) આપેલ તમામની

જવાબ : (A) ભૂકંપની

(33) તમે શાળામાં હો ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો?

(A) ઘર તરફ જશો.

(B) દોડાદોડી કરશો.

(C) શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો.

(D) રાડારાડ કરશો.

જવાબ : (C) શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો.

(34) વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે. આ પરિસ્થિતિને શું કહે છે?

(A) ત્સુનામી

(B) દુષ્કાળ

(C) પૂર

(D) વાવાઝોડું

જવાબ : (B) દુષ્કાળ

(35) માનવસર્જિત આપત્તિ કઈ છે?

(A) હુલ્લડ

(B) જ્વાળામુખી

(C) દુષ્કાળ

(D) પૂર

જવાબ : (A) હુલ્લડ

(36) પૂર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો?

(A) ઉકાળેલા પાણીથી બનાવેલ

(B) ગાળેલા પાણીથી બનાવેલ

(C) પૂરના પાણીથી બનાવેલ

(D) ચોખ્ખા દેખાતા પાણીથી બનાવેલ

જવાબ : (C) પૂરના પાણીથી બનાવેલ

(37) દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ?

(A) ઘાસચારાની સંગ્રહખોરી કરવી.

(B) પાલતુ પશુઓને રખડતાં કરવાં.

(C) મોટા ભોજન-સમારંભો યોજવા.

(D) બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી.

જવાબ : (D) બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી.

(38) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) દુષ્કાળ

(B) હુલ્લડ

(C) બૉમ્બ વિસ્ફોટ

(D) આગ

જવાબ : (A) દુષ્કાળ

(39) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

(A) દાવાનળ

(B) ઔદ્યોગિક અકસ્માત

(C) ભૂકંપ

(D) ત્સુનામી

જવાબ : (B) ઔદ્યોગિક અકસ્માત

(40) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) આગ

(B) ઔદ્યોગિક અકસ્માત

(C) હુલ્લડ

(D) ભૂકંપ

જવાબ : (D) ભૂકંપ

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 5 Mcq

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 18 Mcq

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq