Std 7 Social Science Chapter 10 Mcq Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 10 MCQ)

Spread the love

Std 7 Social Science Chapter 10 Mcq Gujarati
Std 7 Social Science Chapter 10 Mcq Gujarati

Std 7 Social Science Chapter 10 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ, Class 7 Social Science Chapter 10 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 10 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 10પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો
સત્ર :પ્રથમ
MCQ :30
Std 7 Social Science Chapter 10 Mcq Gujarati

Std 7 Social Science Chapter 10 Mcq Gujarati (1 To 10)

(1) નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે?

(A) ગુરુ

(B) મંગળ

(C) પૃથ્વી

(D) શુક્ર

જવાબ : (C) પૃથ્વી

(2) પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે?

(A) મૅગ્મા

(B) ભૂકવચ

(C) ભૂસ્તર

(D) ભૂગર્ભ

જવાબ : (B) ભૂકવચ

(3) ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે?

(A) 35

(B) 40

(C) 45

(D) 30

જવાબ : (A) 35

(4) ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે?

(A) સિમા

(B) ભૂકવચ

(C) નિફે

(D) સિયાલ

જવાબ : (D) સિયાલ

(5) મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે?

(A) નિફે

(B) મેગ્મા

(C) સિમા

(D) ખડક

જવાબ : (C) સિમા

Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

(6) સિમાની બરાબર નીચે શું આવેલું છે?

(A) ઍલ્યુમિના

(B) સિલિકા

(C) મૅગ્નેશિયમ

(D) મેન્ટલ

જવાબ : (D) મેન્ટલ

(7) ભૂગર્ભને શું કહે છે?

(A) ભૂ-તક્તી

(B) મૅગ્મા

(C) ભૂકવચ

(D) નિફે

જવાબ : (D) નિફે

(8) નિર્માણ પ્રક્રિયાની દષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (B) ત્રણ

(9) બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે?

(A) આંતરિક અગ્નિકૃત ખડક

(B) જળકૃત કે પ્રસ્તર ખડક

(C) રૂપાંતરિત ખડક

(D) બાહ્ય અગ્નિકૃત ખડક

જવાબ : (D) બાહ્ય અગ્નિકૃત ખડક

(10) ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે?

(A) રૂપાંતરિત ખડક

(B) જળકૃત કે પ્રસ્તર ખડક

(C) બાહ્ય અગ્નિકૃત ખડક

(D) આંતરિક અગ્નિકૃત ખડક

જવાબ : (D) આંતરિક અગ્નિકૃત ખડક

Std 7 Social Science Chapter 10 Mcq Gujarati (11 To 20)

(11) રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે?

(A) જળકૃત કે પ્રસ્તર ખડક

(B) આંતરિક અગ્નિકૃત ખડક

(C) બાહ્ય અગ્નિકૃત ખડક

(D) રૂપાંતરિત ખડક

જવાબ : (A) જળકૃત કે પ્રસ્તર ખડક

(12) જીવાશ્મિ કયા ખડકમાંથી બને છે?

(A) બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી

(B) જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

(C) આંતરિક અગ્નિકૃત ખડકમાંથી

(D) રૂપાંતરિત ખડકમાંથી

જવાબ : (B) જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

(13) સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?

(A) આંતરિક અગ્નિકૃત ખડકમાંથી

(B) બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી

(C) રૂપાંતરિત ખડકમાંથી

(D) જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

જવાબ : (C) રૂપાંતરિત ખડકમાંથી

(14) આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?

(A) જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

(B) આંતરિક અગ્નિકૃત ખડકમાંથી

(C) બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી

(D) રૂપાંતરિત ખડકમાંથી

જવાબ : (D) રૂપાંતરિત ખડકમાંથી

(15) અનાજ પીસવા માટે ક્યા પથ્થરનો ઉપયોગ થાય છે?

(A) ગ્રેફાઇટ

(B) ગ્રેનાઇટ

(C) આરસપહાણ

(D) મૅન્ટલ

જવાબ : (B) ગ્રેનાઇટ

Std 7 Social Science Chapter 10 Mcq Gujarati
Std 7 Social Science Chapter 10 Mcq Gujarati

(16) સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને શું કહે છે?

(A) સ્ટૈક

(B) ઢૂવા

(C) લૉએસ

(D) ભૂતકતી

જવાબ : (A) સ્ટૈક

(17) સમુદ્રજળની ઉપર લગભગ ઊર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે?

(A) ગોળાશ્મ

(B) ડ્રમ

(C) પુલિન

(D) સમુદ્રકમાન

જવાબ : (D) સમુદ્રકમાન

(18) રણપ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે?

(A) લૉએસ

(B) હિમનદી

(C) પવન

(D) નદી

જવાબ : (C) પવન

(19) રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે?

(A) ઢૂવા

(B) લૉએસ

(C) ડ્રિફ્ટ પ્લેન

(D) ફિયોર્ડ

જવાબ : (A) ઢૂવા

(20) રણપ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતાં બનતા સમથળ મેદાનને શું કહે છે?

(A) ફિયોર્ડ

(B) લૉએસ

(C) ઢૂવા

(D) પેની પ્લેઇન

જવાબ : (B) લૉએસ

Std 7 Social Science Chapter 10 Mcq Gujarati (21 To 30)

(21) પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધબેસતું નથી?

(A) પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ‘ભૂકવચ’ કહે છે.

(B) પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર બહુ જ ઘટ્ટ છે.

(C) પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર ભૂમિખંડ પર 35 કિલોમીટર સુધી હોય છે.

(D) ભૂમિખંડની સપાટી ખાસ કરીને ‘સિલિકા’ અને ‘ઍલ્યુમિના’ જેવાં ખનીજોથી બનેલ છે.

જવાબ : (B) પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર બહુ જ ઘટ્ટ છે.

(22) નિર્માણ-પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહિ?

(A) અગ્નિકૃત ખડકોનો

(B) જળકૃત કે પ્રસ્તર ખડકોનો

(C) વિકૃત ખડકોનો

(D) અવશિષ્ટ ખડકોનો

જવાબ : (D) અવશિષ્ટ ખડકોનો

(23) કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી?

(A) કોલસો

(B) સ્લેટ

(C) ખનીજતેલ

(D) કુદરતી વાયુ

જવાબ : (B) સ્લેટ

(24) કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિસ્વરૂપોનું નિર્માણ કરે છે?

(A) ઘસારણ અને નિક્ષેપણની

(B) અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની

(C) ઠંડી અને ગરમીની

(D) ઉદ્યોગિકીકરણ અને શહેરીકરણની

જવાબ : (A) ઘસારણ અને નિક્ષેપણની

(25) રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે?

(A) હિમનદીને

(B) ઠંડીને

(C) પવનને

(D) ગરમીને

જવાબ : (C) પવનને

Std 7 Social Science Chapter 10 Mcq Gujarati
Std 7 Social Science Chapter 10 Mcq Gujarati

(26) ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે?

(A) કચ્છમાં

(B) ઈડરિયો ગઢમાં

(C) પાવાગઢમાં

(D) ગિરનારમાં

જવાબ : (D) ગિરનારમાં

(27) પવનના કાર્યથી કયા ભૂમિસ્વરૂપનું નિર્માણ થાય છે?

(A) ગોળાશ્મનું

(B) લૉએસનું

(C) સ્ટૈકનું

(D) કાંપના મેદાનનું

જવાબ : (B) લૉએસનું

(28) મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ કોણ કરે છે?

(A) સમુદ્રમોજાં

(B) પવન

(C) હિમનદી

(D) નદી

જવાબ : (D) નદી

(29) રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે?

(A) જળકૃત કે પ્રસ્તર ખડક

(B) આંતરિક અગ્નિકૃત ખડક

(C) બાહ્ય અગ્નિકૃત ખડક

(D) રૂપાંતરિત ખડક

જવાબ : (A) જળકૃત કે પ્રસ્તર ખડક

(30) પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે?

(A) મૅગ્મા

(B) ભૂકવચ

(C) ભૂસ્તર

(D) ભૂગર્ભ

જવાબ : (B) ભૂકવચ

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
Std 7 Social Science Chapter 10 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top