ધોરણ 7 વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 7 Science Unit 9 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test, Std 7 Science Chapter 9 Mcq Quiz, Std 7 Science Chapter 9 Mcq Test, Std 7 Science Chapter 9 Mcq Question.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 9 | ગતિ અને સમય |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ઝડપનો મૂળભૂત એકમ કયો છે?
#2. 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે?
#3. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને શું કહેવાય?
#4. ગૌતમ તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ છે, તો તેનું હૃદય આરામની અવસ્થામાં એક મિનિટમાં લગભગ………….ધબકારા કરતું હશે.
#5. કયા પ્રકારની ગતિ માટે અંતર – સમયનો આલેખ સુરેખ હોય છે?
#6. 1 દિવસ =……………..કલાક થાય.
#7. જંતરમંતરનું છાયાયંત્ર ભારત દેશના કયા શહેરમાં આવેલું છે?
#8. નીચેનામાંથી કયા પ્રાણીની ઝડપ સૌથી વધુ હોય છે?
#9. પદાર્થ ઝડપી કે ધીમી ગતિ કરે છે તે જાણવા માટે કઈ ભૌતિક રાશિ વપરાય છે?
#10. મીટર માટેની સંજ્ઞા કઈ છે?
#11. ગ્રહો અને તારાઓની ઉંમર…………વર્ષમાં માપવામાં આવે છે.
#12. નીચે પૈકી કયું ઉદાહરણ આવર્તગતિનું છે?
#13. ………. વડે મપાતો સમય પહેલાની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે.
#14. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર-સમયનો આલેખ કેવો હોય છે?
#15. દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કયા દેશે કરેલું છે?
#16. સ્પીડોમીટર શાનું માપન કરે છે?
#17. આલેખમાં X – અક્ષ અને Y- અક્ષનાં છેદબિંદુને શું કહે છે?
#18. કોઈ પદાર્થ એકસરખા સમયગાળામાં એકસરખું અંતર કાપે ત્યારે પદાર્થ…………ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય.
#19. આવર્તગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ કયું છે?
#20. લોલકને 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય?
#21. સમયનો મૂળભૂત એકમ કયો છે?
#22. કનક મગનને પૂછે છે કે મહેસાણાથી વિસનગર શહેર વચ્ચેનું અંતર કયા એકમમાં માપવામાં આવતું હશે?
#23. સમયનું માપન કરતું સાધન કયું છે?
#24. નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમય દરમિયાન પુનરાવર્તન થતું નથી?
#25. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ ખોટો નથી?
#26. માનવીની મહત્તમ ઝડપ………………km/h હોય છે.
#27. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની……..કહેવાય.
#28. એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને શું કહે છે?
#29. ભારત દેશની ‘નેશનલ ફિઝીકલ લેબોરેટરી’ વડે સમય માપનની સેવા પૂરી પાડવામાં આવે છે, તે ભારત દેશના કયા શહેરમાં આવેલી છે?
#30. અંતર – સમયના આલેખમાં X – અક્ષ પર શું દર્શાવવામાં આવે છે?
#31. શાળામાં પ્રયોગ માટે લોલકનો આવર્તકાળ માપવા માટે તમે શું ન વાપરી શકો?
#32. નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? 1. જયારે લોલકની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ ઘટે છે. 2. જ્યારે લોલકની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ વધે છે.
#33. 1 માઈક્રોસેકન્ડ એટલે………….
#34. લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપન માટે વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી?
#35. આપેલ આકૃતિ શેની છે?
#36. લોલકનો આવર્તકાળ અચળ હોય છે, તેની શોધ કોણે કરી હતી?
#37. ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ કયા પ્રકારની ગતિ છે?
#38. સેકન્ડ માટેની સંજ્ઞા કઈ છે?
#39. દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકનો આવર્તકાળ આશરે કેટલો હોય છે?
#40. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 1. સાદા લોલકમાં ઘાતુના ગોળાને લોલકનો “બોબ” કહે છે. 2. ટ્રેનની ઝડપ સામાન્ય રીતે km/h એકમમાં મપાય છે.
Also Play Quiz :
ધોરણ 7 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz