ધોરણ 7 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 7 Science Unit 7 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 7 Science Chapter 7 Mcq Quiz, Std 7 Science Chapter 7 Mcq Test, Std 7 Science Chapter 7 Mcq Question.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 7 | પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન |
MCQ : | 30 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શાની જરૂર હોય છે?
#2. …………પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે.
#3. હું ફેફસાંમાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જઉ છું, તો બોલો હું કોણ ?
#4. મારી દિવાલ પાતળી છે. હું રૂધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દઉં છું, તો બોલો હું કોણ ?
#5. આપેલ આકૃતિમાં H લખેલો ભાગ શું દર્શાવે છે?
#6. હ્રદયનાં નીચેના બે ખંડો…………. તરીકે ઓળખાય છે.
#7. ઉનાળાના દિવસોમાં બૂઝોના કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. આ ધબ્બા શાના હશે ?
#8. રૂધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે શામાં જોવા મળે છે?
#9. રક્તકણ…………… હિમોગ્લોબિન ધરાવે છે.
#10. રૂધિરનો પ્રવાહી ભાગ ………… કહેવાય છે.
#11. આપેલ આકૃતિમાં કયા સાધનનો નમૂનો બનાવેલો જોવા મળે છે?
#12. કયા પ્રાણીને રૂધિર જેવા પરિવહન પ્રવાહીની જરુરિયાત નથી?
#13. હ્રદયના ઉપરના બે ખંડો ………….. તરીકે ઓળખાય છે.
#14. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહે છે?
#15. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ………….. ની રચના કરે છે.
#16. આપેલ પૈકી કયા અંગમાં ઉપયોગી પદાર્થોનું રૂધિરમાં ફરીથી શોષણ થાય છે ?
#17. નીચે પૈકી કયા પ્રાણીમાં પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયૉક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે?
#18. મૂત્રમાં………% પાણી, 2.5% યુરિયા અને………% બીજા નકામા દ્રવ્યો આવેલા છે.
#19. વનસ્પતિ જમીનમાંથી શાનું શોષણ કરે છે?
#20. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજતત્ત્વોનું શોષણ કરી કયાં પહોંચાડે છે?
#21. પાણી અને દ્રાવ્ય ખનીજક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કોણ કરે છે?
#22. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને ………. કહે છે.
#23. આપેલ આકૃતિમાં H ભાગ શું દર્શાવે છે?
#24. આપેલ આકૃતિ શું દર્શાવે છે?
#25. વનસ્પતિમાં ન વપરાયેલા પાણીનો નિકાલ થવાની ક્રિયાને શું કહે છે?
#26. વનસ્પતિને કયા સ્થાને રાખવાથી પાણીનું બાષ્પોત્સર્જન ઘટાડી શકાય?
#27. જો કોઈ વ્યક્તિ ઓપરેશન કે ઈજા દરમિયાન રૂધિર ગુમાવે કે તેમનુ શરીર પૂરતા પ્રમાણમાં રુધિર ઉત્પન્ન ન કરી શકે તો તમે તેને બચાવવા કયો રસ્તો અપનાવશો?
#28. આપેલ આકૃતિમાં H લખેલ ભાગ શું દર્શાવે છે?
#29. મૂત્રપિંડની આકૃતિ ઓળખો.
#30. આપેલ આકૃતિમાં H લખેલ ભાગ શું દર્શાવે છે?
Also Play Quiz :