ધોરણ 7 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 7 Science Unit 4 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 7 Science Chapter 4 Mcq Quiz, Std 7 Science Chapter 4 Mcq Test, Std 7 Science Chapter 4 Mcq Question.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 4 | એસિડ, બેઈઝ અને ક્ષાર |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. તમે સંતરુ ખાવો છો ત્યારે ખટાશ અનુભવો છો, તે શાને આભારી છે ?
#2. લીંબુનો રસ એ કયા પ્રકારનો પદાર્થ છે?
#3. એસિડ શબ્દ એસિયર પરથી ઉતરી આવ્યો છે, તો એસિયર કઈ ભાષાનો શબ્દ છે ?
#4. નીચેના પૈકી કયું જોડકું એસિડ-બેઇઝ નું નથી ?
#5. બેઈઝ સ્વાદે કેવા હોય છે ?
#6. કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થો ને કયા નામે ઓળખવામાં આવે છે ?
#7. ટાર્ટરીક એસિડ નીચેનામાંથી સામા જોવા મળે છે ?
#8. નીચેનામાંથી ખોટા જોડકા ની પસંદગી કરો.
#9. તમારા શિક્ષક તમને એસિડ બેઈઝ પરીક્ષણ માટે કુદરતી સૂચકો નો જ ઉપયોગ કરવાનું કહે છે તો તમે શાની પસંદગી કરશો ?
#10. જો તમે એસિડનો લિટમસ ટેસ્ટ કરી રહ્યા છો તો તમને ક્યું રંગ પરિવર્તન જોવા મળશે ?
#11. HCL + …………………..=> NACL + H2O
#12. નીચેનામાંથી કયો વાયુ એસિડિક છે ?
#13. કાજલ ને કીડી કરડે છે તો તે રાહત મેળવવા ચામડી પર નીચેનામાંથી કયો પદાર્થ લગાવશે ?
#14. જઠરમાં જ્યારે એસિડની માત્રા વધી જાય છે ત્યારે તેનું તટસ્થીકરણ કરવા કયો પદાર્થ વાપરવો જોઈએ ?
#15. નીચેનામાંથી અસત્ય વિધાન જણાવો.
#16. એસિડ + બેઇઝ => …………….+ પાણી
#17. નીચેના પૈકી ક્યું તટસ્થ દ્રાવણ છે ?
#18. નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે ?
#19. ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે ?
#20. તટસ્થીકરણ પ્રક્રિયા માં વપરાતા ફીનોલ્ફથેલીન ના દ્રાવણ નું કાર્ય શું છે ?
#21. ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે ?
#22. રાધા જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરે છે તો એસિડ સાથે કયો રંગ આપશે ?
#23. નીચેના પૈકી પ્રતિ એસિડ પદાર્થ કયો છે ?
#24. નીચેનામાંથી કયો એસિડ પ્રયોગશાળામાં વપરાય છે ?
#25. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
#26. કપડા પર પડેલ હળદરના ડાઘને સાબુ વડે સાફ કરતા કેવા રંગનો થશે ?
#27. સોડિયમ કાર્બોનેટ નીચેના પૈકી કોનું રાસાયણિક નામ છે ?
#28. નીચેના પૈકી કયા દ્રાવણમાં ભુરું લિટ્મસ પત્ર લાલ બનશે ?
#29. નીચેના પૈકી કયા દ્રાવણમાં લાલ લિટમસપત્ર ભૂરું બનશે ?
#30. નીચેના પૈકી કયો ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ નથી ?
#31. પ્રિયાને જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે તો તે રાહત મેળવવા નીચેના માંથી કયો પદાર્થ લે છે ?
#32. જાસૂદ ના ફૂલ માંથી બનાવેલું સૂચક બેજઝ માં કયો રંગ આપે છે ?
#33. તટસ્થીકરણ ની પ્રક્રિયા ના અંતે નીચેનામાંથી કયો પદાર્થ ઉત્પન્ન થશે નહીં ?
#34. દૂધ એ નીચેના પૈકી કેવો પદાર્થ છે ?
#35. હળદર પત્ર દ્વારા નીચેના પૈકી કેવા પ્રકારના પદાર્થનું સચોટ પરીક્ષણ થઈ શકશે ?
#36. રાધા જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરે છે તો એસિડ સાથે કયો રંગ આપશે ?
#37. જઠરમાં જ્યારે એસિડની માત્રા વધી જાય છે ત્યારે તેનું તટસ્થીકરણ કરવા કયો પદાર્થ વાપરવો જોઈએ ?
#38. તટસ્થીકરણ પ્રક્રિયા માં વપરાતા ફીનોલ્ફથેલીન ના દ્રાવણ નું કાર્ય શું છે ?
#39. કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થો ને કયા નામે ઓળખવામાં આવે છે ?
#40. તમારા શિક્ષક તમને એસિડ બેઈઝ પરીક્ષણ માટે કુદરતી સૂચકો નો જ ઉપયોગ કરવાનું કહે છે તો તમે શાની પસંદગી કરશો ?
Also Play Quiz :