ધોરણ 7 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz, Std 7 Science Unit 2 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 7 Science Chapter 2 Mcq Quiz, Std 7 Science Chapter 2 Mcq Test, Std 7 Science Chapter 2 Mcq Question.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 2 | પ્રાણીઓમાં પોષણ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
#2. નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે?
#3. કાવ્યા બગીચામાં પુષ્પ પરથી એક સજીવને પુષ્પરસ ચૂસતા જુએ છે તો તે નીચેનામાંથી કયો સજીવ હોઇ શકે?
#4. નીચેનામાંથી કોણ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિને આધારે અલગ પડે છે?
#5. તારામાછલી કયા પદાર્થના બનેલા સખત કવચથી આવરિત હોય છે?
#6. મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?
#7. ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને શું કહેવાય?
#8. નીચે આપેલ પૈકી પાચનનો સાચો માર્ગ કયો છે?
#9. ધેર્યાના પ્રથમ સમૂહના દાંત પડવાની શરૂઆત થઇ ચૂકી છે તો તેની અંદાજિત ઉંમર કેટલી હશે?
#10. શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય?
#11. તમે સફરજનના ટુકડા ને બચકું ભરવા માટે ક્યાં દાંતનો ઉપયોગ કરશો ?
#12. કોકિલા દાતણ ને ચાવે છે અને ત્યારબાદ ચીરે છે, તો તેણે અનુક્રમે કયા કયા દાંતનો ઉપયોગ કર્યો હશે ?
#13. ચાવવા અને ભરડવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે ?
#14. નીચેનામાંથી કોને દાંત હોતા નથી ?
#15. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે ?
#16. દાંતનો સડો કરતા બેક્ટેરિયા શું મુક્ત કરે છે ?
#17. શિક્ષકે ગોપીના દાંત ચકાસતા તેમાં સડો જોવા મળ્યો, તો ગોપીએ આહારમાં શાનો વધુ ઉપયોગ કર્યો હશે ?
#18. આપણે દિવસમાં ઓછામાં ઓછું કેટલી વખત બ્રશ કે દાતણ કરવું જોઈએ ?
#19. નીચે આપેલ પૈકી દાંત સ્વચ્છ કરવા શાનો ઉપયોગ કરી શકાય ?
#20. સ્વાદ કલિકાઓ…………….. પર આવેલી હોય છે ?
#21. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોનું છે ?
#22. હર્ષદ ભૂલથી કડવા લીમડાના પર્ણ ખાઈ ગયો તો તેનો સ્વાદ જીભના કયા ભાગ પર પરખાશે ?
#23. જીભના સ્વાદ પારખવા ગુણને આધારે જીભના અગ્રથી પશ્ચ ભાગ તરફ જતા સ્વાદનો સાચો ક્રમ કયો છે ?
#24. સજીવોની કઈ ક્રિયા માટે ખોરાકની જરૂરીયાત રહે છે ?
#25. જઠર નો આકાર અંગ્રેજી ના કયા અક્ષર જેવો છે ?
#26. નીચેનામાંથી કયા અવયવમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે ?
#27. નાના આંતરડાની અંદરની દિવાલમાં જોવા મળતા પ્રવર્ધોને શું કહે છે ?
#28. યકૃત ઉદરમાં કઈ બાજુએ આવેલ હોય છે ?
#29. હું મનુષ્યના પાચનતંત્ર માં આવેલો સૌથી લાંબો અવયવ છું.
#30. અનુક્રમે નાના આંતરડાની અને મોટા આંતરડાની લંબાઈ જણાવો.
#31. પિત્તરસ ક્યા ઘટક નું પાચન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે ?
#32. પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે ?
#33. ચરબી : ફેટી એસિડ :: પ્રોટીન : …………..
#34. દર્દી ને ઝાડા થયા હોય તો કંઈ પ્રાથમિક સારવાર આપી શકાય ? 1. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ખાંડ ઓગાળીને આપવું. 2. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું ઓગાળીને આપવું. 3. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ગ્લુકોઝ ઓગાળીને આપવું.
#35. નીચેનામાંથી કયો પાચનક્રિયા નો ભાગ નથી ?
#36. મનુષ્યના પાચનતંત્ર માં પાણી નું શોષણ કયાં અંગમાં થાય છે ?
#37. બળદ ઘાસને ખૂબ ઝડપથી ખાઈને ગળી જાય છે તો તે ખોરાક………….માં સંગ્રહ પામે છે.
#38. નીચે આપેલ પૈકી ક્યું પ્રાણી વાગોળનાર નથી ?
#39. નીચે પૈકી કયા સજીવમાં ખોટા પગ આવેલા હોય છે ?
#40. અમીબા માં ખોરાકનું પાચન શામાં થાય છે ?
Also Play Quiz :