ધોરણ 7 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz । Std 7 Science Unit 11 Mcq Quiz

Spread the love

ધોરણ 7 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz
ધોરણ 7 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 7 Science Unit 11 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 11 Mcq Online Test, Std 7 Science Chapter 11 Mcq Quiz, Std 7 Science Chapter 11 Mcq Test, Std 7 Science Chapter 11 Mcq Question.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 11પ્રકાશ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેના પૈકી કયું ઉદાહરણ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવે છે?

#2. આપેલ આકૃતિ પરથી સાચો વિકલ્પ પસંદ કરો.

#3. નીચેનામાંથી કોણ પ્રકાશની દિશા બદલી શકે છે?

#4. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી?

#5. આપેલ આકૃતિમાં વસ્તુને જ્યાં અરીસો છે, તેની વિરુધ્ધ બાજુએ બે ચોરસ ખસેડવામાં આવે તો અરીસો અને પ્રતિબિંબ વચ્ચે કેટલાં ચોરસ આવે?

#6. અરીસાની મદદથી ચકાસો કે નીચેનામાંથી કોનું પ્રતિબિંબ ગુજરાતી મૂળાક્ષર મળે?

#7. સમતલ અરીસામાં મળતાં વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી?

#8. બસનો રીઅર વ્યૂ મિરર સમતલ અરીસો છે. ડ્રાઇવર 4m/s ની ઝડપથી બસને આગળ લે છે. ડ્રાઈવર તેનાં રીઅર વ્યૂ મિરરમાં બસની પાછળ ઉભેલી રીક્ષા જુએ છે, તો ડ્રાઇવરને રીક્ષાનું પ્રતિબિંબ કેટલી ઝડપથી તેનાથી દૂર જતું જણાશે?

#9. અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાય?

#10. સાયકલની ઘંટડીની ચળકતી સપાટી પર પ્રતિબિંબ કેવું મળે છે?

#11. ચોમાસામાં વરસાદનાં દિવસોમાં મેઘધનુષ્ય કચારે દેખાય છે?

#12. નીચેનામાંથી બહિર્ગોળ લેન્સ શામાં વપરાય છે?

#13. બાળકોને દૂરનું જોવા માટે કેવા પ્રકારનો લેન્સ વપરાય છે?

#14. લખાણના ઝીણાં અક્ષર વાંચવા…………..વપરાય છે.

#15. કોના વડે રચાતા પ્રતિબિંબને પડદા પર કયારેય મેળવી શકાતું નથી?

#16. સફેદ પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે?

#17. સમતલ અરીસા સામે ઊભા રહીને તમારા પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો કરવા માટે તમારે કયો હાથ ઊંચો કરવો પડે?

#18. અળસિયાનાં શરીરના ભાગો જોવા માટે તમે શું વાપરશો?

#19. કયો લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેનાં ભાગમાં જાડો હોય છે?

#20. આપેલ આકૃતિમાં સાત રંગોવાળી તકતીને ભ્રમણ કરાવતાં તે કેવા રંગની જણાય છે?

#21. નીચેનામાંથી કયું જોડકુ સાચું છે?

#22. વાસ્તવિક પ્રતિબિંબ માટે કયું વિધાન સુસંગત છે?

#23. આપેલ આકૃતિમાં પ્રકાશનો માર્ગ કેવો છે?

#24. સમતલ અરીસામાં વસ્તુઅંતર અને પ્રતિબિંબ અંતર કેવું હોય છે?

#25. હેન્સ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 6 મીટર છે. જો તે અરીસા તરફ 2 મીટર ખસે ત્યારે ગોપાલ અને તેનાં પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે?

#26. કોને અભિસારી લેન્સ કહે છે?

#27. કોઈ પણ વસ્તુ આપણને કયારે દેખાય છે?

#28. વાહનોની હેડલાઈટમા કયો અરીસો વપરાય છે?

#29. માઈક્રોસ્કોપમાં શું વપરાય છે?

#30. સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે?

#31. વિધાન 1 : આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપની સૌથી ઉપરની કિનારી લાલ રંગની છે. વિધાન 2 : આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપમાં વચ્ચે જાંબલી રંગ દેખાય છે.

#32. કયા અરીસાની નજીક વસ્તુ રાખવામાં આવે તો વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળે?

#33. મેગ્નિફાઇંગ ગ્લાસમાં મેગ્નિફાઇંગનો અર્થ શો થાય છે?

#34. આપેલ આકૃતિમાં મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં છે, તો મેઘધનુષ્ય દેખાવાનો સમય કયો હશે?

#35. આપેલ આકૃતિમાં કયો લેન્સ જોવા મળે છે?

#36. વસ્તુના પરિમાણ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ શેમાં મળે છે?

#37. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે?

#38. પ્રકાશની ગતિ કેવી ગતિ છે?

#39. તમને પંચતંત્રની સિંહ અને સસલાની વાર્તા યાદ છે. તેમાં સસલાએ સિંહને કૂવામાં શું બતાવીને મૂર્ખ બનાવ્યો હતો?

#40. રાહુલ તળાવના કિનારે ઉભો છે. તે તળાવની સામેના કિનારે રહેલા વડના વૃક્ષના પ્રતિબિંબને તળાવના પાણીમાં જુએ છે, તો રાહુલને વડનું વૃક્ષ કેવું દેખાશે?

#41. સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્લાઇડ પર નીચેથી પ્રકાશ પડે તે માટે સ્ટેજના નીચેના ભાગમાં………………અરીસાને રાખવામાં આવે છે.

#42. સ્ટીલની ચમચી લઇ તેના અંદરના ભાગમાં મોઢું જોતાં તે………. દેખાય છે, જ્યારે બહારના ભાગમાં મોઢું જોતાં તે……….દેખાય છે.

#43. કેલિડોસ્કોપ……….ને કારણે મળતા…………ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

#44. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

#45. વાહનોની હેડલાઈટમાં પરાવર્તક તરીકે કયો અરીસો વપરાય છે?

#46. મેગ્નિફાઇંગ ગ્લાસમાં મેગ્નિફાઇંગનો અર્થ શો થાય છે?

#47. માઈક્રોસ્કોપમાં શું વપરાય છે?

#48. કયો લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેનાં ભાગમાં જાડો હોય છે?

#49. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી?

#50. સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન એકમ 12 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top