Std 7 English Sem 2 Unit 3 Spelling | ધોરણ 7 અંગ્રેજી સેમ 2 એકમ 3 સ્પેલિંગ

Spread the love

Std 7 English Sem 2 Unit 3 Spelling
Std 7 English Sem 2 Unit 3 Spelling

Std 7 English Sem 2 Unit 3 Spelling. ધોરણ 7 અંગ્રેજી સેમ 2 એકમ 3 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે.

ધોરણ :7
વિષય :અંગ્રેજી
એકમ : 3Today Comes Everyday
સત્ર :દ્વિતીય

Std 7 English Sem 2 Unit 3 Spelling (1 To 10)

(1) listens (લિસન્ઝ) સાંભળે છે

(2) to talk (ટૂ ટૉક) વાતો કરવી, બોલવું

(3) goes (ગોઝ) જાય છે

(4) walk (વૉક) ચાલવું, ફરવું તે

(5) to sleep (ટૂ સ્લીપ) સૂવું

(6) to show (ટૂ શો) દર્શાવવું

(7) knows (નોઝ) જાણે છે

(8) to know (ટૂ નો) જાણવું

(9) to speak (ટૂ સ્પીક) બોલવું

(10) minds (માઈન્ડ્ઝ) સાંભળે છે

Std 7 English Sem 2 Unit 3 Spelling (11 To 20)

(11) shares (શેઅર્ઝ) વહેંચે છે, આપે છે

(12) finds (ફાઇન્ડઝ) મળે છે

(13) hangs (હેગ્ઝ) નમાવે છે

(14) looks (લુક્સ) દેખાય છે

(15) sad (સેડ) ઉદાસ, દુઃખી

(16) cuddles up (કડલ્ઝ અપ) લાડ કરે છે

(17) licks (લિક્સ) ચાટે છે

(18) tells (ટેલ્ઝ) કહે છે

(19) to understand (ટ અન્ડરસ્ટેન્ડ) સમજવું

(20) scientist (સાયન્ટિસ્ટ) વૈજ્ઞાનિક

Std 7 English Sem 2 Unit 3 Spelling (21 To 30)

(21) moustache (મસ્ટાશ) મૂંછ

(22) to practise (ટૂ પ્રેક્ટિસ) અભ્યાસ કરવો

(23) laboratory (લેબૉરટરિ) પ્રયોગશાળા

(24) to break (ટૂ બ્રેક) તોડવું

(25) rule (રૂલ) નિયમ

(26) music (મ્યુઝિક) સંગીત

(27) mistake (મિસ્ટેક) ભૂલ

(28) singer (સિંગર) ગાયક

(29) to prepare (ટૂ પ્રિપેઅર) બનાવવું, તૈયાર કરવું

(30) robot (રોબૉટ) યંત્રમાનવ

Std 7 English Sem 2 Unit 3 Spelling (31 To 42)

(31) angry (ઍગ્રિ) ગુસ્સે થવું તે

(32) experiment (ઇક્સપેરિમેન્ટ) પ્રયોગ

(33) cook (કુક) રસોઇયો

(34) to return (ટૂ રિટર્ન) પાછા ફરવું

(35) unique (યૂનિક) અજોડ, અનન્ય

(36) to check (ટૂ ચેક) તપાસવું

(37) interest (ઇન્ટરેસ્ટ) રસ

(38) living (લિવિંગ) જીવતું

(39) encyclopaedia (એનસાઇક્લપીડિઆ) જ્ઞાનકોશ

(40) information (ઇન્ફર્મેશન) માહિતી

(41) temperature (ટેમ્પરેચર) તાપમાન

(42) special (સ્પેશલ) ખાસ

Also Read :

Std 7 English Sem 2 Unit 4 Spelling


Spread the love
error: Content is protected !!
Scroll to Top