Std 7 English Sem 2 Unit 1 Spelling. ધોરણ 7 અંગ્રેજી સેમ 2 એકમ 1 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે.
ધોરણ : | 7 |
વિષય : | અંગ્રેજી |
એકમ : 1 | Am I Lost? |
સત્ર : | દ્વિતીય |
Std 7 English Sem 2 Unit 1 Spelling (1 To 10)
(1) road – રોડ – રસ્તો
(2) via – વાયા – મારફત
(3) Wildlife – વાઇલ્ડલાઇફ – વન્યજીવન
(4) properly – પ્રોપર્લી – બરાબર
(5) to understand – ટૂ અન્ડરસ્ટેન્ડ – સમજવું
(6) banyan tree – બેન્યન ટ્રી – વડનું ઝાડ
(7) dictionary – ડિક્શનર – શબ્દકોશ
(8) east – ઈસ્ટ – પૂર્વ
(9) afraid of – અફ્રેડ ઑવ – નો ડર
(10) return journey – રિટર્ન જર્નિ – પરત મુસાફરી
Std 7 English Sem 2 Unit 1 Spelling (11 To 20)
(11) Activity – એક્ટિવિટી – પ્રવૃતિ
(12) give – ગિવ – આપવું
(13) follow – ફોલો – અનુસરવું
(14) close – ક્લોઝ – બંધ કરવું
(15) thumb – થમ્બ – અંગૂઠો
(16) breathe – બ્રિધ – શ્વાસ લેવો
(17) remove – રિમૂવ – દૂર કરવું
(18) passenger – પેસેન્જર – મુસાફર
(19) reach – રીચ – પહોંચવું
(20) Deposit – ડિપોઝિટ – જમા, થાપણ
Std 7 English Sem 2 Unit 1 Spelling (21 To 30)
(21) case – કેશ – રોકડ
(22) visitor – વિઝિટર – મુલાકાતી, દર્શનાર્થી
(23) touch – ટચ – સ્પર્શ
(24) take – ટેક – લેવું
(25) injured – ઇન્જર્ડ – ઇજાગ્રસ્ત
(26) window – વિન્ડો – બારી
(27) special – સ્પેશિયલ – ખાસ
(28) delay – ડિલે – વિલંબ
(29) hour – અવર – કલાક
(30) study – સ્ટડી – અભ્યાસ, અધ્યયન
Also Read :
Std 7 English Sem 2 Unit 2 Spelling