ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz । Std 6 Social Science Unit 8 Mcq Quiz

Spread the love

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 6 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 8 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 8ભારતવર્ષની ભવ્યતા
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું?

#2. પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું?

#3. ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો?

#4. નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય?

#5. બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી?

#6. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે?

#7. વેદવ્યાસરચિત ‘મહાભારત’ પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું?

#8. ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે?

#9. નીચેનામાંથી ક્યા ગ્રંથનો સમાવેશ બોદ્ધગ્રંથોમાં થતો નથી?

#10. બૌદ્ધધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે?

#11. ‘મિલિન્દ પાન્હો’ નામના બૌદ્ધગ્રંથની રચના કોણે કરી હતી?

#12. જૈનગ્રંથો કયા નામે ઓળખાય છે?

#13. નીચેનામાંથી કયા મહાકાવ્યનો ‘સંગમ સાહિત્ય’માં સમાવેશ થાય છે?

#14. ઉદયગિરિની ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિના કવિ કોણ હતા?

#15. ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામથી ઓળખાતો?

#16. કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે?

#17. કયું શિવમંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે?

#18. ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમથી ભારતમાં કઈ કલાશૈલી વિકાસ પામી હતી?

#19. સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠનિર્માણ કરવાનું કામ કયા રાજાઓએ કર્યું હતું?

#20. કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે?

#21. વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે?

#22. ગાંધારક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું?

#23. પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી?

#24. કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી?

#25. બંગાળામાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી?

#26. ‘પંચમાર્ક કૉઈન’ કયા સમયના સિક્કા છે?

#27. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે?

#28. ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે?

#29. નીચેનામાંથી કયો ગ્રંથ આરણ્યક ગ્રંથ છે?

#30. ‘આર્યમંજીષી શ્રીમૂળકલ્પ’ કયા ધર્મનો મૂળ ગ્રંથ છે?

#31. ‘મૃચ્છકટિકમ્’ નાટકના રચયિતા કોણ છે?

#32. પાકિસ્તાનનું પેશાવર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું?

#33. કાંસું બનાવવાના જાણકાર હોવાના કારણે કઈ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી?

#34. હિંદુધર્મનો સૌપ્રથમ કાયદાગ્રંથ કોને ગણવામાં આવે છે?

#35. પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

#36. સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો.

#37. દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે?

#38. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડ સાચી નથી?

#39. પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી?

#40. ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top