ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 6 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 7 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 7 | ગુપ્તયુગ અને અન્ય શાસકો |
MCQ : | 45 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. મગધ સામ્રાજ્યમાં ગુપ્તવંશની સ્થાપના કોણે કરી હતી?
#2. કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલિપુત્રની રાજગાદીએ બેઠો?
#3. ચંદ્રગુપ્ત પહેલાનાં લગ્ન કઈ રાજકન્યા સાથે થયાં હતાં?
#4. કયા રાજાએ ગુપ્તસંવત શરૂ કર્યો હતો?
#5. સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે?
#6. ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીતપ્રેમી હતો?
#7. ગુપ્તવંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું?
#8. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક ક્યો રાજા હતો?
#9. સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદી પર કયો રાજા આવ્યો હતો?
#10. ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો?
#11. કયો ગુપ્ત શાસક ‘વિક્રમાદિત્ય’ પણ કહેવાયો હતો?
#12. ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ્ય કોણ હતા?
#13. ચંદ્રગુપ્ત બીજાએ પાટલિપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી?
#14. ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી ઉપર કોણ આવ્યું હતું?
#15. અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી?
#16. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો?
#17. કયો યુગ ભારતીય સંસ્કૃતિનો ‘સુવર્ણયુગ’ હતો?
#18. કયા કવિને ભારતના ‘શેક્સપિયર’ કહેવામાં આવે છે?
#19. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી?
#20. પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા?
#21. વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો?
#22. ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું?
#23. ગુપ્તયુગમાં પ્રાંતના વડા તરીકે કોને મૂકવામાં આવતા?
#24. ગુપ્તયુગના રાજાઓ ખેતીના કુલ ઉત્પાદનનો કયો ભાગ કર તરીકે લેતા?
#25. વાભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો છે?
#26. હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા?
#27. ‘દક્ષિણપથના સ્વામી’ નું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું?
#28. પુલકેશી બીજાએ પોતાનો રાજદૂત મોકલી કયા દેશના શહેનશાહને મિત્ર બનાવ્યો હતો?
#29. કાદંબરી’ ગ્રંથના કર્તા શોધો.
#30. પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું?
#31. નીચેનામાંથી કોનો સમાવેશ ચીની યાત્રીઓમાં થતો નથી?
#32. ગુપ્તયુગના મહાન સાહિત્યકારોમાં કોનો સમાવેશ થતો નથી?
#33. ગુપ્તકાળની પ્રયાગ-પ્રશસ્તિ કોણે રચી હતી?
#34. ગુપ્ત શાસનતંત્રમાં પ્રાંત સાથે નીચેનામાંથી કઈ બાબત જોડાયેલ નથી?
#35. ગુપ્ત સમયમાં રસાયણશાસ્ત્રનો નોંધપાત્ર વિકાસ થયો હતો તેનું ઉત્તમ ઉદાહરણ કર્યું છે?
#36. હર્ષવર્ધનરચિત નાટકોમાં કયા નાટકનો સમાવેશ થતો નથી?
#37. ગુપ્તયુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલ છે?
#38. નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી હતી?
#39. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું?
#40. ગુપ્તયુગના શાસકોને પ્રથમથી છેલ્લા ક્રમમાં ગોઠવો.
#41. ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો?
#42. સિક્કામાં ક્યા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?
#43. દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું?
#44. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી?
#45. મગધ સામ્રાજ્યમાં ગુપ્તવંશની સ્થાપના કોણે કરી હતી?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz