ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz । Std 6 Social Science Unit 6 Mcq Quiz

Spread the love

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 6 Social Science Unit 6 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 6મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો?

#2. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે?

#3. બિંદુસાર અશોકની ક્યા પ્રાંતના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નિમણૂક કરી હતી?

#4. અશોકે સંઘમિત્રાને બૌદ્ધધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યાં હતાં?

#5. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી?

#6. ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો.

#7. મૌર્યવંશની જાણકારી મેળવવામાં કયા સ્રોતનો સમાવેશ થતો નથી?

#8. ચંદ્રગુપ્ત મૌર્યે ક્યા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો?

#9. ચાણક્ય કયા ગોત્રના હતા?

#10. ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો?

#11. મૅગેસ્થનિસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે?

#12. ચંદ્રગુપ્ત મૌર્યે ગિરિનગર (જૂનાગઢ)ના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?

#13. ગિરિનગર (જૂનાગઢ)માં પુષ્પગુપ્ત ક્યા તળાવનું નિર્માણ કરાવ્યું હતું?

#14. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈનમુનિ સાથે વિતાવ્યો હતો?

#15. ચંદ્રગુપ્ત મૌર્યે તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો?

#16. ‘મુદ્રારાક્ષસ’ નાટકનું સર્જન કોણે કર્યું હતું?

#17. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ક્યો છે?

#18. ‘ગ્રાન્ડ ટ્રંક રોડ’ નું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું?

#19. બિંદુસારે અવંતિના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?

#20. અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું?

#21. અશોકે કેટલામી બૌદ્ધ ધર્મપરિષદ બોલાવી હતી?

#22. ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી?

#23. મોર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો?

#24. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે?

#25. ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા?

#26. ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન થયું?

#27. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું?

#28. ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું?

#29. કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું?

#30. અશોકના પિતાનું નામ શું હતું?

#31. મૌર્ય શાસનમાં વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું?

#32. ઈ. સ. પૂર્વે 185માં મગધની ગાદી પર શૃંગવંશની સ્થાપના કોણે કરી?

#33. સારનાથના વિશાળ સ્તંભ પર આવેલી ચાર સિંહની આકૃતિને ભારતે શાના પ્રતીક તરીકે સ્વીકારેલ છે?

#34. વર્તમાન સમયનું ઓડિશા મૌર્યવંશમાં ક્યા રાજ્ય તરીકે ઓળખાતું હતું?

#35. અહીં આપેલ ‘अ’ અક્ષર કઈ લિપિનો છે?

#36. મોર્ય શાસનવ્યવસ્થામાં સમ્રાટ કયું પદ ભોગવતો ન હતો?

#37. સમ્રાટ અશોકે ક્યા દેશમાં ધર્મપ્રચારક મંડળો મોકલ્યાં ન હતાં?

#38. મૌર્ય શાસનના પ્રાદેશિક વહીવટીતંત્રમાં કયા ઉપરીનો સમાવેશ થતો નથી?

#39. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યાં હતાં?

#40. મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી?

#41. ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી છે?

#42. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું?

#43. સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

#44. મૌર્યયુગના વહીવટીતંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી ક્યા પદ પર કરવામાં આવતી?

#45. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો?

#46. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે?

#47. ચંદ્રગુપ્ત મૌર્યે તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો?

#48. ‘મુદ્રારાક્ષસ’ નાટકનું સર્જન કોણે કર્યું હતું?

#49. ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી?

#50. મોર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top