ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 6 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 4 | ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. મહાજનપદ કેટલાં હતાં?
#2. મહાજનપદો કયા કાળમાં હતાં?
#3. નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?
#4. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?
#5. ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?
#6. વૈદિકકાળમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું?
#7. ‘જનપદ’ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો?
#8. ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં કેટલાં મહાજનપદો હતાં?
#9. પાલિ ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 જેટલાં મહાજનપદો હતાં?
#10. “મલ્લ’ મહાજનપદની રાજધાની કઈ હતી?
#11. ‘શ્રાવસ્તી’ કયા મહાજનપદની રાજધાની હતી?
#12. દિલ્લી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર હતો?
#13. ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર આવેલો હતો?
#14. ‘વિરાટનગર’ કયા મહાજનપદની રાજધાની હતી?
#15. રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો?
#16. નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું?
#17. નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?
#18. 16 જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું?
#19. હર્યકવંશની સ્થાપના કોણે કરી હતી?
#20. કોના સમયમાં પાટલિપુત્ર (પટના) મગધની રાજધાની બની હતી?
#21. નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો?
#22. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?
#23. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર ક્યો રાજા શાસન કરતો હતો?
#24. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી?
#25. ગણરાજ્ય રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો?
#26. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું?
#27. વૈશાલીના વજ્જીસંઘમાં ક્યા રાજ્યનો સમાવેશ થતો નથી?
#28. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી?
#29. ગણસભાનું સભાસ્થળનું શું નામ હતું?
#30. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી?
#31. ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી?
#32. મહાજનપદ સમયની શાસનવ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા?
#33. ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા?
#34. યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ ક્યા મહાજનપદનો સીમાવિસ્તાર હતો?
#35. પ્રખ્યાત તક્ષશિલા કયા મહાજનપદ રાજ્યની રાજધાની હતી?
#36. પાઠ્યપુસ્તકના પેજ નંબર 18 પરના ‘મહાજનપદ અને નગર’ નકશાના આધારે જણાવો કે કોસલ મહાજનપદ ક્યા ગણરાજ્યની પાસે આવેલ છે ?
#37. માળવાનો પ્રદેશ કયા મહાજનપદમાં આવેલો હતો?
#38. દક્ષિણ ભારતમાં આવેલા એકમાત્ર મહાજનપદનું નામ જણાવો.
#39. ગણરાજ્ય સમયમાં રાજ્યને કર આપવામાં કોનો સમાવેશ થતો નહોતો?
#40. મહાજનપદ સમયમાં કિલ્લાઓ બાંધવામાં કયું કારણ બંધબેસતું નથી?
#41. નીચેના પૈકી ગણરાજ્ય સમયના સમાજજીવન વિશે કયું વિધાન ખોટું છે?
#42. જનપદ એટલે……..
#43. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
#44. આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે?
#45. નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતાં?
#46. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?
#47. ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?
#48. નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?
#49. 16 જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું?
#50. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz