ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz, Std 6 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 3 | પ્રાચીન નગરો અને ગ્રંથો |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા?
#2. હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું?
#3. ઋગ્વદમાં કેટલાં મંડળો છે?
#4. મનુષ્યની રહેણીકરણી સાથે કઈ બાબત સંકળાયેલી છે?
#5. સિંધુખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા?
#6. નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સભ્યતાનું નથી?
#7. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી?
#8. સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો?
#9. સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી?
#10. પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાનાં મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતાં?
#11. હડપ્પીય સભ્યતાની નગરરચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી?
#12. હડપ્પીય સભ્યતાની ગટરયોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?
#13. હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે?
#14. સિંધુખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે?
#15. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી?
#16. હડપ્પા સભ્યતાના અન્નભંડારો કઈ નદીના કિનારે મળી આવ્યા છે?
#17. રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કેટલા અન્નભંડારો મળી આવ્યા છે?
#18. લોથલ કઈ નદીના કિનારે આવેલ છે ?
#19. લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે?
#20. હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો?
#21. ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે?
#22. કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે?
#23. હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલિબેંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
#24. સિંધુખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ક્યો હતો?
#25. સિંધુખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ-પ્રમોદ માટે શું બનાવ્યું હતું?
#26. સિંધુખીણ સભ્યતાના કયા સ્થળેથી અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે?
#27. ભરૂચ જિલ્લામાં કિમનદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે?
#28. આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે?
#29. ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું?
#30. સર્વેદની ઋચાઓની રચના કરનાર વિદૂષીઓમાં કોનો સમાવેશ થતો નથી?
#31. મોહે-જો-દડો નગર કઈ નદીના વિસ્તારમાં વિસ્તરેલું હતું?
#32. હડપ્પીય સભ્યતા આજથી આશરે કેટલાં વર્ષ પુરાતન હશે?
#33. હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન આદર્શ હતું?
#34. વસ્ત્રપરિધાન કરેલ પથ્થરની મૂર્તિના આધારે હડપ્પીય સભ્યતાની કઈ બાબતની જાણકારી મળે છે?
#35. હડપ્પીય સભ્યતામાં કઈ કલા ખૂબ જ વિકાસ પામી હતી?
#36. કયા વેદનાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓનો સંગ્રહ છે?
#37. કબિલાઈ સમુદાયના લોકોને કોના માટે યુદ્ધ કરવું સામાન્ય બાબત હતી?
#38. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતનાં પ્રાચીન નગરોની છે?
#39. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
#40. નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા?
#41. નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે?
#42. નીચેનામાંથી કયું વિધાન ઋગ્વેદના અનુસંધાને ખોટું છે?
#43. ઋગ્વદમાં કેટલાં મંડળો છે?
#44. મનુષ્યની રહેણીકરણી સાથે કઈ બાબત સંકળાયેલી છે?
#45. સિંધુખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા?
#46. સિંધુખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે?
#47. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી?
#48. હડપ્પા સભ્યતાના અન્નભંડારો કઈ નદીના કિનારે મળી આવ્યા છે?
#49. ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે?
#50. કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz