ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz, Std 6 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 2 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 2 | આદિમાનવથી સ્થાયી જીવનની સફર |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. આદિમાનવોનું જીવન કેવું હતું?
#2. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા?
#3. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
#4. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી?
#5. આદિમાનવો એટલે……….
#6. માનવીની કઈ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને એકઠું કરવું) કહેવામાં આવે છે?
#7. આદિમાનવોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી?
#8. આદિમાનવો કયાં પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજા જગ્યાએ ભટકતા રહેતા?
#9. ભારતમાં આદિમાનવોનાં વસવાટનાં સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય?
#10. શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે?
#11. આદિમાનવ કઈ ટેકનોલૉજી સાથે સંકળાયેલો હતો?
#12. મધ્ય પ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે?
#13. ‘આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો.’ તેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી?
#14. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો?
#15. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે ! એવું કયા અવશેષોના આધારે કહી શકાય?
#16. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે?
#17. કેટલાં વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો?
#18. આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી?
#19. માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવાં રહેઠાણોમાં રહેતો હતો?
#20. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો?
#21. શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયો?
#22. કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા?
#23. સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલાં વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતનો સમાવેશ ન કરી શકાય?
#24. પથ્થરમાંથી બનાવેલાં ખેતીનાં ઓજારોમાં કયા ઓજારનો સમાવેશ થતો નથી?
#25. મેહરગઢ હાલ ક્યાં આવેલું છે?
#26. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?
#27. બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?
#28. પુરાતત્ત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગનાં પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી?
#29. પુરાતન સ્થળેથી મળી આવેલાં પથ્થરનાં તીણ ઓજારો કયા કાર્યમાં વપરાતાં હશે?
#30. ઇનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
#31. ઇનામગામમાં કેવા આકારનાં ઘર મળી આવ્યાં છે?
#32. નીચે આપેલું ચિત્ર કયા પુરાતન સ્થળનું છે?
#33. નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?
#34. નીચે આપેલ પુરાતન સ્થળ અને તેમાંથી મળી આવેલા અવશેષોનું કયું જોડકું ખોટું છે?
#35. પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી?
#36. ઘાસનાં ક્ષેત્રો ઊભાં થવાથી કયાં પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો?
#37. આદિમાનવના સ્થાયી જીવન માટે નીચેનામાંથી કઈ બાબત જવાબદાર નથી?
#38. નીચેના પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ-વસાહતનું નથી?
#39. ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી?
#40. નીચે આપેલ કઈ જોડ સાચી છે?
#41. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
#42. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી?
#43. આદિમાનવો એટલે……….
#44. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો?
#45. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે ! એવું કયા અવશેષોના આધારે કહી શકાય?
#46. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે?
#47. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?
#48. બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?
#49. પુરાતત્ત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગનાં પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી?
#50. નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz