ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz । Std 6 Social Science Unit 17 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz, Std 6 Social Science Unit 17 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 17 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 17જીવન નિર્વાહ
MCQ :30
પાસ થવાની ટકાવારી :50%

Results

-

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગામડાંમાં મોટા ભાગના લોકો ક્યા કામ સાથે જોડાયેલ હોય છે?

#2. આપણા દેશમાં કેટલાં શહેરો છે?

#3. આપણા દેશમાં કેટલાં નાનાં-મોટાં નગર છે?

#4. દરેક વ્યક્તિને જીવનનિર્વાહ માટે શેની જરૂર પડે છે?

#5. ડીસા શહેર ક્યા જિલ્લામાં આવેલું છે?

#6. રાણપુર ગામના ખેડૂતો ક્યા પાકોની ખેતી કરે છે?

#7. મધુબા કયા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે?

#8. લવજીભાઈને પૈસા પાછા આપવા માટે મધુબાએ શું કર્યું?

#9. સલમાન પાસે કેટલા એકર જમીન છે?

#10. સલમાન ખેતી ઉપરાંત કયો વ્યવસાય કરે છે?

#11. રામનગરમાં મોટા ભાગના ખેડૂતો ક્યા પાકની ખેતી કરે છે?

#12. જગાભાઈ શાના બદલે લોકોને તેમને જોઈતી વસ્તુ આપે છે?

#13. સંચારડા ગામ ક્યાં આવેલું છે?

#14. રૂડીબહેન અને લખીમા શાનું કામ કરે છે?

#15. રૂડીબહેન અને લખીમા વર્ષમાં કેટલા મહિના માછલાં પકડીને જીવનનિર્વાહ કરે છે?

#16. રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારાઓને કારણે ક્યારેક કઈ સમસ્યા વધી જાય છે?

#17. વાવ તાલુકો ક્યા જિલ્લામાં આવેલો છે?

#18. ગામમાં સુથારીકામ કરતા કરશનભાઈ શહેરમાં આવ્યા પછી કયું કામ કરે છે?

#19. નિલમના મામા ફેક્ટરીમાં કયું કામ કરતા હતા?

#20. રાજસ્થાનથી નવસારી આવેલા જયસિંહ કયું કામ કરે છે?

#21. રાણપુર ગામમાં શાની વાડીઓ છે?

#22. મધુબા મોંઘજીભાઈના ખેતરમાં કયું કામ કરતાં નથી?

#23. સંચારડા ગામના માછીમારો ચોમાસાના ચાર મહિનાઓ દરમિયાન શા માટે દરિયામાં જતા નથી?

#24. સંચારડા ગામના માછીમારોને ક્યા કારણે આર્થિક નુકસાન થયું હતું?

#25. કરશનભાઈ પોતાના ગામમાં કર્યું કામ કરતા હતા?

#26. શહેરના રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કામધંધો કરતા લોકોના કામનું આયોજન કોણ કરે છે?

#27. શહેરમાં જે જગ્યાએ મજૂરો કામ કરવા એકઠા થાય છે તે જગ્યા ક્યા નામે ઓળખાય છે?

#28. વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી ક્યા સમયે થતી હશે?

#29. દરિયાકિનારે માછીમારનો વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે?

#30. ગામડાંના લોકો માટે સૌથી મહત્ત્વનું જીવનનિર્વાહનું સાધન કયું છે?

Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz