ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 6 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 16 | સ્થાનિક સરકાર |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. પંચાયતીરાજનું સૌથી મહત્ત્વનું એકમ ક્યું છે?
#2. ગુજરાતમાં પંચાયતીરાજનું માળખું કેટલા સ્તરનું છે?
#3. કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે?
#4. ગ્રામપંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
#5. ગ્રામપંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
#6. ગ્રામપંચાયતની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?
#7. ગ્રામપંચાયતના વડાને શું કહે છે?
#8. ગ્રામપંચાયતમાં કોની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે?
#9. ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?
#10. ગામની પુખ્ત વયની બધી વ્યક્તિઓ કોની સભ્ય ગણાય છે?
#11. ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે?
#12. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?
#13. તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
#14. તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
#15. તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે?
#16. તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?
#17. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે?
#18. ત્રિ-સ્તરીય પંચાયતીરાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે?
#19. જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
#20. જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
#21. જિલ્લા પંચાયતના વહીવટી વડા ક્યા નામે ઓળખાય છે?
#22. પંચાયતીરાજની ત્રણેય પંચાયતોની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?
#23. જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોના વિકાસ માટે કોણ યોજનાઓ ઘડે છે અને તેનો અમલ કરે છે?
#24. નગરપાલિકાના એક વૉર્ડમાં કેટલા સભ્યો હોય છે?
#25. સામાન્ય રીતે કેટલી વસ્તીવાળાં શહેરોમાં નગરપાલિકા હોય છે?
#26. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?
#27. નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?
#28. નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?
#29. નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે?
#30. નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યકાળ કેટલાં વર્ષનો હોય છે?
#31. મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?
#32. મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?
#33. મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?
#34. મહાનગરપાલિકાના કમિશનરની નિમણૂક કોણ કરે છે?
#35. મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે?
#36. મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વૉર્ડ બનાવવામાં આવે છે?
#37. સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે?
#38. તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે?
#39. મામલતદાર સરેરાશ કેટલાં ગામોના સમૂહના બનેલા મહેસૂલી વડા છે?
#40. તકરાર (વિવાદ) નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?
#41. નાગરિકને મત આપવાનો હક કેટલાં વર્ષની ઉંમરે મળે છે?
#42. તમારા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કોણ કરે છે?
#43. તમારા શહેરમાં ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી, તો કોણ મદદરૂપ થશે?
#44. જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોની જરૂરિયાતની રજૂઆત કોની સમક્ષ કરવામાં આવે છે?
#45. લોકઅદાલતની કામગીરીમાં કોણ જોડાય છે?
#46. એકથી વધુ તાલુકાઓ મળી શાની રચના થાય છે?
#47. પંચાયતીરાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે?
#48. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે?
#49. લોકઅદાલતના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે?
#50. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz