ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz, Std 6 Social Science Unit 13 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 13 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 13 | ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન |
MCQ : | 70 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ભારતની દક્ષિણે ક્યો મહાસાગર આવેલો છે?
#2. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે?
#3. ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?
#4. ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
#5. ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે?
#6. હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા ક્યા નામે ઓળખાય છે?
#7. હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?
#8. હિમાચલ પર્વતમાળાની દક્ષિણે (ભારત તરફની) હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?
#9. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે?
#10. નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે?
#11. નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી?
#12. ભારતીય મહામરુસ્થલ ભારતના કયા ભાગમાં આવેલું છે?
#13. ભારતમાં ઉત્તરનાં મેદાનોની દક્ષિણે ક્યો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
#14. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે?
#15. નીચેના પૈકી કઈ નદી અરબ સાગરને મળે છે?
#16. નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે?
#17. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે?
#18. નીચેના પૈકી કઈ નદી બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી) ને મળતી નથી?
#19. નીચેના પૈકી કઈ નદીએ ફળદ્રુપ મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો નથી?
#20. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ સુંદરવન નામનો મુખત્રિકોણ પ્રદેશ ક્યાં બનાવ્યો છે?
#21. બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી)માં દક્ષિણ-પૂર્વમાં કયા ટાપુઓ આવેલા છે?
#22. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
#23. ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
#24. ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
#25. ભારતમાં ચોમાસું (વર્ષાઋતુ) ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?
#26. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?
#27. ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે?
#28. ભારતનાં ક્યાં રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે છે?
#29. ભારતની આબોહવા કઈ આબોહવા કહેવાય છે?
#30. ભારતમાં કયા મહિનાથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે?
#31. ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે?
#32. ભારતમાં વનસ્પતિની વિવિધતાનું મુખ્ય કારણ કયું છે?
#33. ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર શો છે?
#34. પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં ક્યા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
#35. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?
#36. મૅહોગની અને રોઝવુડ ક્યા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
#37. ભારતમાં કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે?
#38. કયા પ્રકારનાં જંગલોને મોસમી જંગલો પણ કહે છે?
#39. સાગ અને સાલ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
#40. (70 સેમી કરતાં) ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
#41. ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
#42. કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોનું વૃક્ષ છે?
#43. સમુદ્રસપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે?
#44. ચીડ, દેવદાર અને પાઇન કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
#45. પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
#46. સુંદરવન’ ક્યાં આવેલું છે?
#47. નીચેના પૈકી કયું વૃક્ષ ગુજરાતના સમુદ્રકિનારાના દલદલીય વિસ્તારમાં થાય છે?
#48. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
#49. જ્યાં રાજ્યોનાં જંગલો હાથીઓ માટે જાણીતાં છે?
#50. ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?
#51. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે?
#52. ભારતનાં કયાં રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબા ઈંડાં મૂકવા આવે છે?
#53. ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?
#54. ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે?
#55. ભારતની દક્ષિણે કયો દેશ આવેલો છે?
#56. ભારતમાં આવેલું મહા હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?
#57. અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
#58. ભારતની હવામાન ખાતાની કચેરી કયા શહેરમાં આવેલી છે?
#59. ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?
#60. કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે?
#61. કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?
#62. ‘સુંદરવન’ મુખત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે?
#63. હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા ક્યા નામે ઓળખાય છે?
#64. હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?
#65. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે?
#66. નીચેના પૈકી કઈ નદી અરબ સાગરને મળે છે?
#67. ભારતમાં ચોમાસું (વર્ષાઋતુ) ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?
#68. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?
#69. પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં ક્યા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
#70. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz