ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 6 Social Science Unit 11 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 11 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 11 | ભૂમિસ્વરૂપો |
MCQ : | 60 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ભારતનો સાતપુડા............પ્રકારનો પર્વત છે.
#2. ચારે બાજુ થી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને……….ઉચ્ચપ્રદેશ કહે છે.
#3. સરેરાશ સમુદ્રસપાટીથી………..ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે.
#4. હ્વાંગહોનું મેદાન……………પ્રકારનું મેદાન છે.
#5. સરેરાશ સમુદ્રસપાટીથી............ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહે છે.
#6. નિર્માણક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે?
#7. નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?
#8. નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?
#9. નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?
#10. એન્ડીઝ નામનો ગેડ પર્વત કયા ખંડમાં આવેલો છે?
#11. જર્મનીનો હોસ્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે ?
#12. નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે?
#13. નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે?
#14. નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે?
#15. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?
#16. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?
#17. કોટોપક્સી પર્વત કયા પ્રકારનો પર્વત છે?
#18. બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે?
#19. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?
#20. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?
#21. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?
#22. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?
#23. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?
#24. નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?
#25. પૂર્વઘાટ પર્વત કયા પ્રકારનો પર્વત છે?
#26. ..................નદીઓનું ઉદ્ગમસ્થાન છે.
#27. વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કયું છે?
#28. તિબેટનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
#29. મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
#30. પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને…………..ઉચ્ચપ્રદેશ કહે છે.
#31. પેટોગોનિયાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
#32. માળવાનો ઉચ્ચપ્રદેશ કયા દેશમાં આવેલો છે?
#33. પીડમોન્ટ ઉચ્ચપ્રદેશ કયા દેશમાં આવેલો છે?
#34. ભૂગર્ભિક હિલચાલથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવાનાં સ્તરો ખૂબ ઊંચાઈ સુધી જઈને ઠરવાથી...........ઉચ્ચપ્રદેશ બને છે.
#35. મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
#36. બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
#37. અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
#38. ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે?
#39. ભારતના ક્યા ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનીજો મળે છે?
#40. ઉચ્ચપ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્ત્વના છે?
#41. પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે કયા પ્રકારનું મેદાન બને છે?
#42. ગંગા-યમુનાનું મેદાન...............પ્રકારનું મેદાન છે.
#43. ઇટલીનું લોમ્બાર્ડનું મેદાન કયા પ્રકારનું મેદાન છે?
#44. ભારતમાં કશ્મીરનો ખીણપ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે?
#45. મણિપુર રાજ્યનો ખીણપ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે?
#46. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ……………કહેવાય છે.
#47. બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે?
#48. બે વિશાળ જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે?
#49. જે ભૂમિભાગની ત્રણ બાજુઓ સમુદ્રથી અને એક બાજુ જમીનવિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહે છે?
#50. ભારતમાં આવેલ કોરોમાંડલનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
#51. ખંડીય ઉચ્ચપ્રદેશ કયો છે?
#52. નીચેના પૈકી કયો પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને રોકીને ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે?
#53. ભૂમધ્ય સમુદ્ર અને ઍટલૅન્ટિક મહાસાગરને કઈ સામુદ્રધુની જોડે છે?
#54. રણપ્રદેશમાં બીજના ચંદ્ર આકારના રેતીના ઢૂવાને શું કહે છે?
#55. ચીનમાં વધુ જોવા મળતાં મેદાનોને શું કહે છે?
#56. નીચેનામાંથી કઈ બાબત ‘પર્વત’ સાથે જોડાયેલ છે?
#57. માનવવસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિસ્વરૂપ જણાવો.
#58. હું ઠંડા પવનથી રક્ષણ અને ભેજવાળા પવનોને રોકી વરસાદ આપું છું.
#59. નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?
#60. નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?
Also Play Quiz :