Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 12 Mcq)

Spread the love

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, Class 6 Social Science Chapter 12 Mcq Gujarati, Std 6 Social Science Mcq Gujarati, Mcq Questions for Class 6 Social Science With Answers pdf

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 12 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 12નકશો સમજીએ
સત્ર :દ્વિતીય
MCQ :40
Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati (1 TO 10)

(1) કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે?

(A) GSPની

(B) ABCની

(C) GPSની

(D) UPSની

જવાબ : (C) GPSની

(2) નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શો છે?

(A) Map

(B) Cap

(C) Mup

(D) Pas

જવાબ : (A) Map

(3) પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે?

(A) રૂઢ સંજ્ઞા

(B) નકશો

(C) પ્રમાણમાપ

(D) મેપ

જવાબ : (B) નકશો

(4) કોની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે?

(A) ઍટલાસની

(B) રૂટ મૅપની

(C) દિશાની

(D) નકશાની

જવાબ : (D) નકશાની

(5) ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે?

(A) ઔદ્યોગિક નકશામાંથી

(B) ખગોળીય નકશામાંથી

(C) ભૂપૃષ્ઠના નકશામાંથી

(D) હવામાનના નકશામાંથી

જવાબ : (B) ખગોળીય નકશામાંથી

(6) નીચેના પૈકી કયું અંગ નકશાનું અંગ નથી?

(A) પ્રમાણમાપ

(B) સ્થાન

(C) રૂઢ સંજ્ઞાઓ

(D) દિશા

જવાબ : (B) સ્થાન

(7) આપેલ આકૃતિમાં તીરનું નિશાન કઈ દિશાનો સંકેત કરે છે?

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati

(A) ઉત્તર                                   

(B) દક્ષિણ

(C) પૂર્વ

(D) પશ્ચિમ

જવાબ : (A) ઉત્તર      

(8) ઊગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય?

(A) પૂર્વ

(B) દક્ષિણ

(C) ઉત્તર

(D) પશ્ચિમ

જવાબ : (D) પશ્ચિમ

(9) ઉત્તર-પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે?

(A) વાયવ્ય

(B) ઈશાન

(C) નૈઋત્ય

(D) અગ્નિ

જવાબ : (B) ઈશાન

(10) દક્ષિણ-પૂર્વ ખૂણાને ક્યો ખૂણો કહે છે?

(A) નૈઋત્ય

(B) ઈશાન

(C) વાયવ્ય

(D) અગ્નિ

જવાબ : (D) અગ્નિ

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati (11 TO 20)

(11) દક્ષિણ-પશ્ચિમ ખૂણાને ક્યો ખૂણો કહે છે?

(A) અગ્નિ

(B) વાયવ્ય

(C) નૈઋત્ય

(D) ઈશાન

જવાબ : (C) નૈઋત્ય

(12) ઉત્તર-પશ્ચિમ ખૂણાને ક્યો ખૂણો કહે છે?

(A) વાયવ્ય              

(B) નૈઋત્ય

(C) ઈશાન

(D) અગ્નિ

જવાબ : (A) વાયવ્ય

(13) આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati

(A) રાજ્યની સીમા                        

(B) જિલ્લાની સીમા

(C) રેલમાર્ગ

(D) આંતરરાષ્ટ્રીય સરહદ

જવાબ : (D) આંતરરાષ્ટ્રીય સરહદ

(14) આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati

(A) નદી પરનો બંધ                

(B) નદી

(C) ઘાટ

(D) નદીઓનો સંગમ

જવાબ : (A) નદી પરનો બંધ 

(15) આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati

(A) શિખર                            

(B) દીવાદાંડી

(C) ઘાટ

(D) જંગલો

જવાબ : (C) ઘાટ

(16) આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati

(A) દેશની રાજધાની                      

(B) રાજ્યનું પાટનગર

(C) જિલ્લાનું મથક

(D) શહેર

જવાબ : (B) રાજ્યનું પાટનગર

(17) આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati

(A) પાકો માર્ગ               

(B) રેલમાર્ગ

(C) જિલ્લાની સીમા

(D) પ્રમાણમાપ

જવાબ : (A) પાકો માર્ગ  

(18) આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati

(A) રાજ્યનું પાટનગર           

(B) જિલ્લાનું મથક

(C) દેશની રાજધાની

(D) શહેર

જવાબ : (C) દેશની રાજધાની

(19) રંગીન નકશાઓમાં ભૂમિસ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે?

(A) કાળો

(B) પીળો

(C) બદામી

(D) વાદળી

જવાબ : (C) બદામી

(20) રંગીન નકશાઓમાં જળસ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે?

(A) વાદળી

(B) લાલ

(C) પીળો

(D) લીલો

જવાબ : (A) વાદળી

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati (21 TO 30)

(21) રંગીન નકશાઓમાં વનસ્પતિ-જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે?

(A) પીળો

(B) વાદળી

(C) લાલ

(D) લીલો

જવાબ : (D) લીલો

(22) રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે?

(A) બદામી

(B) કાળો

(C) પીળો

(D) વાદળી

જવાબ : (B) કાળો

(23) રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે?

(A) પીળો

(B) કથ્થાઈ

(C) લાલ

(D) લીલો

જવાબ : (C) લાલ

(24) રંગીન નકશાઓમાં ખેતીવિષયક વિગત દર્શાવવા કયો રંગ વપરાય છે?

(A) પીળો

(B) બદામી

(C) લાલ

(D) વાદળી

જવાબ : (A) પીળો

(25) ભારતમાં કુલ કેટલાં રાજ્યો છે?

(A) 26

(B) 27

(C) 28

(D) 31

જવાબ : (C) 28

(26) ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે?

(A) ઉત્તર-પશ્ચિમ

(B) દક્ષિણ-પશ્ચિમ

(C) દક્ષિણ-પૂર્વ

(D) ઉત્તર-પૂર્વ

જવાબ : (D) ઉત્તર-પૂર્વ

(27) ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલો છે?

(A) ઉત્તર

(B) દક્ષિણ

(C) પૂર્વ

(D) પશ્ચિમ

જવાબ : (B) દક્ષિણ

(28) ભારતની પૂર્વ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે?

(A) બંગાળાનો ઉપસાગર

(B) અરબ સાગર

(C) હિંદ મહાસાગર

(D) નારાયણ સરોવર

જવાબ : (A) બંગાળાનો ઉપસાગર

(29) ભારતની પશ્ચિમ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે?

(A) હિંદ મહાસાગર

(B) લગૂન સરોવર

(C) અરબ સાગર

(D) બંગાળાની ખાડી

જવાબ : (C) અરબ સાગર

(30) ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?

(A) વિષુવવૃત્ત

(B) મધ્યવૃત્ત

(C) મકરવૃત્ત

(D) કર્કવૃત્ત

જવાબ : (D) કર્કવૃત્ત

Std 6 Social Science Chapter 12 Mcq In Gujarati (31 TO 40)

(31) નકશામાં નીચે તરફની દિશા તે નકશાની કઈ દિશા હોય છે?

(A) ઉત્તર

(B) દક્ષિણ

(C) પૂર્વ

(D) પશ્ચિમ

જવાબ : (B) દક્ષિણ

(32) કોનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એકસરખું કરવામાં આવે છે?

(A) નકશાનું

(B) સરહદોનું

(C) ગામના રેખાંકનનું

(D) રૂઢ સંજ્ઞાઓનું

જવાબ : (D) રૂઢ સંજ્ઞાઓનું

(33) નકશામાં ખૂબ ઊંચા પહાડો દર્શાવવા ક્યો રંગ વપરાય છે?

(A) રાતો કે જાંબુડિયો

(B) પીળો

(C) વાદળી

(D) લીલો

જવાબ : (A) રાતો કે જાંબુડિયો

(34) નકશામાં બરફથી છવાયેલાં શિખરો દર્શાવવા કયો રંગ વપરાય છે?

(A) પીળો

(B) લીલો

(C) સફેદ

(D) લાલ

જવાબ : (C) સફેદ

(35) નકશાના એક ખૂણે શું દોરેલું હોય છે?

(A) અક્ષાંશ-રેખાંશ રેખા

(B) માપ

(C) તીર

(D) આકૃતિ

જવાબ : (C) તીર

(36) હોકાયંત્રનો ઉપયોગ શેમાં થતો નથી?

(A) મોટરકારમાં

(B) વિમાનમાં

(C) સ્ટીમરમાં

(D) સબમરીનમાં

જવાબ : (A) મોટરકારમાં

(37) ભારતની દક્ષિણે નજીકમાં કયું વૃત્ત આવેલું છે?

(A) મકરવૃત્ત

(B) કર્કવૃત્ત

(C) વિષુવવૃત્ત

(D) ધ્રુવવૃત્ત

જવાબ : (C) વિષુવવૃત્ત

(38) નીચે આપેલ વિકલ્પોમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો.

(A) દિશા

(B) રૂઢ સંજ્ઞાઓ

(C) આપેલ બંને

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (C) આપેલ બંને

(39) કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે?

(A) GSPની

(B) ABCની

(C) GPSની

(D) UPSની

જવાબ : (C) GPSની

(40) નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શો છે?

(A) Map

(B) Cap

(C) Mup

(D) Pas

જવાબ : (A) Map

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 Mcq

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 13 Mcq


Spread the love
error: Content is protected !!
Scroll to Top