ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz । Std 6 Science Unit 8 Mcq Quiz

Spread the love

ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 6 Science Unit 8 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 6 Science Chapter 8 Mcq Quiz, Std 6 Science Chapter 8 Mcq Test, Std 6 Science Chapter 8 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 8પ્રકાશ,પડછાયો અને પરાવર્તન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. કોઈ પણ વસ્તુને જોવા માટે તમારા ક્યા અંગનો ઉપયોગ થાય છે?

#2. જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને .…..…….૫દાર્થો કહે છે.

#3. નીચેનામાંથી કયો પ્રકાશિત પદાર્થ છે?

#4. નીચે આપેલા ક્યા સોતમાંથી પ્રકાશ ઉત્પન થશે નહિ?

#5. ……………વિના આપણે વસ્તુઓ જોઇ શકતા નથી.

#6. જો આપણે કોઇ પદાર્થની આરપાર જરા પણ જોઇ શકીએ તો તે …………….પદાર્થ છે.

#7. નીચેનામાંથી ક્યો અપારદર્શક પદાર્થ છે?

#8. નીચેનામાંથી અપારદર્શક પદાર્થ ના હોય તેવા અલગ તારવો.

#9. જે પદાર્થ પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે તેને કયા પ્રકારના પદાર્થમાં ગણી શકાય?

#10. નીચેનામાંથી ……… પારદર્શક પદાર્થ છે.

#11. નીચેનામાંથી પારભાસક પદાર્થની લાક્ષણિકતા જણાવો.

#12. રંગવિહીન પ્લાસ્ટિકની ફુટપટ્ટીનો સમાવેશ નીચેના પૈકી ક્યા જૂથમાં કરવો વધારે યોગ્ય રહેશે?

#13. નીચેના પૈકી ક્યું જોડકું સાચું નથી.

#14. નીચેનામાંથી કોનો સમાવેશ પારદર્શક પદાર્થમાં થશે નહિ?

#15. આપેલ આકૃતિ કઇ ઘટના દર્શાવે છે?

#16. પડછાયો જોવા માટે……… , ………………અને………..હોવા જરૂરી છે.

#17. નીચેનામાંથી ક્યા પદાર્થનો પડછાયો પડે નહિ?

#18. વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી આવશ્યક છે?

#19. પડછાયાને કારણે નીચેનામાંથી કઈ ખગોળીય ઘટના બને છે?

#20. આપેલ આકૃતિ ક્યાં સાધનની છે?

#21. પિનહોલ કેમેરા ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

#22. પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?

#23. પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે?

#24. આપેલ વિધાન પૈકી ક્યું વિધાન સાચું છે?

#25. પડછાયો હંમેશાં………………પર ઝીલાય છે.

#26. વિધાન – 1. કાચનો પડછાયો રચાય છે. વિધાન – 2. અરીસાનો પડછાયો રચાતો નથી.

#27. નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી?

#28. નળાકાર વસ્તુને જમીન પર શિરોલંબ મૂકી વસ્તુની સામેથી પ્રકાશ ફેંકતાં તેનો પડછાયો કેવા આકારનો મળે છે?

#29. પ્રકાશનાં કિરણો અરીસા પર પડતાં પાછા ફેંકાય છે. આ ક્રિયાને શું કહે છે?

#30. નીચે આપેલા પૈકી ક્યો પદાર્થ પ્રકાશનું મહત્તમ પરાવર્તન કરે છે?

#31. ………………એ પ્રકાશનું પરાવર્તન કરશે નહિ.

#32. તમારે પ્રકાશના પરાવર્તનની ક્રિયા સમજાવવી છે પરંતુ તમારી પાસે અરીસો નથી તો, તેના બદલે નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ કરશો?

#33. પથ્થરના બદલે શાનો ઉપયોગ કરી પડછાયો રચી શકાય?

#34. નીચેનામાંથી ક્યું જૂથ મહત્તમ પ્રકાશનું પરાવર્તન કરે છે?

#35. કોઇ પણ વસ્તુને જોવા માટે નીચેનામાંથી કઇ ક્રિયા થવી અત્યંત આવશ્યક છે?

#36. એક બાળક ખુલ્લા મેદાનમાં દિવસ દરમ્યાન અલગ અલગ સમયે પોતાનો પડછાયો જોવે છે, તો ક્યા સમયે પોતાના પડછાયાની લંબાઇ સૌથી વધુ જોવા મળી હશે?

#37. પડછાયા માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

#38. નીચેનામાંથી કઇ ઘટના પડછાયાના લીધે રચાતી નથી?

#39. દરિયાની સપાટીની અંદર રહીને દરિયાની સપાટીની જાસૂસી કરવા સબમરીનમાં કયું સાધન વપરાય છે?

#40. સવારે 10:00 કલાકે તથા બપોરે 1:00 કલાકે અને સાંજે 4:00 કલાકે રચાતા પડછાયાની લંબાઇને ઉતરતા ક્રમમાં ગોઠવો.

#41. ………………..એ પ્રકાશનું ઠંડું કુદરતી ઉદગમસ્થાન છે.

#42. પૂનમની રાત્રે પૃથ્વી પર અજવાળું હોય છે, આ હકીકત કઇ ઘટના સાથે સંકળાયેલ છે?

#43. નીચેનામાંથી કોણ કુદરતી પિનહોલ કેમેરા તરીકે વર્તે છે?

#44. ત્રાંસી પાઇપમાં દેખતાં મીણબત્તીની જ્યોત દેખાતી નથી, કારણ કે.………

#45. નીચેનામાંથી સંપૂર્ણ પારદર્શક પદાર્થ ક્યો છે?

#46. પથ્થરના બદલે શાનો ઉપયોગ કરી પડછાયો રચી શકાય?

#47. પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે?

#48. વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી આવશ્યક છે?

#49. જો આપણે કોઇ પદાર્થની આરપાર જરા પણ જોઇ શકીએ તો તે …………….પદાર્થ છે.

#50. પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 9 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top