ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz । Std 6 Science Unit 7 Mcq Quiz

Spread the love

ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 6 Science Unit 7 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 6 Science Chapter 7 Mcq Quiz, Std 6 Science Chapter 7 Mcq Test, Std 6 Science Chapter 7 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 7ગતિ અને અંતરનું માપન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ૧૯ મી સદીની શરૂઆત સુધી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શાનો ઉપયોગ કરતા હતા?

#2. માપન માટેની આંતરરાષ્ટ્રીય પ્રણાલીને ટૂંકમાં શું કહે છે?

#3. કઇ શોધને કારણે વાહન વ્યવહારમાં ક્રાન્તિ આવી?

#4. જમીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થઇ શકતો નથી?

#5. કઇ શોધ 20 મી સદીની શોધ નથી?

#6. હવામાં પરિવહન કરવા માટે ઉપયોગમાં આવતાં સાધનો ક્યાં છે?

#7. પાણીમાં પરિવહન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?

#8. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

#9. ઇ.સ. 1790 માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી તેને કઇ પદ્ધતિ કહે છે?

#10. સુપરસોનિક વિમાન એટલે શું?

#11. નીચેનામાંથી ક્યું વિધાન અંતર સાથે સંબંધિત નથી?

#12. કઇ શોધ થયા પછી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું?

#13. નીચેના પૈકી લંબાઇનો સૌથી મોટો એકમ ક્યો છે?

#14. નીચેના પૈકી લંબાઇનો સૌથી નાનો એકમ ક્યો છે?

#15. 10 મીટર =…………. સેમી થાય.

#16. લંબાઇ માપવા નીચેનામાંથી ક્યા સાધનનો ઉપયોગ થાય છે?

#17. દરજીના સિલાઇ મશીનમાં રહેલી સોયની ગતિ એ કયા પ્રકારની ગતિ છે?

#18. નીચેનામાંથી લંબાઇ માપવાનો સાચો એકમ ક્યો છે?

#19. નીચેનામાંથી ક્યો એકમ લંબાઇ માપનનો ચોક્કસ એકમ નથી?

#20. અમદાવાદ શહેર અને બરોડા શહેર વચ્ચેનું અંતર માપવા ક્યા એકમનો ઉપયોગ કરી શકાય?

#21. મોટા અંતરો માપવા માટે ક્યા એકમનો ઉપયોગ થાય છે ?

#22. નીચે દર્શાવેલ આકૃતિમાં પેન્સિલનું સાચું માપ ક્યું છે?

#23. માપપટ્ટીની જાડાઇ ક્યા એકમમાં માપી શકાય?

#24. નીચેનામાંથી શું સાચું છે?

#25. ટેબલની લંબાઇનું ચોક્કસ માપન કરવા શાનો ઉપયોગ કરી શકાય?

#26. તમારા વર્ગખંડનું ચોક્કસ માપન કરવા માપનના ક્યા એકમનો ઉપયોગ કરશો?

#27. પ્રાચીન સમયમાં અંતર માપવા માટે શાનો ઉપયોગ થતો હતો?

#28. સેન્ટીમીટર કરતાં નાનો એકમ ક્યો છે?

#29. એક વ્યક્તિની ઊંચાઇ 1.72 મીટર છે, તો તેની ઊંચાઇ સેમીમાં કેટલી થાય ?

#30. તમારા ઘરથી તમારા મિત્રનું ઘર 2.1 કિમી પર છે, જો તમારા ઘરથી શાળા વચ્ચેનું અંતર 4.5 કિમી હોય તો, તમારા મિત્રનું ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું થાય ?

#31. 9250 મીટર =…………… કિલોમીટર

#32. એક ફ્લેટની ઊંચાઇ 75 મીટર છે, તો ફ્લેટની ઊંચાઇ સેમીમાં કેટલી થાય?

#33. બે શહેરો વચ્ચેનું અંતર 21 કિમી છે, તેને મીટરમાં ફેરવતાં કેટલું અંતર થાય?

#34. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ એ ગતિનો ક્યો પ્રકાર છે?

#35. હિંચકો ખાતાં બાળકની ગતિ કઇ ગતિ છે?

#36. સીધી રેખામાં થતી ગતિને કેવી ગતિ કહે છે?

#37. કોઇ નિશ્ચિત સમયના અંતરાલ પર પુનરાવર્તિત થતી ગતિને કઇ ગતિ કહે છે?

#38. સાઇકલના પૈડાની ગતિ કેવી ગતિ છે?

#39. નીચેનામાંથી શું ગતિશીલ છે ?

#40. ઊડતાં પતંગિયાના પાંખની ગતિએ ગતિનો ક્યો પ્રકાર છે?

#41. મુક્ત પતન કરતો પથ્થર એ ગતિનો ક્યો પ્રકાર છે?

#42. ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ કેવી ગતિ છે?

#43. વૃક્ષ પરથી નીચે પડતા ફળની ગતિ કઇ ગતિ છે?

#44. ઘડિયાળના કાંટાનું ફરવું એ કઇ ગતિ છે?

#45. ધોરણ 6 ના દરેક બાળકના હાથની લંબાઇ કેટલી હશે?

#46. પ્રકાશના કિરણોની ગતિ……… ગતિ છે.

#47. નીચેનામાંથી ક્યું ઉદાહરણ વર્તુળાકાર ગતિનું છે?

#48. ગિટાર વગાડતા તારની ગતિ કઇ ગતિ છે?

#49. નીચેનામાંથી ક્યું ઉદાહરણ આવર્ત ગતિનું નથી?

#50. વર્તુળાકાર ગતિમાં ગતિ કરતી વસ્તુનું કોઇ નિયત બિંદુથી અંતર કેવું હોય છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top