ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz । Std 6 Science Unit 6 Mcq Quiz

Spread the love

ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 6 Science Unit 6 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 6 Science Chapter 6 Mcq Quiz, Std 6 Science Chapter 6 Mcq Test, Std 6 Science Chapter 6 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 6સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી ક્યું પ્રાણી પર્વતો પર જોવા મળે છે?

#2. રણની ગરમ રેતીથી બચવા માટે ઊંટનું ક્યું અંગ ઉપયોગી છે?

#3. વનસ્પતિ કે પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે તેને……..કહે છે.

#4. નિવાસસ્થાનમાં રહેતા……….અને……….એ તેના જૈવિક ઘટકો છે.

#5. મોટાભાગની રણની વનસ્પતિના મૂળ કેવા લક્ષણ ધરાવે છે?

#6. ક્યા દરિયાઇ જીવોને ચૂઇ હોતી નથી?

#7. પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણીઓને શું કહે છે?

#8. નીચેનામાંથી ક્યું સજીવ નથી?

#9. દરિયાકિનારે વધુ જોવા મળતી વનસ્પતિ કઈ છે?

#10. મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઑક્સિજન ક્યાંથી લે છે?

#11. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

#12. નીચેનામાંથી ક્યું લક્ષણ જલીય વનસ્પતિનું છે?

#13. રણમાં રહેતા પ્રાણીઓ કયા છે?

#14. નીચેનામાંથી સજીવ ક્યું છે?

#15. નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવિક ઘટક ક્યો છે?

#16. દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ કેવા પાણીથી ઘેરાયેલા હોય છે?

#17. નીચેનામાંથી થોર ક્યું લક્ષણ ધરાવે છે?

#18. વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને ……. કહે છે.

#19. નિવાસસ્થાનમાં રહેલાં ખડકો, ભૂમિ, હવા અને પાણી એ તેના ………… ઘટકો કહેવાય.

#20. રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા કેટલું પાણી ગુમાવે છે?

#21. ક્યા નિવાસસ્થાન ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે?

#22. જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે?

#23. નીચેનામાંથી કયો સજીવ ઉભયજીવી છે?

#24. નીચેનામાંથી ક્યું પ્રાણી હોડી જેવો (ધારારેખીય) આકાર ધરાવે છે?

#25. નીચેનામાંથી ક્યું સજીવ છે?

#26. ચામડી દ્વારા કયું પ્રાણી શ્વસન કરે છે?

#27. સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તેને …….. કહે છે.

#28. પર્વત પર કઇ વનસ્પતિ ઊગે છે?

#29. કેવા પ્રદેશમાં પાણી ઓછું ઉપલબ્ધ હોય છે?

#30. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને……….કહે છે.

#31. જે પ્રાણીઓ પરિસ્થિતિના બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તેનું શું થાય છે?

#32. થોરમાં તમને જે પાંદડાં જેવી રચના દેખાય છે, તે હકીકતમાં તેનું ……….. છે.

#33. હરણ નીચેનામાંથી ક્યું લક્ષણ ધરાવતું નથી?

#34. જલીય વનસ્પતિ આમાંથી ક્યું લક્ષણ ધરાવતી નથી?

#35. સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી એ નિવાસસ્થાનના……….. ઘટકો છે.

#36. જળચર પ્રાણી કયું છે ?

#37. કઇ વનસ્પતિના ફૂલો રાત્રે ખીલે છે?

#38. માછલી ……… દ્વારા શ્વસન કરે છે.

#39. કયું પ્રાણી નસકોરાંની મદદથી શ્વસન કરે છે?

#40. સમુદ્ર એ કેવા નિવાસસ્થાનનો પ્રકાર છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top