ધોરણ 6 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz । Std 6 Science Unit 4 Mcq Quiz

Spread the love

ધોરણ 6 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 6 Science Unit 4 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 6 Science Chapter 4 Mcq Quiz, Std 6 Science Chapter 4 Mcq Test, Std 6 Science Chapter 4 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 4વનસ્પતિની જાણકારી મેળવીએ
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકાંડના આધારે નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ણવી શકાય નહિ?

#2. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ આસપાસની કોઈ વસ્તુનો આધાર લઈને ઉપર ચડે છે તો તમે તેને કયા પ્રકારની વનસ્પતિ કહેશો?

#3. શ્રેય ખેતરમાં તરબૂચના વેલાને જમીન પર ફેલાયેલા જુએ છે તો તે તેને શું કહેશે?

#4. નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ જમીનમાં રહે છે?

#5. મેહુલ,રાહુલને મૂળના પ્રકારો વિશે સમજાવી રહ્યો હતો તો તેને નીચેનામાંથી પ્રકારના મૂળનું વર્ણન કર્યું હશે?

#6. નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે?

#7. ‘વનસ્પતિ સીધી અને ટટ્ટાર ઉભી રહી શકે છે’ માટે વનસ્પતિનું કયું અંગ જવાબદાર છે?

#8. પર્ણ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ભાગ લેતું નથી?

#9. એક વનસ્પતિના પર્ણમાં તમને સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે તો તેને આધારે તે વનસ્પતિનાં મૂળ કેવા પ્રકારનાં હશે?

#10. કોઈ વનસ્પતિના મૂળ સોટીમય મૂળ ધરાવે છે તો તેના પર્ણનો પ્રકાર કયો હશે?

#11. નીચેનામાંથી શાનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે?

#12. ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું.….………છે.

#13. નીચેનામાંથી કયું ખોરાકનો સંગ્રહ કરતું મૂળ નથી?

#14. વનસ્પતિનો કયો ભાગ રંગીન અને સુગંધીદાર તથા આકર્ષક છે?

#15. પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે?

#16. બૂઝોએ પહેલીને કહ્યું કે, હું પ્રથમ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ અને ત્યાર બાદ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ બોલીશ તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

#17. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

#18. નીચેનામાંથી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી?

#19. નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમય મૂળતંત્ર ધરાવે છે?

#20. નીચેનામાંથી કઈ વનસ્પતિનો છોડમાં સમાવેશ થતો નથી?

#21. કરેણ કયા પ્રકારન વનસ્પતિ છે?

#22. કઈ વનસ્પતિનાં મૂળ તંતુમય મૂળતંત્ર ધરાવે છે?

#23. કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે?

#24. પુષ્પના એવા ભાગનું નામ આપો જે કીટકોને આકર્ષવાનું કામ કરે છે.

#25. પર્ણનો લીલો રંગ શાને આભારી છે?

#26. વનસ્પતિ અનુક્રમે શ્વસન અને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે?

#27. ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે, તે માટે કઈ ઘટના જવાબદાર છે?

#28. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

#29. નીચેનામાંથી કયું કાર્ય પ્રકાંડ સાથે જોડાયેલું નથી?

#30. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?

#31. નીચેનામાંથી કયા જોડકાંનું લક્ષણ ઘાસમાં જોવા મળે છે?

#32. પ્રકાંડનાં લક્ષણ અને વનસ્પતિના પ્રકારને આધારે નીચેનામાંથી શું સત્ય નથી?

#33. પ્રકાશસંશ્લેષણ વિશે નીચેનાં વાક્યો વાંચો અને કયું વિધાન ખોટું છે તે જણાવો.

#34. કયા પુષ્પમાં દલપત્રો જોડાયેલાં હોય છે?

#35. ખોરાકના સંગ્રહને આધારે અલગ તારવો.

#36. કઈ વનસ્પતિમાં વધુ શાખાઓ હોતી નથી?

#37. અશોક વનસ્પતિના પર્ણનું અવલોકન કરીને સોટીમય મૂળતંત્ર ધરાવે છે એમ નક્કી કર્યું તો તે નીચેના પૈકી કયું પર્ણ હશે?

#38. બગીચામાં ગયેલ સાનિયા ગેરંગી ફૂલો જોઈને ખુશ થઇ ગઇ તો તે ફૂલનો કયો ભાગ જોઈને ખુશ થઇ હશે?

#39. કલ્પેશભાઈ તેમના પુત્ર પંથને રાત્રે ઝાડ નીચે સૂવાની ના પાડે છે તો તેના પાછળ કઈ ઘટના જવાબદાર છે?

#40. નીચેની આકૃતિમાં P શું દર્શાવે છે?

#41. નીચે આપેલી આકૃતિમાં A અને B અનુક્રમે શું દર્શાવે છે?

#42. મનુષ્યના કરોડરજ્જુ જેવી બીજાશયની અંત:પટલમાં જોવા મળતી મણકા જેવી રચનાને શું કહે છે?

#43. નીચે આપેલી આકૃતિમાં P શું દર્શાવે છે?

#44. તમારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈવાળી વનસ્પતિને શું કહેવાય?

#45. બગીચામાં ઊડતું પતંગિયું ફૂલનો કયો ભાગ જોઈને આકર્ષાય છે?

#46. નીચેનામાંથી કઈ વનસ્પતિ ક્ષુપ છે?

#47. ધતૂરાના પુષ્પનો આકાર કોના જેવો હોય છે?

#48. બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના કયા ભાગમાં થાય છે?

#49. કૃપા તેના ખેતરમાં રહેલી જે વનસ્પતિનું અવલોકન કરે છે તેનું પ્રકાંડ લીલું અને કુમળું હોય છે તો તે વનસ્પતિ કઈ હશે?

#50. શ્રેય ખેતરમાં તરબૂચના વેલાને જમીન પર ફેલાયેલા જુએ છે તો તે તેને શું કહેશે?

#51. નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ જમીનમાં રહે છે?

#52. પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે?

#53. બૂઝોએ પહેલીને કહ્યું કે, હું પ્રથમ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ અને ત્યાર બાદ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ બોલીશ તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

#54. પર્ણનો લીલો રંગ શાને આભારી છે?

#55. વનસ્પતિ અનુક્રમે શ્વસન અને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે?

#56. ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે, તે માટે કઈ ઘટના જવાબદાર છે?

#57. પ્રકાશસંશ્લેષણ વિશે નીચેનાં વાક્યો વાંચો અને કયું વિધાન ખોટું છે તે જણાવો.

#58. કયા પુષ્પમાં દલપત્રો જોડાયેલાં હોય છે?

#59. ખોરાકના સંગ્રહને આધારે અલગ તારવો.

#60. કોઈ વનસ્પતિના મૂળ સોટીમય મૂળ ધરાવે છે તો તેના પર્ણનો પ્રકાર કયો હશે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top