ધોરણ 6 વિજ્ઞાન એકમ 3 Mcq Quiz, Std 6 Science Unit 3 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test, Std 6 Science Chapter 3 Mcq Quiz, Std 6 Science Chapter 3 Mcq Test, Std 6 Science Chapter 3 Mcq Question.
ધોરણ : | 6 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 3 | પદાર્થોનું અલગીકરણ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. અનાજમાંથી કાંકરા દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
#2. અગરિયા દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે?
#3. અનાજમાંથી ફોતરાં દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
#4. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
#5. એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
#6. ચોક,ખાંડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે?
#7. પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
#8. દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્વતિનો ઉપયોગ છે?
#9. ચા ગાળતી વખતે ચાની ભૂકીને કયા સાધન વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે?
#10. કયા પ્રકારના પાણીમાં મીઠું સૌથી વધુ ઓગળશે?
#11. નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતાં હોય તેવાં બે પ્રવાહીનાં મિશ્રણ કયાં છે?
#12. દ્રાવણને ગરમ કરવાથી દ્રાવ્ય પદાર્થ…………છે.
#13. મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે?
#14. રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા કઈ બે પદ્ધતિ વપરાય છે?
#15. તીર્થ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો નીચેનામાંથી શું થશે?
#16. મીઠાના દ્રાવણમાંથી મીઠું અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
#17. અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
#18. ખેડૂતો કઈ પદ્ધતિથી દાણામાંથી હલકાં ફોતરાં દૂર કરે છે?
#19. જે પદાર્થ પાણીમાં ઓગળે છે તેને શું કહે છે?
#20. ખાંડ પાણીમાં ઓગળે છે તો ખાંડને શું કહેવાય?
#21. તમારે સીંગના દાણામાંથી ફોતરાં દૂર કરવાં છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો?
#22. ઘઉં અને બાજરીના મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો?
#23. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
#24. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
#25. ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો?
#26. સમુદ્રના પાણીની વરાળ બનવા માટે કઈ ક્રિયા કારણભૂત છે?
#27. ઘરમાં બનાવવામાં આવતા પનીરની બનાવટમાં કઈ ક્રિયા ઉપયોગી છે?
#28. જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે?
#29. ખાંડના સંતૃપ્ત દ્રાવણને ઠંડું પાડતાં શો ફેરફાર થશે?
#30. જ્યાં પાણી હાજર હોય ત્યાં કઈ ક્રિયા થાય છે?
#31. રસોડામાં કામ કરતાં શારદાબેન ભૂલથી ચણામાં બાજરી નાંખી દે છે તો બાજરી અને ચણાને અલગ કરવા શું કરવું પડશે?
#32. હાથથી વીણવાની પ્રક્રિયા કેવા પ્રકારના ઘટકોને અલગ કરવામાં અસરકારક છે?
#33. તમે પોતાના ઘરે લાવેલ ઘઉં વીણો છો, આ કેવા પ્રકારના પદાર્થના અલગીકરણનું ઉદાહરણ છે?
#34. જયારે કાપડના ટુકડા પર ગરમ કરીને ઠંડું પાડેલું દૂધ રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે, આ રીતે દૂધ માંથી મલાઈ અલગ કરવાની રીતને શું કહેવાય?
#35. આકૃતિ અલગીકરણની કઈ પદ્ધતિ દર્શાવે છે?
#36. અનાજમાંથી ફોતરાં દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
#37. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
#38. રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા કઈ બે પદ્ધતિ વપરાય છે?
#39. તીર્થ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો નીચેનામાંથી શું થશે?
#40. તમારે સીંગના દાણામાંથી ફોતરાં દૂર કરવાં છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો?
Also Play Quiz :