ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz, Std 6 Science Unit 2 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 6 Science Chapter 2 Mcq Quiz, Std 6 Science Chapter 2 Mcq Test, Std 6 Science Chapter 2 Mcq Question.
ધોરણ : | 6 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 2 | વસ્તુઓનાં જૂથ બનાવવા |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓનું સાચું જૂથ કયું છે?
#2. નીચેનામાંથી કયું જૂથ પદાર્થોનું છે?
#3. નીચેનામાંથી કઈ વસ્તુ વર્ગખંડમાં ન લાવી શકાય?
#4. નીચે આપેલાં ચિત્રોમાંથી કઈ વસ્તુ ચામડાની બનેલી છે?
#5. નીચેના પૈકી કાગળમાંથી બનાવેલી વસ્તુઓનું જૂથ કયું છે?
#6. પૂજા નીચેનામાંથી ચમક ધરાવતી વસ્તુ પસંદ કરે છે તો તે કઈ હશે?
#7. ખુરશી બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે?
#8. નીચેનામાંથી કયો. પાણી ઉપર તરે છે?
#9. જે વસ્તુ ‘ધાતુ’ માંથી બનેલી હોય તે...................
#10. જે પદાર્થોને હાથ વડે દબાવવાથી સરળતાથી દબાઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય?
#11. વીણા નીચેના બધા જ પદાર્થો પાણીમાં નાખે છે ત્યારબાદ તે નિરીક્ષણ કરે છે કે એક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે તો તે પદાર્થ કયો હશે?
#12. પાણીમાં સાકર ઓગળે છે. આમાં પાણીને શું કહેવાય?
#13. જે પદાર્થો પાણીમાં ઓગળતા ન હોય તે પદાર્થોને…………..કહેવાય.
#14. કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થતું નથી?
#15. પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે?
#16. જે પદાર્થોમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઇ શકે તેવા પદાર્થોને શું કહેવાય?
#17. આપણે એકબીજાને હવાના માધ્યમથી જોઈ શકીએ છીએ કારણ કે હવા..............છે.
#18. જે પદાર્થની આરપાર ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય?
#19. નીચેનામાંથી અપારદર્શક પદાર્થનું કયું જૂથ સાચું છે?
#20. પારભાસક પદાર્થોનું જૂથ જણાવો.
#21. દિલ્લીમાં સવારમાં ખૂબ જ ઘુમ્મસ હોવાથી સ્પષ્ટ જોઈ શકાતું નથી તો તમે ધુમ્મસને શું કહેશો?
#22. તમે અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકો છો પરંતુ તેની પાછળ રહેલ વસ્તુને જોઈ શકતા નથી કારણ કે........
#23. ચાંદી માટે શું સાચું નથી?
#24. મીઠું, સાકર, ખાંડ, ગંધક – આમાંથી શું સુસંગત નથી?
#25. નાનાં બાળકોની દવા માટે વપરાતી ‘સીરપ’ ની બોટલનો કાચ કયો ગુણધર્મ ધરાવે છે?
#26. ગુણધર્મની દૃષ્ટિએ અલગ હોય તેવો પદાર્થ જણાવો.
#27. પૂજા તેના ખાનામાં રહેલ વસ્તુઓને બે અલગ જૂથમાં ગોઠવવા માંગે છે તો તેને નીચેનામાંથી અલગ પડતી વસ્તુ શોધવામાં મદદ કરો.
#28. શરબતમાં ઓગળેલી ખાંડને શું કહેવાય?
#29. કયું પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય છે?
#30. સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરતાં................
#31. તમે તમારા શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે કયા જૂથમાં દર્શાવેલ ખોરાક નિયમિત લેશો?
#32. અહી આપેલ મિશ્રણના ઉદાહરણમાંથી અલગ પડે છે?
#33. બાથરૂમની બારીમાં વર્ષ કાચ સામાન્ય રીતે કેવો હોય છે?
#34. કુસુમબેનના ઘરની બારી બંધ છે છતાં બીજી બાજુ સ્પષ્ટ જોઈ શકે છે તો તે બારી કયા જૂથમાં આવશે?
#35. પાણીના વધવાની સાથે પાણીમાં દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા.............
#36. નીચેનામાંથી કયું જૂથ પદાર્થોનું છે?
#37. કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થતું નથી?
#38. પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે?
#39. જે પદાર્થોને હાથ વડે દબાવવાથી સરળતાથી દબાઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય?
#40. વીણા નીચેના બધા જ પદાર્થો પાણીમાં નાખે છે ત્યારબાદ તે નિરીક્ષણ કરે છે કે એક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે તો તે પદાર્થ કયો હશે?
Also Play Quiz :