ધોરણ 6 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz । Std 6 Science Unit 10 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz, Std 6 Science Unit 10 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 6 Science Chapter 10 Mcq Quiz, Std 6 Science Chapter 10 Mcq Test, Std 6 Science Chapter 10 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 10ચુંબક સાથે ગમ્મત
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%

Results

-

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ચુંબકની શોધ કયા દેશમાં થઇ હતી?

#2. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?

#3. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી?

#4. ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે?

#5. ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે?

#6. ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?

#7. બંને ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે?

#8. ગજિયા ચુંબકનું ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે?

#9. દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે?

#10. ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય શક્તિમાં શું ફેરફાર થાય છે?

#11. કુદરતી ચુંબકનો આકાર જણાવો.

#12. ચુંબકનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થતો નથી?

#13. ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે?

#14. જયારે મુક્ત રીતે કરી શકતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની નજીક એક ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે તે....

#15. જો ટાંકણીના પેકેટમાં એક નળાકાર ચુંબક ફેરવવામાં આવે તો ટાંકણીઓ ચુંબકના કયા ભાગમાં સૌથી વધુ આકર્ષિત થશે?

#16. નીચેનામાંથી કઈ વસ્તુમાં ચુંબકનો ઉપયોગ થતો નથી?

#17. હોકાયંત્રની નજીક ચુંબકના ટુકડાને લાવવામાં આવે ત્યારે શું થાય છે?

#18. નીચેનામાંથી ચુંબક માટે કયું વિધાન સાચું છે?

#19. નીચેનામાંથી ચુંબક માટે કયું વિધાન ખોટું છે?

#20. કૃત્રિમ ચુંબક બનાવવા માટે કયું વિધાન યોગ્ય છે? 1. ચુંબકના ઉત્તર ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડાથી બીજા છેડા તરફ ઘસવામાં આવે છે. 2. ચુંબકના ઉત્તર ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડાથી બીજા છેડા તરફ અને બીજા છેડાથી એક છેડા તરફ ઘસવામાં આવે છે.

#21. ચુંબક માટે કયું વિધાન સાચું છે?

#22. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?

#23. ચુંબકનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થતો નથી?

#24. જો ટાંકણીના પેકેટમાં એક નળાકાર ચુંબક ફેરવવામાં આવે તો ટાંકણીઓ ચુંબકના કયા ભાગમાં સૌથી વધુ આકર્ષિત થશે?

#25. ચુંબકની શોધ કયા દેશમાં થઇ હતી?

#26. નીચે દર્શાવેલ રમકડાંની ગાડીને પોતાની તરફ લાવવા માટે માણસ પોતાના હાથમાં રહેલા ચુંબક દ્વારા શું કરશે?

#27. પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ કઈ દિશા તરફ હોય છે?

#28. નીચે દર્શાવેલ આકૃતિમાં x ચુંબકના N ધ્રુવ પાસે Y ચુંબક આકર્ષાવાથી બનતા સળંગ ચુંબક માટે P અને Q છેડા કયા ધ્રુવ તરીકે વર્તશે?

#29. નીચે દર્શાવેલ આકૃતિમાં X ચુંબકનો ટુકડો થવાથી મળતા નવા ચુંબકના P અને Q છેડા કયા ધ્રુવ દર્શાવશે?

#30. નીચે દર્શાવેલ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા ચુંબકનું ચુંબકત્વ નાશ કરવા માટે જવાબદાર છે?

#31. નીચે દર્શાવેલ ચુંબકો પૈકી નાળ ચુંબક કયો છે?

#32. નીચે દર્શાવેલ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા કૃત્રિમ ચુંબક બનાવવા માટે યોગ્ય છે?

#33. ચુંબકની સાચવણી માટે કયું ચિત્ર યોગ્ય છે?

#34. હોકાયંત્રની મદદથી દિશા નક્કી કરતી વખતે તમે કઇ બાબતનું ધ્યાન રાખશો?

#35. નીચે દર્શાવેલ ચુંબકોને કેટલા ધ્રુવ હોય છે?

#36. ચુંબકની શોધ કયા દેશમાં થઇ હતી?

#37. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?

#38. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી?

#39. ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?

#40. દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે?

Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

error: Content is protected !!
Scroll to Top