ધોરણ 6 વિજ્ઞાન એકમ 1 Mcq Quiz, Std 6 Science Unit 1 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test, Std 6 Science Chapter 1 Mcq Quiz, Std 6 Science Chapter 1 Mcq Test, Std 6 Science Chapter 1 Mcq Question.
ધોરણ : | 6 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 1 | આહારના ઘટકો |
MCQ : | 60 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિતની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે?
#2. જો કાર્બોદિત યુક્ત ખોરાક પર આયોડિનના દ્રાવણના ટીપાં નાખવામાં આવે તો કેવો રંગ બનશે?
#3. આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને…………… કહે છે.
#4. કયુ પોષક દ્રવ્ય સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપમાં હોય છે?
#5. ઘઉં, ચોખા, બાજરી માંથી કયું પોષક દ્રવ્ય મળે છે?
#6. નીચેનામાંથી કાર્બોદિત શામાંથી મળે છે?
#7. નીચે આપેલા કયા આહારમાંથી કાર્બોદિત મળતું નથી?
#8. ખાદ્ય પદાર્થ પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા ના દ્રાવણ ના ટીપા નાખતા કયા પોષક દ્રવ્યોની હાજરી જોવા મળે છે?
#9. દિનેશભાઈ પ્રોટીનયુક્ત ખોરાક પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા ના દ્રાવણ ના ટીપા નાખે છે તો કેવો રંગ બનશે?
#10. મગફળીના દાણા કાગળ પર ઘસતા તેલ જેવા ડાઘ પડે છે તો તેમાં કયા પોષક દ્રવ્ય ની હાજરી હશે?
#11. બદામ, સૂર્યમુખી, સરસવ અને સોયાબીનમાંથી આપણને મુખ્યત્વે કયુ પોષક દ્રવ્ય મળે છે?
#12. દરેક પ્રકારની દાળ માંથી કયું પોષક દ્રવ્ય મળે છે?
#13. શરીર વર્ધક ખોરાક કોને કહે છે?
#14. આપણા શરીરને શક્તિ કયા પોષક દ્રવ્યો માંથી પ્રાપ્ત થાય છે?
#15. શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે કયુ પોષક દ્રવ્ય જરૂરી છે?
#16. કેટલાક લોકો પોતાના આહારમાં માસ, માછલી, પનીર, દૂધ, ઈંડા જેવા પ્રાણીજ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે તો તેમને કયુ પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે?
#17. કાજલ પોતાના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા, મગ જેવા વનસ્પતિજ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે તો તેને કયુ પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે?
#18. મુખ્યત્વે શરીરને રોગોથી રક્ષણ આપતું પોષક દ્રવ્ય કયું છે?
#19. કલ્પેશભાઈ પંથને સવારે સૂર્યના કોમળ તડકામાં રમાડે છે, તો તેમને ક્યું વિટામીન મળશે?
#20. રૂક્ષાંશ એ શું છે?
#21. અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં કોણ મદદ કરે છે?
#22. નીચેના પૈકી રૂક્ષાંશ (પાચકરેસા) નો સ્ત્રોત કયો નથી?
#23. દૂધ, માછલીનું તેલ, ગાજર, કેરી જેવા ખાદ્ય પદાર્થ કયા વિટામિન ના સ્ત્રોત છે?
#24. અર્ચના નારંગી, આંબળા, લીંબુ, ટામેટા, જામફળ જેવા ખાટા ફળો નો આહારમાં વધુ ઉપયોગ કરે છે તો તેના શરીરને ક્યું વિટામિન ભરપૂર માત્રામાં મળશે?
#25. દૂધ, માસ, માખણ, ઈંડા, માછલી જેવા ખાદ્ય પદાર્થ ક્યાં વિટામિનના સ્ત્રોત છે?
#26. નીચે પૈકી કયું વિટામિન ઘણા બધા રોગોની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે?
#27. આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને કયો ઘટક મદદ કરે છે?
#28. શરીરના મૂત્ર તથા પરસેવા જેવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવામાં કયો ઘટક મદદ કરે છે?
#29. ફળો તથા લીલા પાંદડાવાળા શાકભાજી માંથી આપણને કયુ પોષક દ્રવ્ય મળે છે?
#30. શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે નીચેનામાંથી કઈ કાળજી રાખવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે?
#31. હું સંપૂર્ણ અને સમતોલ આહાર છું.
#32. આપેલ વિધાનો પૈકી સમતોલ આહાર માટે સાચું શું કહી શકાય?
#33. દૂધમાં કયું વિટામિન હોતું નથી?
#34. ખોરાક રાંધવાથી સરળતાથી ક્યુ વિટામિન નષ્ટ થઈ જાય છે?
#35. મેદસ્વિતા માટે જવાબદાર પોષક ઘટક ક્યું છે?
#36. કોઈ બાળક માં વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે તો તેને કયા પોષક દ્રવ્ય ની ઉણપ હશે?
#37. જો કોઈ વ્યક્તિની વૃદ્ધિ સંપૂર્ણ અટકી ગઈ હોય, વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી હોય, ચાલવામાં પણ તકલીફ પડતી હોય તો તેનામાં કયા પોષક દ્રવ્ય ની ઉણપ હશે?
#38. વર્ગખંડમાં છેલ્લી પાટલી પર બેઠેલી ગોપી શિક્ષકને વારંવાર ફરિયાદ કરે છે કે મને પાટિયામાં લખેલું સ્પષ્ટ દેખાતું નથી, તો ગોપી ને કયા વિટામીનની ઊણપ હોઈ શકે?
#39. વિટામીન A ની ઉણપ થી કયો રોગ થાય છે?
#40. આપણા આહારમાં શાની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?
#41. પરીનાને દરરોજ સવારે બ્રશ કરતી વખતે પેઢા માંથી લોહી નીકળે છે તો તેને કયા વિટામિનની ઊણપ હોઈ શકે?
#42. સમીરને શાળામાં રમત રમતી વખતે પડી જવાથી પગ પર ઘા પડ્યો, ઘામાં રૂઝ આવતા ઘણો વધુ સમય લાગ્યો તો તેને કયા વિટામિનની ઊણપ હોઈ શકે?
#43. પરમના હાડકા નબળા છે તો તેણે ક્યુ વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ?
#44. હાડકાના બંધારણ માટે કયું ખનીજ ક્ષાર જરૂરી છે?
#45. ગોઈટર (ગલગંડ) ક્યા ખનીજક્ષાર ની ઉણપ થી થતો રોગ છે?
#46. એનિમિયા (પાંડુરોગ) શાની ઉણપ થી થતો રોગ છે?
#47. કિશનભાઈના ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી ગઈ છે તો તેમને ક્યાં ખનીજક્ષાર ની ઉણપ હશે?
#48. આપણી શાળામાં દર બુધવારે આપણે ક્યાં ઘટક ની ઉણપ દૂર કરવા માટે ગોળીઓ લઈએ છીએ?
#49. સરોજબેનને વાંચન સમયે અને રાત્રીના સમયે જોવામાં મુશ્કેલી થાય છે તો તમે આ સ્થિતિમાં તેમને નીચેનામાંથી શું ખાવાની સલાહ આપશો?
#50. નીચે આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન ક્યું છે?
#51. ઘઉં, ચોખા, બાજરી માંથી કયું પોષક દ્રવ્ય મળે છે?
#52. નીચેનામાંથી કાર્બોદિત શામાંથી મળે છે?
#53. બદામ, સૂર્યમુખી, સરસવ અને સોયાબીનમાંથી આપણને મુખ્યત્વે કયુ પોષક દ્રવ્ય મળે છે?
#54. દરેક પ્રકારની દાળ માંથી કયું પોષક દ્રવ્ય મળે છે?
#55. આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને કયો ઘટક મદદ કરે છે?
#56. શરીરના મૂત્ર તથા પરસેવા જેવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવામાં કયો ઘટક મદદ કરે છે?
#57. મેદસ્વિતા માટે જવાબદાર પોષક ઘટક ક્યું છે?
#58. કોઈ બાળક માં વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે તો તેને કયા પોષક દ્રવ્ય ની ઉણપ હશે?
#59. સમીરને શાળામાં રમત રમતી વખતે પડી જવાથી પગ પર ઘા પડ્યો, ઘામાં રૂઝ આવતા ઘણો વધુ સમય લાગ્યો તો તેને કયા વિટામિનની ઊણપ હોઈ શકે?
#60. પરમના હાડકા નબળા છે તો તેણે ક્યુ વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ?
Also Play Quiz :