Std 6 English Sem 1 Unit 2 Spelling. ધોરણ 6 અંગ્રેજી સેમ 1 એકમ 2 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે.
ધોરણ : | 6 |
વિષય : | અંગ્રેજી |
એકમ : 2 | TWO : MO – CHHO |
સત્ર : | પ્રથમ |
Std 6 English Sem 1 Unit 2 Spelling (1 To 10)
(1) once (વન્સ) એક વખત
(2) rat (રેટ) ઉંદર
(3) both (બોથ) બંને
(4) to love (ટુ લવ) ચાહવું (loved ભૂ.કા.)
(5) to swim (ટૂ સ્વિમ) તરવું (swam ભૂ.કા.)
(6) river (રિવર) નદી
(7) to enter (ટૂ એન્ટર) પ્રવેશવું (entered ભૂ.કા.)
(8) for a long time (ફોર અ લોંગ ટાઇમ) લાંબા સમય સુધી
(9) swimming (સ્વિમિંગ) તરણ, તરવું તે
(10) to shout (ટૂ શાઉટ) બૂમ પાડવી (shouted ભૂ.કા.)
Std 6 English Sem 1 Unit 2 Spelling (11 To 20)
(11) to come out (ટૂ કમ આઉટ) બહાર આવવું (came out ભૂ.કા.)
(12) minute (મિનિટ) મિનિટ
(13) to answer (ટૂ આન્સર) ઉત્તર આપવો (answered ભૂ.કા.)
(14) to disturb (ટૂડિસ્ટર્બ) ખલેલ પહોંચાડવી (disturbed ભૂ.કા.)
(15) won’t (વોન્ટ) will not નું ટૂંકું રૂપ
(16) to be angry (ટૂ બી ઍગ્રિ) ગુસ્સે થવું
(17) to jump out (ટુ જમ્પ આઉટ) બહાર કૂદી પડવું (jumped out ભૂ.કા.)
(18) problem (પ્રૉબ્લમ) સમસ્યા
(19) to satisfy (ટૂ સેંટિસ્ફાઇ) સંતોષવું (satisfied ભૂ.કા.)
(20) to wear (ટૂ વેઅર) પહેરવું (wore ભૂ.કા.)
Std 6 English Sem 1 Unit 2 Spelling (21 To 30)
(21) swimsuit (સ્વિમસૂટ) તરતી વખતે પહેરાતો પોશાક, સ્વિમસૂટ
(22) to check (ટૂ ચેક) તપાસવું, ચકાસવું (checked ભૂ.કા.)
(23) to offer (ટૂ ઑફર) આપવું, ધરવું (offered ભૂ.કા.)
(24) hurry (હરિ) ઉતાવળ
(25) to reach (ટૂ રીચ) પહોંચવું (reached ભૂ.કા.)
(26) to return (ટૂ રિટર્ન) પાછા ફરવું, પાછું આપવું (returned ભૂ.કા.)
(27) to show (ટૂ શો) બતાવવું (showed ભૂ.કા.)
(28) boat (બોટ) હોડી
(29) to sail (ટૂ સેલ) સહેલ કરવી (sailed ભૂ.કા.)
(30) ship (શિપ) વહાણ
Std 6 English Sem 1 Unit 2 Spelling (31 To 37)
(31) sea (સી) દરિયો, સાગર
(32) across (અક્રૉસ) આરપાર
(33) prettier (પ્રિટીઅર) વધારે સુંદર
(34) bridge (બ્રિજ) પુલ
(35) bow (બો) ધનુષ્ય
(36) to overtop (ટૂ ઓવરટૉપ) ની ઉપર હોવું (overtopped ભૂ.કા.)
(37) to build (ટૂ બિલ્ડ) બાંધવું (built ભૂ.કા.)
Also Read :
Std 6 English Sem 1 Unit 3 Spelling