
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 10 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 10 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 7 | આપણા વારસાનું જતન |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. વારસો એ દેશની…………….છે.
#2. ઈ. સ. 1952માં ભારત સરકારે ભારતીય……………માટે બોર્ડની રચના કરી.
#3. ઈ. સ……………………માં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે.
#4. ઈ. સ. 1883માં સ્થપાયેલી………………….સમિતિ સૌથી જૂની સંસ્થા છે.
#5. પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઈ. સ. 1958માં પ્રાચીન…………….. પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો ને લગતો કાયદો પસાર કર્યો છે.
#6. કેન્દ્ર સરકારે મહત્ત્વનાં………………..સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યાં છે.
#7. ………………..રિફાઇનરીને પરિણામે આગરાના તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી ગયા હતા.
#8. રાષ્ટ્રીય સંગ્રહાલય………………..માં આવેલું છે.
#9. ભારતીય સંગ્રહાલય………………………માં આવેલું છે.
#10. સાલારગંજ સંગ્રહાલય……………………માં આવેલું છે.
#11. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય……………..ખાતે આવેલું છે.
#12. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય……………..ખાતે આવેલું છે.
#13. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા………………ખાતે આવેલું છે.
#14. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય……………..ખાતે આવેલું છે.
#15. ભારતે……………….ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
#16. ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’ આ સંદેશ…………………આપ્યો છે.
#17. ભારતે વિશ્વમાં……………….સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે.
#18. સ્વામી……………….અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં હાજરી આપી હતી.
#19. ભારત એક……………..દેશ છે.
#20. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને……………એવું વિશાળ નામ આપ્યું હતું.
#21. દેશની પવિત્ર ગણાતી………………..નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે.
#22. ………………..માં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટા છે.
#23. ભારતના વિવિધ લોકો……………..ની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
#24. ઈ. સ.…………માં ભારત સરકારે ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરી.
#25. આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે?
#26. વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે?
#27. ઈ. સ. 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી?
#28. ભારત સરકારે ‘રાષ્ટ્રીય સ્મારકો’ની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?
#29. કઈ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહાલ ઝાંખો પડ્યો હતો?
#30. સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબમાં જાય તેમ હતાં, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે?
#31. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો?
#32. સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો?
#33. સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે?
#34. હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે?
#35. શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં કોણે વક્તવ્ય આપ્યું હતું?
#36. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે?
#37. ભારતે વિશ્વમાં……………….સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે.
#38. નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?
#39. તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું?
#40. સ્વામી વિવેકાનંદે જે ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ……………………ભરાઈ હતી.
#41. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશને ક્યું નામ આપ્યું હતું?
#42. ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો?
#43. ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’’ આ સંદેશ કયો ગ્રંથ આપે છે?
#44. નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો.
#45. નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો.
#46. ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
#47. ‘‘મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’ આ વિધાન કોનું છે?
#48. ઈ. સ. 1958માં કયો કાયદો પસાર થયો?

#49. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.

#50. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz